મધ સાથે ભુલથી પણ ન આવી આ 5 વસ્તુઓ, ખાવાથી શરીરમાં એસિડ ફેલાવા લાગે છે

મધમાખીઓ દ્વારા મધ તૈયાર કરવામાં આવે છે. મધ એક હેલ્ધી નેચરલ સ્વીટનર છે. જેમાં વિટામિન, મિનરલ્સ, એન્ટી ઓક્સીડન્ટસ ભરપુર માત્રામાં હોય છે. આયુર્વેદથી લઈ મેડિકલ સાયન્સમાં મધને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવ્યું છે. પરંતુ શું તમે જાણો છો કે મધને કેટલીક વસ્તુઓ સાથે લેવામાં આવે તો તે ઝેર સમાન અસર કરે છે? આજે તમને 5 … Read more

90% લોકો ખાઈ રહ્યાં છે ઝેરથી ભરેલું આ લસણ, કોમામાં પણ જઈ શકે છે વ્યક્તિ, ખરીદવા સમયે ન કરો આ ભૂલ

ધર્મ શાસ્ત્રોની દ્રષ્ટિએ લસણ તામસિક હોય છે, જેનું સેવન ન કરવું જોઈએ. પરંતુ મેડિકલ સાયન્સ અને આયુર્વેદમાં તેની સરખામણી દવા સાથે કરવામાં આવી છે. લસણને ખાસ કરી હાર્ટના સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક માનવામાં આવે છે. એક રિપોર્ટ અનુસાર લસણ શરદીને ઠીક કરવાથી લઈને બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલના લેવલને ઘટાડવામાં મદદરૂપ થાય છે. લસણમાં વિટામિન સી … Read more

શું ભેંસ કરતા વધુ પાવરફૂલ ગણાય છે ગાયનું ઘી? જાણો ડોક્ટરો પોતે ખાય છે કયું ઘી

પહેલાંના લોકો કહેતા હતા દેવું કરીને પણ ઘી પીવા મળે તો પી લેવાનું. કારણકે, ઘી પીધું હશે તો તમારું શરીર સારું ચાલશે. અત્યારે પરિસ્થિતિ ઉંઘી છે, સામાન્ય રીતે ડોક્ટરના ત્યાં જઈએ તો ડોક્ટર તરફ કહેશે કે ઘી બંધ કરી દો. જાણો ત્યારે ગાયનું ઘી સારું છે સ્વાસ્થ્ય માટે કે ભેંસનું ઘી… ‘આખરે સૌથી વધુ ફાયદાકારક … Read more

રોજ ખાલી પેટ 1 દાડમના દાણા ખાવાનું કરો શરુ, બેડ કોલેસ્ટ્રોલ, બ્લડ પ્રેશર બધું જ રહેશે કંટ્રોલમાં

દાડમ પોષકતત્વોથી ભરપુર ફળ છે. રોજ એક દાડમના દાણા ખાવાથી શરીરને ઘણા લાભ થાય છે. દાડમના દાણા સ્વાદમાં ખાટા-મીઠા હોય છે. પોષકતત્વોથી ભરપુર દાડમ ખાવાથી શરીરને જરૂરી વિટામિન-સી, ફોલેટ અને પોટેશિયમ મળે છે. દાડમમાં એવા તત્વો પણ હોય છે જે ત્વચાને સુંદર બનાવે છે. રોજ સવારે ખાલી પેટ એક દાડમના દાણા ખાવાથી શરીરને અલગ અલગ … Read more

 પેશાબ કર્યા પછી થતી બળતરા 3 ગંભીર બીમારીઓનું પ્રાથમિક લક્ષણ, આ સમસ્યાને ન ગણો સામાન્ય

યૂરિન પાસ કરતી વખતે કે યૂરિન પાસ કર્યા બાદ પ્રાઈવેટ પાર્ટમાં થતી બળતરા ઘણીવાર સામાન્ય હોય છે. પરંતુ આ તકલીફ લાંબા સમયથી હોય તો તેને ઈગ્નોર ન કરો. આ સમસ્યા ઘણીવાર ગંભીર બીમારીનું લક્ષણ પણ હોય શકે છે. આવું વારંવાર થતું હોય તો તુરંત ડોક્ટરની સલાહ લેવી. યૂરિનમાં બળતરા થવાના કારણો અલગઅલગ હોય છે. જેમાં … Read more

