ADVERTISEMENT
ADVERTISEMENT

કંટ્રોલમાં કરી શકો છો હાઈ બ્લડ પ્રેશર, આ સરળ એક્સરસાઇઝ અપાવશે હાઈપરટેન્શનથી રાહત

આજકાલની વ્યસ્ત લાઈફસ્ટાઈલમાં હાઈ બ્લડ પ્રેશર (High BP) એક સામાન્ય સમસ્યા છે. સમગ્ર વિશ્વમાં હાઈ બીપીના દર્દીઓની સંખ્યા વધી રહી છે. લોકોની બદલાતી લાઈફસ્ટાઈલને કારણે હાઈ બીપીની સમસ્યામાં વધારો જોવા મળ્યો છે. ખરાબ ડાયટ, આલ્કોહોલ અને સિગારેટ પીવાની ટેવ, મેદસ્વીતા અને શારીરિક એક્ટિવિટીના અભાવને કારણે આ રોગ ઝડપથી વધી રહ્યો છે. હાઈ બીપી (High BP)ની … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

રોટલીના લોટમાં આ 3 વસ્તુઓ મિક્સ કરો, બમણો ફાયદો થશે

આપણા બધા ઘરોમાં ભોજનમાં રોટલી અથવા ભાતનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે આપણા ઘરોમાં ઘઉંના લોટમાંથી રોટલી બનાવવામાં આવે છે. જો કે, આજકાલ, વજન ઘટાડવા માટે, લોકો તેમના આહારમાં અન્ય ઘણા પ્રકારના લોટનો સમાવેશ કરવા લાગ્યા છે. પરંતુ, હજુ પણ મોટાભાગના ઘરોમાં ઘઉંના લોટની રોટલી જ બને છે. ઘઉંના લોટની રોટલી સ્વાસ્થ્ય માટે સારી છે … Read more

કાકડીના બીજ ચાવવાથી આ જબરદસ્ત લાભ મળે છે

કાકડી શ્રેષ્ઠ ફળો અને શાકભાજીમાંથી એક છે. તે તમને તાજગી અને ઠંડક આપે છે. ઉનાળામાં આ ખાવાથી શરીરમાં પાણીની કમી નથી થતી. આ સિવાય તેના ઘણા ફાયદા પણ છે, પરંતુ શું તમે જાણો છો કે કાકડીની સાથે તેના બીજમાં પણ અદ્ભુત ફાયદા છે. તેમાં ઘણા પોષકતત્વો હોય છે જે તમારા સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે … Read more

પેટનો ગેસ તમને પરેશાન કરે છે? દાદીમાની આ નુસખાને અજમાવો

ખાવાની ખોટી આદતો અને અનિયમિત જીવનશૈલીના કારણે આજકાલ પાચન સંબંધી સમસ્યાઓ સામાન્ય બની ગઈ છે. કેટલાક લોકોનું પાચનતંત્ર નબળું હોય છે, જેના કારણે તેમનું પાચન ઘણીવાર ખરાબ રહે છે. ઘણા લોકોને જમ્યા પછી ગેસ, પેટ ફૂલવું, એસિડિટી અથવા અપચોની સમસ્યા થાય છે. તેની પાછળ ઘણા કારણો હોઈ શકે છે અને જો તમે લાંબા સમયથી પાચન … Read more

નખને મજબૂત કરવા માટે આહાર અને જીવનશૈલીમાં કરો આ ફેરફારો, તમને થશે ફાયદા

લોકો સારા વ્યક્તિત્વ માટે શ્રેષ્ઠ પોશાક પહેરે અને હેર સ્ટાઇલ બનાવવાનો પ્રયાસ કરે છે. ત્વચા, વાળ અને શરીરને સ્વસ્થ રાખવા માટે તંદુરસ્ત જીવનશૈલી અને આહાર અપનાવવાનો પ્રયાસ કરો. કેટલાક લોકો તેમના નખને સ્વસ્થ રાખવા માટે હાથ તથા નખની સાજસંભાળ કરાવે છે અને તેમને વધુ સારા આકારમાં રાખવાનો પ્રયાસ કરે છે, પરંતુ તેમ છતાં તેમના નખ … Read more

ઊંઘ આપણા શરીર માટે શા માટે મહત્વપૂર્ણ છે? રાત્રે સારી ઊંઘ લેવાના ફાયદા જાણો નિષ્ણાતો પાસેથી

હાલમાં વ્યસ્ત જીવનશૈલીના કારણે લોકો પાસે ન તો સૂવાનો અને ન જાગવાનો ચોક્કસ સમય છે, જેના કારણે તેમના સ્વાસ્થ્ય પર અસર થઈ રહી છે. લોકો ઘણીવાર ઊંઘને ​​અવગણતા હોય છે, જેના કારણે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. આ જ કારણ છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ તેમજ માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ … Read more

ઉપવાસમાં ખવાય તેવો બટાકાનો હલવો ઘરે જ બનાવો, નોંધી લો સ્ટેપ બાય સ્ટેપ પરફેક્ટ રેસિપી

ઘણા લોકો શ્રાવણ મહિનામાં ઉપવાસ કરતા હોય છે. આજે ઉપવાસમાં ખવાય તેવો બટાકાનો હલવો ઘરે સરળતાથી બનાવી શકાય. બટાકાનો હલવો બનાવવાની સામગ્રી બાફેલા બટેટા,ઘી,ખાંડ, કેસર દૂધ,દૂધ મલાઈ,ઈલાયચી પાવડર . બટાકાનો હલવો બનાવવાની રીત સ્ટેપ-1સૌ પ્રથમ બટાકને બાફી તેની છાલ ઉતારીને તેની મેશ તૈયાર કરો. સ્ટેપ- 2હવે એક કડાઈમાં ઘી ગરમ કરીને તેમાં બટાકાની તૈયાર કરેલી … Read more

ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે ઈલાયચી, જાણી લો તેના ફાયદા

એલચીના ફાયદા: રસોઈમાં અનેક પ્રકારની વાનગીઓમાં સ્વાદ અને સુગંધ વધારવા ઈલાયચી અથવા એલચીનો ઉપયોગ કરવામાં આવે છે. લીલી ઈલાયચીનું વૈજ્ઞાનિક નામ એલેટેરિયા કાર્ડમમ (Elettaria cardamomum) છે. ચામાં ફ્લેવર માટે એલચીનો સૌથી વધુ ઉપયોગ થાય છે. આજે અમે તમને એલચી (Cardamom) ના ફાયદા જણાવવા જઈ રહ્યા છે. એલચી ખાવાના ફાયદા – Benefits Of Cardamom શ્વાસની દુર્ગંધઘણા લોકોમાં … Read more

સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે તુલસી, ખોટા ઉપયોગથી થઈ શકે છે સમસ્યા

હિંદુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ સાથે જ તુલસીના છોડની પૂજા પણ કરવામાં આવે છે. તુલસીમાં મળી આવતા ઔષધીય ગુણોને કારણે તેનો મેડિકલમાં પણ ઉપયોગ કરવામાં આવે છે. આયુર્વેદમાં સદીઓથી તુલસીનો ઉપયોગ કરવામાં આવે છે. જો કે, તેના ખોટા ઉપયોગથી સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. ત્યારે જાણો તુલસીના અદ્ભુત ફાયદાઓ … Read more

તમારા આહારમાં આ 5 ખોરાકનો સમાવેશ કરવાથી આંતરડાની તંદુરસ્તી સુધરશે, તમને થશે ફાયદા

આંતરડાના સ્વાસ્થ્યને સુધારવા માટેના ખોરાકઃ હવામાન ગમે તે હોય, ઉનાળો, શિયાળો કે વરસાદ, કેટલાક લોકો હંમેશા પેટ ખરાબ થવાની સમસ્યાથી પરેશાન રહે છે. એસિડિટી, અપચો, પેટનું ફૂલવું અને હાર્ટબર્ન જેવી પાચન સમસ્યાઓ વધે છે. ખરાબ પેટ ઘણીવાર ઘણી ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે. તેથી, જો તમે પણ તમારા આંતરડાના ખરાબ સ્વાસ્થ્યને કારણે ચિંતિત છો, … Read more