ફક્ત ગરમીમાં જ ઉગાડવામાં આવે છે પોષક તત્વોથી ભરપૂર આ ભાજી

ગરમીમાં પાણીની કમીના કારણે શાકભાજીનું ઉત્પાદન ખૂબ ઓછું થાય છે. ગરમીમાં લીલા શાકભાજી ખૂબ ઓછા જોવા મળે છે. પણ એક એવી ભાજી છે, જે ફક્ત ગરમીમાં જ ઉગાડવામાં આવે છે. અમે વાત કરી રહ્યા છીએ પોષક તત્વોથી ભરપૂર પોઈની ભાજી વિશે… આયુર્વેદમાં પોઈ ભાજી ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેનો ઉપયોગ કરવાથી કોલેસ્ટ્રોલ લેવલ … Read more

સવારે ખાલી પેટ જાયફળનું પાણી પીવાથી ઘણી સમસ્યાઓમાં રાહત મળશે

જાયફળ અનેક ગુણથી ભરપૂર હોય છે. વર્ષોથી તેનો ઉપયોગ ઘણી બધી સ્વાસ્થ્ય સમસ્યાના સમાધાન તરીકે કરવામાં આવે છે. જાયફળનો ઉપયોગ વાનગીનો સ્વાદ અને સુગંધ વધારે છે. ભારતીય રસોડાનો આ લોકપ્રિય મસાલો છે. સ્વાદની સાથે આ મસાલો સ્વાસ્થ્યને પણ ફાયદા પહોંચાડે છે. આજ સુધી તમે સવારે ખાલી પેટ જીરું, લવિંગ, ધાણા સહિતના મસાલાનું પાણી પીધું હશે. … Read more

આ ફળ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં છે ફાયદાકારક, હૃદય, હાડકાં અને લીવરને બનાવશે મજબૂત

અંજીરના ફળને કાચા અને પાકા એમ બંને સ્વરૂપે ખાવામાં આવે છે. તેને સૂકવીને આખું વર્ષ ઉપયોગમાં લેવામાં આવે છે.અંજીરનું સેવન હૃદય માટે પણ ફાયદાકારક છે. રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ અંજીર ફાયદાકારક છે. આ એક આયુર્વેદિક મહત્વ ધરાવતું ફળ છે, જે અનેક રોગોમાં ખૂબ જ અસરકારક છે. અંજીરના વાવેતરનો સમય મુખ્યત્વે ડિસેમ્બરથી જાન્યુઆરી અથવા જુલાઈથી ઓગસ્ટ … Read more

જામફળની સાથે તેના પાનનો આ રીતે ઉપયોગ કરો, ઘણી સમસ્યાઓ દૂર થશે

જામફળના પાંદડાનો ઉપયોગ હર્બલ ચા તરીકે થાય છે. તે ઘણા રોગોના ઈલાજમાં ફાયદાકારક સાબિત થઈ શકે છે. જામફળના ફળ અને પાંદડામાં વિટામિન સી અને પોટેશિયમ સહિતના પોષક તત્વો હોય છે. જામફળના પાનનો અર્ક માસિક ધર્મને કારણે થતી પીડાની તીવ્રતાને ઘટાડી શકે છે. જે લોકો લોહીની ઉણપથી પરેશાન હોય તેમણે તેનું સેવન કરવું જોઈએ. જામફળના ફળ … Read more

આ મસાલા ચોમાસામાં રોગપ્રતિકારક શક્તિ વધારશે, રોગો દૂર રહેશે

ભારતીય ભોજન દુનિયાભરમાં પ્રખ્યાત છે. ભારતમાં અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવવા માટે વિવિધ પ્રકારના મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે. આ મસાલા ભારતીય ભોજનમાં સ્વાદ અને સુગંધ વધારે છે. ભોજનના સ્વાદમાં ચાર ચાંદ લગાડતા મસાલા શરીરને પણ ફાયદા કરે છે. દરેક ઘરના રસોડામાં કેટલાક મસાલા તો હોય જ છે. આ મસાલાનો ઉપયોગ તમે પણ આજ સુધી … Read more

