ADVERTISEMENT
ADVERTISEMENT

આજથી જ તમારી આ 4 આદતોમાં લાવો ફેરફાર, નહીંતર શરીરમાં પેદા થઇ શકે છે લોહીની ઊણપ

બોડીમાં લોહીની કમી પેદા થવાના કારણે તમને એક બે નહીં પરંતુ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. માટે તમારા સ્વાસ્થ્ય માટે સારૂ રહેશે કે તમે પોતાના શરીરમાં લોહીની કમી પેદા ન થવા દો. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે તમારી અમુક આદતો આયરનની કમી એટલે કે એનીમિયાનું કારણ બની શકે છે. તમને સમય રહેતા … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

ગેસ છૂમંતર થઈ જશે! બસ રાત્રે સૂતા પહેલા કરો આટલું કામ, ગરબડથી મળશે રાહત

વર્તમાન સમયમાં બદલાતી જીવનશૈલી અને ખરાબ ખાન-પાનને કારણે ઘણી બીમારીઓ થતી હોય છે. જ્યારે અત્યારના સમયે મોટાભાગના લોકોને ગેસની સમસ્યા હોય છે, જેના કારણે બેચેની અને બળતરા થતી હોય છે એટલા માટે વ્યક્તિની ઊંઘ પણ બગડતી હોય છે. જો ગેસની સમસ્યા વારંવાર થતી હોય તો અવગણવી નહીં અને ખોરાકની સાથે-સાથે જીવનશૈલીને પણ બેલેન્સ કરવા પ્રયત્નો … Read more

શું રોજ દૂધ પીવાથી હાડકાં નબળા પડે છે? જાણો ડોક્ટર શું કહે છે

દૂધ પીવાના ફાયદા આપણે બાળપણથી સાંભળતા આવ્યા છીએ. ઘરમાં, માતાથી માંડીને દાદી સુધી દરેક હંમેશા કહે છે કે જો તમે દૂધ નહીં પીશો તો તમે મજબૂત કેવી રીતે બનશો. દૂધને કેલ્શિયમ, પ્રોટીન અને વિટામિન ડીનો ઉત્તમ સ્ત્રોત માનવામાં આવે છે, જે શારીરિક તેમજ માનસિક સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. દૂધને બાળકોની સાથે વૃદ્ધો માટે … Read more

શું ખાલી પેટે આદુની ચા પીવી સલામત છે?

આપણા ભારતીય ઘરોમાં મોટાભાગના લોકો દિવસની શરૂઆત ચાથી કરે છે. જો કે, ખાલી પેટ ચા પીવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે. તેનાથી પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. ખાલી પેટ ચા પીવાથી બીજી ઘણી આડઅસર થાય છે. આદુની ચા ઘણા ઘરોમાં બને છે અને આદુ ગુણોથી ભરપૂર હોય છે. આદુનો ઉપયોગ માત્ર ચામાં જ નહીં પરંતુ … Read more

આમલીમાં છૂપાયેલું છે સુંદરતાનું રાજ, જાણો ફેસ માસ્ક બનાવવાની રીત

 ખાટી આમલી એક વનસ્પતિ છે. તેના ખાટા સ્વાદ માટે ઓળખાતી આમલી ભારતીય ખાન-પાનમાં અલગ જ મહત્વ ધરાવે છે. તેથી જ તેના સ્વાસ્થ્ય સાથે જોડાયેલા ફાયદાથી તો તમે વાકેફ હશો જ, પરંતુ તેના બ્યુટીને લગતા ફાયદાઓ વિશે બહુ ઓછા લોકો જાણે છે. વિટામિન-બી અને સી, કેરોટિન, પોટેશિયમ અને મેગ્નેશિયમ સિવાય આમલીના અનેક સ્કીન ફ્રેન્ડલી ન્યૂટ્રીસન્ટ્સ હોય … Read more