ત્વચાને લાંબા સમય સુધી યુવાન રાખવા આ ટિપ્સ ફોલો કરો

ખરાબ જીવનશૈલીના કારણે ત્વચા પર વૃદ્ધત્વ દેખાવા લાગે છે. જેના કારણે ચહેરા પર ફાઈન લાઈન્સ, કરચલીઓ અને ડાર્ક સ્પોટ જેવી સમસ્યાઓ દેખાવા લાગે છે. આવી સ્થિતિમાં, તમારી ત્વચા સંભાળની નિયમિતતા પર યોગ્ય ધ્યાન આપવું મહત્વપૂર્ણ છે. તમારી ત્વચાને લાંબા સમય સુધી યુવાન રાખવા માટે તમે કેટલીક સરળ ટિપ્સ ફોલો કરી શકો છો. સનસ્ક્રીનનો ઉપયોગ સૂર્યના … Read more

રોજ સવારે કાળા ચણા ખાવાના છે અનેક ફાયદા, આજે જ ડાયટમાં સામેલ કરી લો

દરરોજ સવારે કાળા ચણાનું સેવન કરવાથી સ્વાસ્થ્યને અનેક ફાયદા થાય છે. કાળા ચણાને આખી રાત પલાળી રાખ્યા પછી સવારે તેના નરમ થયા બાદ એક મુઠ્ઠી ખાવું જોઈએ. ત્યારે જાણો કાળા ચણાનું સેવન કરવાથી થતાં ફાયદા વિશે. પલાળેલા કાળા ચણા ખાવાથી થતા ફાયદા દિલને રાખે છે સ્વસ્થ બ્લડ સુગર મેન્ટેન કરે છે કોલેસ્ટ્રોલ કરે છે મેન્ટેન … Read more

 વજન અને પેટ ઘટાડવા માટે ઘરે જ કરી શકો છો આ એક્સરસાઈઝ

 આજકાલ બદલાતી લાઈફસ્ટાઈલને કારણે વજન વધવાની સમસ્યા ઘણી જ વધી ગઈ છે. જો તમે પણ વધતા વજનથી પરેશાન છો? તો આજે અમે તમને પિલાટેસ (Pilates) એક્સરસાઈઝ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે વજન ઘટાડવામાં અને ફિટ રહેવામાં મદદ કરે છે. પિલાટેસ (Pilates) એક્સરસાઈઝ આખા શરીર પર કામ કરે છે અને શારીરિક શક્તિ અને લવચીકતા વધારવામાં … Read more

શું તમે સાંધા અને સ્નાયુઓના દુખાવાથી પરેશાન છો? દાદીમાના આ દેશી તેલથી માલિશ કરો

સાંધાનો દુખાવો આજકાલ દરેક ઉંમરના લોકોને પરેશાન કરી રહ્યો છે. ઘણી વખત, એક થાકતા દિવસ પછી, સાંધા અને સ્નાયુઓમાં દુખાવો પરેશાન કરે છે. તે જ સમયે, હવામાનમાં ફેરફારને કારણે ઘણીવાર સાંધાનો દુખાવો થાય છે. શરીરમાં કેલ્શિયમ, વિટામિન ડીની ઉણપ, બળતરા, ખોટી મુદ્રા અને અન્ય ઘણા કારણોસર ખભા, કાંડા, ઘૂંટણ, આંગળીઓ અને પગની ઘૂંટીઓમાં દુખાવો શરૂ … Read more

કેળા સાથે આ વસ્તુઓ ભૂલથી પણ ન ખાવી જોઈએ, થઈ શકે છે નુકસાન

દરેક વ્યક્તિને ફિટ અને હેલ્થી રહેવા માટે ફળોનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ તેમાં સૌથી વધારે કેળાને અત્યંત પૌષ્ટિક માનવામાં આવે છે. કેળામાં વિટામિન સી, વિટામિન બી 6, પોટેશિયમ, મેગ્નેશિયમ સહિત અન્ય ઘણા જરૂરી પોષક તત્વો હોય છે. કેળા એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા માનવામાં આવે છે. પરંતુ અમુક વસ્તુઓ સાથે તેનું … Read more