આદુ અને હળદરનું પાણી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક, જાણીને આજે જ ડાયેટમાં કરશો સામેલ

મોટાભાગના ઘરોમાં શાકભાજીમાં હળદર ઉમેરવામાં આવે છે. ચામાં આદુનો ઉપયોગ કરવામાં આવે છે. શરદી અને ઉધરસ જેવા અનેક રોગોમાં ખૂબ જ ઉપયોગી છે. હળદર અને આદુ રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ફાયદાકારક માનવામાં આવે છે. શું તમે જાણો છો કે આદુ અને હળદરને મિક્સ કરીને પણ વાપરી શકાય છે. આનાથી સ્વાસ્થ્યને અન્ય ઘણા ફાયદા થાય છે. … Read more

જીમ જતાં પહેલા જાણી લો આ વાતો, નહીં તો લેવા ના દેવા પડી જશે, શરીર બગડશે…

આજકાલ ટીનેજર્સમાં ફિટનેસનો ક્રેઝ વધી રહ્યો છે. સિક્સ પેક, એબ્સ, મસલ્સ અને બૉડી બનાવવા માટે તેઓ જીમમાં કલાકો સુધી પરસેવો પાડે છે. માત્ર છોકરાઓ જ નહીં છોકરીઓ પણ ઝીરો ફિગર અને સ્લિમ લૂક મેળવવાના દિવાના હોય છે. તેથી તેઓ નાની ઉંમરમાં જ જીમ જવાનું શરૂ કરે છે, જે તેમના માટે જોખમી બની શકે છે. નાની … Read more

ડાયટિંગ દરમિયાન આ 3 ચૂકના કારણે નથી ઘટતું વજન, આપ તો નથી કરી રહ્યાં આ ભૂલો

સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ પર વજન ઘટાડવાની હજારો રીતો જોવા મળી રહી છે, પરંતુ આમાંથી દરેક પદ્ધતિ તમારા માટે યોગ્ય નથી હોતી.. કેટલીક પદ્ધતિઓ તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક પણ હોઈ શકે છે. આવો અમે તમને વજન ઘટાડવા સાથે જોડાયેલી માન્યતાઓ જણાવીએ. તમે ઘણી વાર સાંભળ્યું હશે કે વજન ઘટાડવા માટે સખત કસરત અને ડાયેટિંગ જરૂરી … Read more

આ 7 લોકોએ ક્યારેય ન ખાવા જોઈએ રીંગણ…નહીં તો સ્વાસ્થ્યને થશે ભયંકર નુકસાન

રીંગણનું નામ સાંભળીને ઘણા લોકોનું નાક ચડી જાય છે. તેમને આ શાક બિલકુલ પસંદ નથી પરંતુ કેટલાક લોકો એવા પણ છે જેમને રીંગણની સબજી ફેવરિટ છે. તેઓ તેને શાક, ભરેલા કે ઓળા સ્વરુપે આરોગે છે. રીંગણ એક એવું શાક છે જે આખું વર્ષ મળે છે. તે શિયાળામાં વધુ ખાવામાં આવે છે. શિયાળાની ઋતુમાં રીંગણ સ્વાસ્થ્યપ્રદ … Read more

આ બીજ શરીરમાંથી ઘણા રોગોને દૂર કરે છે, તેને રોજ ખાવાથી મળે છે આ ફાયદા

કાળા બીજ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેને તમારા આહારમાં નિયમિતપણે સામેલ કરવું જોઈએ. કેટલાક લોકો તેનો નિયમિત ઉપયોગ કરતા હશે, પરંતુ ઘણા લોકો એવા છે જેમને કાળા બીજ વિશે યોગ્ય જાણકારી નથી અને જો તેઓ કરે છે તો પણ તેઓ તેના ફાયદા વિશે જાણતા નથી. જો તમારી સાથે પણ આવું થાય છે, … Read more

શું ગિલોય-તુલસીનો ઉકાળો હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે?

