આ લક્ષણો સૂચવે છે કે તમારી કિડની ‘સ્વસ્થ’ નથી, તેથી તેને અવગણવું મુશ્કેલ બની શકે છે

કિડની આપણા શરીરનું સૌથી મહત્વપૂર્ણ અંગ છે. આપણા લોહીને સાફ કરવાની સાથે સાથે, કિડની શરીરમાંથી નકામા પદાર્થોને બહાર કાઢવાનું પણ કામ કરે છે. પરંતુ જ્યારે તમારી કિડની યોગ્ય રીતે કામ કરતી નથી, તો શરીરમાં ઘણા પ્રકારના લક્ષણો દેખાવા લાગે છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને કેટલાક એવા લક્ષણો અને સંકેતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, … Read more

આર્થરાઈટિસના પીડિતોએ શિયાળામાં અપનાવો આ 6 નુસ્ખા, દુખાવા દૂર થશે

આર્થરાઈટિસ એક એવી સ્થિતિ છે જેમાં વ્યક્તિએ સાંધામાં સોજો અને દુખાવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. વધતી ઉંમરને કારણે ઘણા લોકો આર્થરાઈટિસથી પરેશાન રહે છે. તે જ સમયે, નબળી જીવનશૈલી અને બિનઆરોગ્યપ્રદ આહારના કારણે, ઘણા યુવાનો સંધિવાની સમસ્યાથી પણ પરેશાન છે. સામાન્ય રીતે શિયાળામાં આ સમસ્યા ઘણી વધી જાય છે. આર્થરાઈટીસના દુખાવામાં રાહત મેળવવા માટે … Read more

હાઈ બીપીથી પરેશાન છો? તો હિંગનું સેવન કરો, જાણો તેના જબરદસ્ત ફાયદા અને મેળવો આ બીમારીઓથી રાહત

ભારતીય મસાલાઓમાં હિંગ મહત્વનો ભાગ ભજવે છે. હિંગ હેલ્થને લગતી અનેક સમસ્યાઓને દૂર કરવાની તાકાત ધરાવે છે. બાળકોથી લઇને કોઇ મોટાઓને જ્યારે પેટમાં દુખાવો થતો હોય ત્યારે હિંગ એક બેસ્ટ ઓપ્શન છે. હિંગ તમે નાભિમાં લગાવો છો તો પેટમાંથી ગેસ છૂટો પડે છે અને સાથે પેટમાં થતો દુખાવો પણ ઓછો થઇ જાય છે. આ સાથે … Read more

વિટામિન B12 ની ઉણપથી શરીર લાચાર બની જશે, 6 લક્ષણો દેખાય તો તરત જ ડોક્ટર પાસે જાઓ, ખાઓ આ વસ્તુઓ

શરીરને ચાલવા માટે તમામ પ્રકારના પોષક તત્વોની જરૂર હોય છે. આમાં વિટામિન્સનો મોટો ફાળો છે. વિટામીન શરીરના કોષોના નિર્માણમાં અને રક્ત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. વિટામિન B12 આમાંનું મુખ્ય વિટામિન છે, જેનું કામ લોહીમાં RBC અને DNA બનાવવાનું છે. જો શરીરમાં વિટામિન B12 ની ઉણપ હોય તો જ્ઞાનતંતુઓ અને મગજનું કામ યોગ્ય રીતે થતું … Read more

કિડનીમાં પથરીના પ્રારંભિક લક્ષણો અને નિવારણ વિશે જાણો

ખાન-પાન અને લાઇફ સ્ટાઇલનો સીધો સંબંધ આપણાં સ્વાસ્થ્ય સાથે છે. આમાં થોડી કંઇક ગડબડ થાય તો એની સીધી અસર આપણને હેલ્થ પર દેખાય છે, જેમાંની એક સમસ્યા છે કિડની સ્ટોન. કિડની સ્ટોનની સમસ્યા એક એવી છે જેમાં વ્યક્તિ અનેક રીતે હેરાન થાય છે. અનેક લોકો કિડની સ્ટોનની બીમારીથી પીડાતા હોય છે. ઘણી વાર આ તકલીફમાં … Read more

શું ગિલોય-તુલસીનો ઉકાળો હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે?

