ગુજરાતીઓમાં રાંધણ છઠનું વિશેષ મહત્ત્વ, જાણો શા માટે ઉજવવામાં આવે છે આ તહેવાર
રાંધણ છઠ ગુજરાતીઓમાં ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ હોય છે. ગુજરાતી કેલેન્ડર મુજબ તે શીતળા સાતમના એક દિવસ પહેલા પડે છે. શ્રાવણ માસના કૃષ્ણ પક્ષ સપ્તમીના દિવસે શીતળા સાતમ ઉજવવામાં આવે છે. તેથી રાધન છઠ હંમેશા તેના એક દિવસ પહેલા એટલે કે છઠના દિવસે ઉજવવામાં આવે છે. આ તહેવાર ઉત્તર ભારતમાં પણ ઉજવવામાં આવે છે. રાંધણ … Read more