આયુર્વેદમાં તુલસીને જાદુઈ ઔષધિ માનવામાં આવે છે. તુલસીમાં એવા તત્વો હોય છે જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. તુલસીની જેમ ગિલોયના પણ ઘણા ફાયદા છે. ગિલોય જેને આપણે ગળો પણ કહીએ છીએ. લીમડાના વૃક્ષ ફરતે વિટળાયેલો હોય છે. ગિલોયમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે આર્થરાઈટિસ, તાવ, કમળો, ડાયાબિટીસ, કબજિયાત અને એસિડિટી જેવી અનેક સમસ્યાઓથી … Read more

દરરોજ સૂર્ય નમસ્કારનો અભ્યાસ કરવાથી મળતા જબરદસ્ત ફાયદા

ભારતમાં સદીઓથી સૂર્યની પૂજા કરવામાં આવે છે. સૂર્ય એનર્જી, શક્તિ અને જીવનનું પ્રતિનિધિત્વ કરે છે. ઘણા લોકો સ્વસ્થ રહેવા માટે સવારે ઉઠતાની સાથે જ સૂર્ય નમસ્કાર કરે છે. તે યોગ તરીકે પણ કરવામાં આવે છે. યોગાસનોમાં સૂર્ય નમસ્કાર શ્રેષ્ઠ માનવામાં આવે છે. સૂર્ય નમસ્કાર શરીરની સાથે સાથે મનને પણ સ્વસ્થ રાખે છે. તે શરીરના વિવિધ … Read more

નખની સુંદરતામાં વધારો કરવા માંગો છો ? અપનાવો આ ટિપ્સ

નખ તમારી સુંદરતામાં વધારો કરે છે. તેથી જ મહિલાઓ તેમની સારી રીતે સંભાળ રાખે છે. જો તેમની યોગ્ય રીતે સંભાળ લેવામાં ન આવે તો તે નબળા પડી જાય છે અને ફિક્કા પડી જાય છે. અમને તમને કેટલીક ટિપ્સ જણાવશું કે જેનાથી તમે તમારા નખની કાળજી લઈ શકો છો. નખને નબળા પડતા અટકાવવા માટે તેને વધુ … Read more

બાળકને વારંવાર કાનમાં ખંજવાળ આવે છે, રાહત માટે અપનાવો આ 4 ઘરેલુ ઉપાય

માતા-પિતા બનવું એ કોઈ પણ દંપતી માટે સુખદ અનુભવ છે. પરંતુ જેમ જેમ તેઓ માતા-પિતા બને છે તેમ તેમ તેમની જવાબદારીઓ વધી જાય છે. બાળકની યોગ્ય સંભાળ, ઉછેર અને સારા સ્વાસ્થ્યની જાળવણી તેમના માટે પ્રાથમિકતા બની જાય છે. આવી સ્થિતિમાં બાળકને થોડી પણ તકલીફ થાય તો માતા-પિતા પણ દુઃખી થઈ જાય છે. બાળકોના કાનમાં ખંજવાળ … Read more

કુદરતી રીતે ચરબી બર્ન કરે છે આ ફૂડ, ફિટ થવામાં કરે છે મદદ

આજના સમયમાં સારા આહાર અને હેલ્ધી લાઈફસ્ટાઈલ ફોલો કરતા ઘણા ઓછો લોકો છે. સમયના અભાવને કારણે ફિટનેસ ફ્રીક્સ લોકો પણ રેડી-ટુ-ઈટ ફૂડને વધુ મહત્વ આપે છે. જે વજન વધવાનું એક કારણ છે. ત્યારે આ આર્ટિકલમાં આજે અમે તમને એવા ફૂડ્સ વિશે જણાવવા જઈ રહ્યા છે, જેના સેવનથી કુદરતી રીતે ચરબી બર્ન થઈ શકે છે. લાલ … Read more