સાત અમર ચિરંજીવીઓ માનાં એક ‘બુધ્ધિમતાં વરિષ્ઠં’ શ્રી હનુમાન.

સાત અમર ચિરંજીવીઓ માનાં એક : શ્રીરામનાં પરમ ભક્ત. ધીર, પ્રાજ્ઞા, વીર અને રાજનીતિ નિપુણ, બળબુધ્ધિ, સંપન્ન અને આજીવન બ્રહ્મચારી, માનસ શાસ્ત્ર સાહિત્ય, તત્વજ્ઞાાન અને વ્યાકરણનાં પ્રખર જ્ઞાાતા : પ્રત્યુત્પન્નમતિ અને છતાં નિરાભિમાની પવનપુત્ર હનુમાનજીનું ભારતભરનાં માનવહૃદયોમાં શ્રીરામનાં જેટલું જ આદરણ્ય સ્થાન રહ્યું છે. નંદી વગરનું જેમ શિવાલય ન હોઈ શકે ! તેમ હનુમાનજીની મૂર્તિ … Read more

મનમાં પ્રશ્ન થાય કે તપ એટલે શું ? જાણો, તપ એ આત્મકલ્યાણનો માર્ગ છે !

જગતના અનેક મહાપુરુષોએ તપનો મહિમા સમજાવીને, તપ કરવા પર ખૂબ ભાર મૂક્યો છે. જીવનમાં કંઈક પ્રાપ્ત કરવા માટે તપ કરવું જરૂરી છે. પરંતુ મનમાં પ્રશ્ન થાય કે તપ એટલે શું ? શું શરીરને કષ્ટ આપવું એ તપ છે ? મનુષ્ય કોઈક સિદ્ધિ મેળવવા માટે વનમાં જઈ ભૂખતરસ, ટાઢ તડકો વેઠી પોતાનું શરીર સૂકવી નાખે એ … Read more

હાય ! હેલો ! બોલવાનું છોડો જય શ્રી કૃષ્ણ નું નામ બોલો !

ભારતીય સાંસ્કૃતિ અત્યંત પ્રતિભાવાળી છે. અહીં બાય-બાય-ટાટા ચાલે નહિ. હાય ! હાય ! હેલ્લો ! આ શબ્દો આપણને શોભા આપતા નથી. વળી આવા શબ્દોનો કંઈ અર્થ નથી. આજના યુગમાં અશ્લિલ વાણીની બોલબાલા છે. ભગવાન શ્રી કૃષ્ણનું નામ પાવન કરનારૂ છે. જીવનને મોક્ષ આપનારૂ છે. જીભને વૈષ્ણવના મુખેથી જય શ્રી કૃષ્ણ નીકળે તો કાશી છે. ભગવાનના … Read more

સતી દ્રૌપદીનું અપમાન ન કરો! મહાભારતના યુદ્ધ માટે ખરેખર કોણ જવાબદાર હતું?

અહલ્યા દ્રૌપદી સીતા તારા મંદોદરી તથા । પંચકન્યાઃ સ્મરેતન્નિત્યં મહાપાતકનાશમ્ ।। કહે છે કે નિત્ય સવારે થતું આ ‘પંચસતી’ઓનું સ્મરણ માત્ર પણ મહાપાતકોનો નાશ કરી દે છે. અને કેમ નહીં ! ભારતીય સભ્યતામાં વર્ણિત આ એ નારી પાત્રો છે કે જેનાથી જ તો આ આખોય સંસાર ઊજળો છે. ત્યારે આજે વિશ્વ નારી દિને અમારે કરવી … Read more

માત્ર મહિલાઓ જ કરે છે પૂજા, આ 5 મંદિરોમાં ભારતના પુરૂષો પ્રવેશી શકતા નથી !