આ છોડના પાંદડા શરદી, ઉધરસ અને પેટની સમસ્યાને તરત જ દૂર કરશે, જાણો તેને કેવી રીતે સેવન

આજે પણ આપણા દેશના લોકો આયુર્વેદિક જડીબુટ્ટીઓ પર વિશ્વાસ કરે છે, કારણ કે આયુર્વેદમાં દરેક રોગની સારવાર છે. ફુદીનાનો રસ પણ આવી જ એક દવા છે, જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં ઘણા ઔષધીય ગુણો છે, જેનો ઉપયોગ શરીરના ઘણા ગંભીર રોગોને દૂર કરવા માટે થાય છે. ફુદીનાનો રસ આપણા સ્વાસ્થ્ય માટે … Read more

વજન ઘટાડવાથી લઈને અનેક બીમારીઓમાં ફાયદાકારક છે આ પાણી, જાણો તેના ફાયદા

ભારતીય ભોજનમાં હળદર મુખ્ય મસાલો છે. બધાના ઘરે હળદર તો સરળતાથી મળી જાય છે. હળદરના ગુણોનું આયુર્વેદમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હળદર સુંદરતાથી લઈને રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં પણ મદદરૂપ થાય છે. હળદરમાં એન્ટિસેપ્ટિક ગુણો હોય છે જેના કારણે તેનો દવા તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. સવારે ખાલી પેટે હળદરવાળુ પાણી પીવુ  સ્વાસ્થ્ય માટે ફાયદાકારક … Read more

વરસાદી વાતાવરણમાં શરદી-ખાંસી થાય તો આ ઘરગથ્થુ ઉપાય તરત જ રાહત આપશે

ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને સાથે જ વરસાદનું આગમન પણ થઈ ગયું છે. વરસાદના વાતાવરણમાં અલગ જ તાજગી અને ઠંડક છવાઈ જાય છે. ખાસ કરીને પહેલાં વરસાદમાં લોકો નહાવાની મજા પણ માણતા હોય છે. પહેલા વરસાદમાં ન્હાયા પછી કેટલાક લોકોને શરદી-ઉધરસ પણ થઈ જાય છે. આ સિવાય કેટલાક લોકો એવા પણ હોય છે જેમને … Read more

અજમાથી કંટ્રોલ થાય છે યુરિક એસિડ, કબજિયાતમાં પણ મળે છે આરામ

આજકાલની બદલતી જીવનશૈલીમાં યુવાથી લઈને અઘેડ વયના લોકો દરેક કોઈ લાઈફ સ્ટાઈલ સાથે જોડાયેલ બીમારીઓના શિકાર થઈ રહ્યા છે. યૂરિક એસિડમાં એક લાઈફસ્ટાઈલ સાથે જોડાયેલ ગંભીર બીમારી છે. ઉલ્લેખનીય છે કે આ ગઠિયાનુ એક જટિલ રૂપ છે. જેમા શરીરમાં યૂરિક એસિડ ક્રિસ્ટલ જમા થઈ જાય છે. જે ખાસ કરીને સાંધાને પ્રભાવિત કરે છે. યૂરિક એસિડ … Read more

આ ઝાડ છે પ્રોટીનનું પાવરહાઉસ, તેમાં છુપાયેલ છે અનેક રોગો માટેનો રામબાણ ઉપચાર

લગભગ દરેક વ્યક્તિને લીલા શાકભાજી ગમે છે. ખાસ કરીને ઉનાળામાં લોકો વધુ લીલા શાકભાજી ખરીદે છે અથવા રોપતા હોય છે. ઉનાળાની ઋતુમાં સરગવો લોકોને વધુ આકર્ષે છે. સરગવો એક મોસમી શાકભાજી છે અને તેના ફળ ઉનાળાની ઋતુમાં સૌથી વધુ જોવા મળે છે. સરગવો જે સમગ્ર દેશમાં ડ્રમસ્ટિક અને અંગ્રેજીમાં મોરિંગા તરીકે ઓળખાય છે. તેના પાન … Read more