આ વિટામિનની ઉણપથી હાથ અને પગમાં ખાલી ચઢે છે, જાણો ઉપાય
સારું સ્વાસ્થ્ય જાળવવા માટે પોષક તત્વોથી ભરપૂર વસ્તુઓ ખાવી જરૂરી છે. સ્વાસ્થ્ય જાળવવા માટે વિટામિન્સ પણ જરૂરી છે અને આવું જ એક ફાયદાકારક વિટામિન વિટામિન B12 છે. આ વિટામિનને કોબાલામીન પણ કહેવાય છે. જો શરીરમાં વિટામીન B12 ની ઉણપ હોય તો ત્વચા પીળી પડવા લાગે, વજન ઘટવા લાગે, વારંવાર ભૂખ લાગવી, ઉલ્ટી જેવો અનુભવ થવો, … Read more