ભારતમાં હજારો મંદિરો છે. ભક્તો મંદિરોમાં જઈને મનથી ભગવાનની પૂજા કરે છે અને પોતાની મનોકામના પૂર્ણ કરવા ભગવાનને પ્રસન્ન કરવામાં લાગેલા હોય છે. આ મંદિરો સાથે ઘણી ધાર્મિક માન્યતાઓ પણ જોડાયેલી છે. આપણા દેશમાં ઘણા એવા મંદિરો અથવા ધાર્મિક સ્થળો છે, જ્યાં મહિલાઓને જવાની પરવાનગી નથી, પરંતુ શું તમે જાણો છો કે દેશમાં એવા ઘણા … Read more

કેવી રીતે મહાદેવની મહાકૃપા પ્રાપ્ત કરાવશે એક બીલીપત્ર ? જાણો અત્યંત ફળદાયી વિધિ

આ મહાશિવરાત્રિનો અવસર શુભ સંયોગ સાથે આવ્યો છે. આ દિવસે મહેશ્વરને આસ્થાથી જળ અર્પણ કરવામાં આવે તો પણ તે રીઝી જાય છે. શિવ તો છે જ ભોળાનાથ. અને આ ભોળાનાથ એટલે તો ઝડપથી રીઝનારા દેવ. અલબત્, શ્રદ્ધાળુઓ પ્રભુની વિશેષ કૃપાને પ્રાપ્ત કરવા તેમને દૂધ, ધતુરો કે બીલીપત્ર અર્પણ કરતા રહે છે. તમે પણ શિવાલયમાં જઈ … Read more

આ વિધિથી કરો અષ્ટલક્ષ્મી આરાધના, મનોકામના ઝડપથી પૂર્ણ થશે !

માતા લક્ષ્મી એટલે તો સુખ અને સમૃદ્ધિના અધિષ્ઠાત્રી. દરેક મનુષ્યની ઝંખના હોય છે કે દેવી લક્ષ્મીની કૃપા સદૈવ તેના અને તેના પરિવાર પર અકબંધ રહે. અને તેના ઘરમાં ક્યારેય નાણાંની ખોટ ન વર્તાય. એ જ કારણ છે કે ભક્તો સદૈવ માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા અનેક પ્રકારના પ્રયત્નો કરતા જ રહે છે. ત્યારે અમારે આજે એક … Read more

મંગળવારનું મારુતિનું વ્રત જીવનના તમામ કષ્ટો દૂર કરશે ! શુભ વ્રતનો મહિમા જાણો

હનુમાનજીને ભગવાન શિવના અવતાર માનવામાં આવે છે. શક્તિ, ભક્તિ અને દ્રઢતાનું પ્રતિક છે હનુમાનજી. માન્યતા અનુસાર હનુમાનજીએ પ્રભુ રામને એક વચન આપ્યું હતું કે તે પૃથ્વી પર અદૃશ્ય રૂપમાં રહીને શ્રીરામનું સ્મરણ કરતા કરતા મહાપ્રલય સુધી તેમનો નામ જાપ કરશે. એટલે જ એવી માન્યતા છે કે હનુમાનજી આજે પણ આપણી વચ્ચે હાજર છે. જો હનુમાનજીને … Read more

મની પ્લાન્ટ લગાવતી વખતે ખાસ ધ્યાન રાખો, નહીં તો નુકસાન થવા લાગશે !

ઘરમાં સુખ-સમૃદ્ધિનું વાતાવરણ જળવાઈ રહે તે માટે વાસ્તુ અને જ્યોતિષ શાસ્ત્રમાં ઘણી મહત્વપૂર્ણ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઘર બનાવતી વખતે દિશાના જ્ઞાન ઉપરાંત તેમાં રાખવાની વસ્તુઓને લઈને વાસ્તુ અને જ્યોતિષમાં ઘણા નિયમો બનાવવામાં આવ્યા છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર જો આ નિયમોની અવગણના કરવામાં આવે તો તેના કારણે ઘરમાં વાસ્તુ દોષ દસ્તક દે છે, જે માત્ર … Read more

જાણો રિવાજ શું છે? કેવી રીતે થશે મહાદેવની પૂજા?

ફાલ્ગુન અથવા માઘ મહિનામાં ચતુર્દશી તિથિ, કૃષ્ણ પક્ષ પર મહા શિવરાત્રી ઉજવવામાં આવે છે. આ શુભ દિવસ ભગવાન અને તેમની પત્ની પાર્વતીના લગ્નની વર્ષગાંઠ તરીકે ઉજવવામાં આવે છે. મહા શિવરાત્રી દિવસે રુદ્રાભિષેકનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. મહાશિવરાત્રી એ ભગવાન શિવ અને માતા પાર્વતીની ઉજવણીનો દિવસ છે. આ દિવસે ભોલેનાથ અને માતા પાર્વતી ખૂબ જ … Read more