ચોમાસામાં ફોગાઈ જાય છે પગ? તો ઇન્ફેક્શથી બચવા અપનાવો આ ઘરેલુ ઉપચાર

વરસાદના પાણીને કારણે પગમાં ફંગલ ઇન્ફેક્શન થવાનું જોખમ વધારે છે. ત્વચા ફોગાઈ જાય કે તેમાં ચીરા પડી જાય અને બળતરા થવા લાગે તો તેમાંથી રાહત મેળવવા માટે ઘરેલું ઉપચાર પણ અજમાવી શકાય છે. કોઈપણ હવામાનની અસર સૌથી પહેલા આપણી ત્વચા પર પડે છે. ચોમાસામાં વરસાદનું પાણી આપણી ત્વચાને અનેક રીતે નુકસાન પહોંચાડે છે. પગમાં ચીરા … Read more

દાંત માટે જરૂરી છે આ વિટામિન અને મિનરલ્સ, આ રીતે રાખો કાળજી

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે, તેના દાંત લાંબા સમય સુધી સ્વસ્થ અને મજબુત બને. દાંત માત્ર જમવા માટે જરુરી નથી પરંતુ ચેહરાની સુંદરતા માટે પણ જરુરી છે, તો ચાલો જાણીએ દાંતને સ્વસ્થ રાખવા માટે ક્યાં ક્યા વિટામિન અને મિનરલની જરુર હોય છે. દાંતને સ્વસ્થ અને મજબુત બનાવવા માટે કેલ્શિયમ, વિટામિન ડી, વિટામિન સી, ફાસ્ફોરસ, પોટેશિયમ, … Read more

ડાયાબિટીસ નથી છતાં સ્વીટ નથી ખાતા? આ સમસ્યાનો કરવો પડશે સામનો

સ્વીટ ખાવી કોને પસંદ ન હોય. એવા ઘણા ઓછા લોકો છે જે સ્વીટ ખાવાનું ટાળે છે, પરંતુ આજના જમાનામાં ડાયાબિટીસના વધતા જતા કેસોને જોઈને લોકો હેલ્થ કોન્સિયસ થઈ રહ્યા છે અને ડોક્ટરની સલાહ વગર સ્વીટ ખાવાનું સંપૂર્ણપણે છોડી રહ્યા છે. પરંતુ સમજવા જેવી વાત એ છે કે જો તમારું શરીર પહેલેથી જ સ્વીટ ખાવાની આદત … Read more

ચહેરાની સુંદરતા બગાડે છે ડાર્ક સર્કલ ? અપનાવી જુઆ ટ્રિક

ચહેરાની સુંદરતા વધારવા માટે આપણે બ્યુટિ પાર્લર તેમજ ઘરગથ્થુ ઉપચાર અપનાવતા હોઇએ છીએ. પરંતુ આપણા ચહેરાની સુંદરતા જો ખરાબ કરતા હોય તો તે છે ડાર્ક સર્કલ. જી, હા ડાર્ક સર્કલ સ્ત્રી હોય કે પુરુષ. બંનેને આ સમસ્યા જોવા મળે છે. ખાસ કરીને ટીનએજ પછી કોઇને પણ આ સમસ્યા થઇ શકે છએ. ત્યારે આવો જાણીએ ડાર્ક … Read more

નહીં પહેરવા પડે ચશ્માં! દેશી ઘીમાં મિક્સ કરીને ખાઓ આ 3 વસ્તુઓ

ઝડપી જીવનની વચ્ચે, લોકો પાસે સમયની અછત હોય છે અથવા બીજા શબ્દોમાં કહીએ તો, કામ અને પર્સનલ લાઈફને બેલેન્સ કરતી વખતે ફિટનેસને મોટાભાગે અવગણવામાં આવે છે, પરંતુ સ્વાસ્થ્યને પહેલા રાખવું મહત્વપૂર્ણ છે, કારણ કે તમે સ્વસ્થ રહેશો તો તમારા પર્સનલ અને વ્યાવસાયિક જીવન પર યોગ્ય રીતે ધ્યાન કેન્દ્રિત કરો. એટલે જ કહેવાય છે કે સૌથી … Read more

ડેસ્ક વર્ક કરનારા આટલુ ધ્યાન રાખો, નહીં થાય કમર-ખભાનો દુઃખાવો

આજકાલ મોટાભાગના લોકોની લાઇફસ્ટાઇલ બેઠાડી થઇ ગઇ છે. ