નારિયેળ પાણી ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક, જાણો ચહેરા પર કઈ રીતે લગાવવું
ઉનાળાની ઋતુમાં શરીરને હાઇડ્રેટ રાખવા માટે નારિયેળ પાણીનું સેવન કરવામાં આવે છે. તેનાથી શરીરમાં એનર્જી લેવલ જળવાઈ રહે છે અને પાચનક્રિયા પણ વધે છે. નારિયેળ પાણી પીવા ઉપરાંત તેને ચહેરા પર લગાવવાથી પણ ફાયદો થાય છે. શરીરની જેમ ચહેરા પર પણ નારિયેળ પાણી લગાવવાથી ત્વચા હાઇડ્રેટ રહે છે. આ ત્વચા પરના ફોલ્લીઓ અને ડાઘ-ધબ્બા દૂર … Read more