આયુર્વેદમાં તુલસીને જાદુઈ ઔષધિ માનવામાં આવે છે. તુલસીમાં એવા તત્વો હોય છે જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. તુલસીની જેમ ગિલોયના પણ ઘણા ફાયદા છે. ગિલોય જેને આપણે ગળો પણ કહીએ છીએ. લીમડાના વૃક્ષ ફરતે વિટળાયેલો હોય છે. ગિલોયમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે આર્થરાઈટિસ, તાવ, કમળો, ડાયાબિટીસ, કબજિયાત અને એસિડિટી જેવી અનેક સમસ્યાઓથી … Read more

દરરોજ સૂર્ય નમસ્કારનો અભ્યાસ કરવાથી મળતા જબરદસ્ત ફાયદા

ભારતમાં સદીઓથી સૂર્યની પૂજા કરવામાં આવે છે. સૂર્ય એનર્જી, શક્તિ અને જીવનનું પ્રતિનિધિત્વ કરે છે. ઘણા લોકો સ્વસ્થ રહેવા માટે સવારે ઉઠતાની સાથે જ સૂર્ય નમસ્કાર કરે છે. તે યોગ તરીકે પણ કરવામાં આવે છે. યોગાસનોમાં સૂર્ય નમસ્કાર શ્રેષ્ઠ માનવામાં આવે છે. સૂર્ય નમસ્કાર શરીરની સાથે સાથે મનને પણ સ્વસ્થ રાખે છે. તે શરીરના વિવિધ … Read more

કુદરતી રીતે ચરબી બર્ન કરે છે આ ફૂડ, ફિટ થવામાં કરે છે મદદ

આજના સમયમાં સારા આહાર અને હેલ્ધી લાઈફસ્ટાઈલ ફોલો કરતા ઘણા ઓછો લોકો છે. સમયના અભાવને કારણે ફિટનેસ ફ્રીક્સ લોકો પણ રેડી-ટુ-ઈટ ફૂડને વધુ મહત્વ આપે છે. જે વજન વધવાનું એક કારણ છે. ત્યારે આ આર્ટિકલમાં આજે અમે તમને એવા ફૂડ્સ વિશે જણાવવા જઈ રહ્યા છે, જેના સેવનથી કુદરતી રીતે ચરબી બર્ન થઈ શકે છે. લાલ … Read more

વજન ઘટાડવા માંગો છો? આ આયુર્વેદિક ડાયટ પ્લાન ફોલો કરો; જાણો એક્સપર્ટ પાસેથી વેટ લોસની ટિપ્સ

આજકાલ મોટાભાગના લોકોમાં સ્થૂળતાની સમસ્યા જોવા મળે છે. જેનું મુખ્ય કારણ ખાનપુાનની ખોટી આદતો અને અસંતુલિત લાઈફસ્ટાઈલ છે. સ્થૂળતાને કારણે વ્યક્તિને થાઈરોઈડ, ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અને હૃદયની બીમારીઓનું જોખમ રહે છે. વજન ઘટાડવા માટે લોકો વિવિધ પ્રકારના ઉપાય અજમાવે છે. પરંતુ, વજન ઘટતું નથી. ત્યારે આજે અમે તમને આયુર્વેદથી કેવી રીતે વજન ઘટાડી શકો … Read more

લસણનું સેવન કરવાના ફાયદા અને તેની આડ અસરો, જાણો

ભોજનનો સ્વાદ વધારવામાં લસણ (Garlic) ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. મોટાભાગના લોકોના ઘરોમાં લસણનો ઉપયોગ થાય છે. લસણ શરીરને ઘણા ફાયદા પહોંચાડવામાં મદદ કરી શકે છે. પરંતુ વધુ પડતા લસણનું સેવન કરવાથી શરીરને અનેક નુકસાન પણ થઈ શકે છે. ત્યારે આજે અમે તમને લસણનું સેવન કરવાના ફાયદા અને તેની આડ અસરો વિશે જણાવવા જઈ … Read more