આ DIY હેર માસ્કની મદદથી વધારી શકો છે વાળની ​​સુંદરતા, આ રીતે કરો ઉપયોગ

વરસાદના દિવસોમાં વાળ સંબંધિત સમસ્યાઓને દૂર કરવા માટે તમે ઘરમાં રાખેલી કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો. આ વસ્તુઓની મદદથી તમે ઘણા પ્રકારના નેચરલ હેર માસ્ક બનાવીને તમારા વાળને સુંદર અને હેલ્ધી રાખી શકો છો. વાસ્તવમાં વરસાદની ઋતુમાં વાળ વધુ ખરે છે અને તૂટે છે. જેના કારણે હેર ફોલ થવું સામાન્ય બાબત છે. આવી સ્થિતિમાં … Read more

ચોમાસામાં સ્કિન પર નારિયેળ પાણીનો આ રીતે કરો ઉપયોગ, ખીલના ડાઘ અને કાળા કુંડાળા ઝડપથી દૂર થઈ જશે

ઉનાળાની જેમ ચોમાસામાં પણ ત્વચાની સંભાળ રાખવી જરૂરી છે. આ ઋતુમાં ડ્રાઈનેસ, રેડનેસ અને ખંજવાળ જેવી સમસ્યાઓ થાય છે. આ સિવાય ખીલ પણ થાય છે. આ સમસ્યાઓથી છૂટકારો મેળવવા માટે ત્વચાની ખાસ કાળજી લેવી પડે છે. ત્વચા સંબંધિત સમસ્યાથી છૂટકારો મેળવવા માટે નાળિયેર પાણીનો ઉપયોગ કરી શકાય છે. નાળિયેર પાણી સ્વાસ્થ્યની સાથે ત્વચા માટે પણ … Read more

વાળના ગુચ્છે ગુચ્છા ઉતરે છે? હેયર ફોલને અટકાવવા સ્ટેપ બાય સ્ટેપ કરો આ પ્રોસેસ

હેરફોલ એક એવી સમસ્યા છે જ્યારે માથાના વાળ કમજોર થઈને તૂટવા લાગે છે. લગભગ બધા જ લોકો પોતાના જીવનમાં એક વખત આ પરિસ્થિતિમાંથી પસાર થાય છે. જમીન, બેડ, પિલો, બાથરૂમ ડ્રેન દરેક જગ્યાએ વાળના ગુચ્છા જોવા મળે છે. એક સારું હેર કેર રૂટીન વાળ ખરવાની સમસ્યાથી બચાવે છે. તેથી હેરફોલ મેનેજ કરવા માટે આ સ્ટેપને … Read more

ક્યારેય જાણ્યાં છે કાળી હળદરના ફાયદા? જાણશો તો પીળી હળદરને ખાવાનું ભૂલી જશો

પીળી હળદરનો ઉપયોગ આપણે ખાવાનું બનાવવામાં કરીએ છીએ. સ્વાભાવિક છે કે, પીળી હળદર અને તેના ગુણો વિશે આપણે બધા જાણીએ છીએ પરંતુ કાળી હળદર વિશે આપણે કઈ નથી જાણતા. જો તમે કાળી હળદર વિશે જાણશો તો તેનો ઉપયોગ કર્યા વગર તમે નહીં રહી શકો. કાળી હળદરમાં કરક્યુમિન અને અન્ય કમ્પાઉન્ડ્સ હોય છે. તે અસ્થમા, બ્રોનકાઈટિસ … Read more

નાની ઉંમરે વાળ સફેદ થવા લાગ્યા? તો તરત જ આ વસ્તુઓ ખાવાનું શરૂ કરી દો

આપણે બધા જાણીએ છે કે એક દિવસ આપણા બધા વાળ સફેદ થઈ જશે પરંતુ જ્યારે અત્યારે તો ઉંમર પહેલા જ વાળ સફેદ થઈ જાય છે. જો તમે 30 વર્ષની આસપાસ છો તો તમે પણ આ સમસ્યાનો સામનો કરતા હશો. આ ઉંમરમાં શરીરની અંદર ઘણા ફેરફાર થાય છે. ત્યારે આવી સ્થિતિમાં જો તમારા માથા પર એક … Read more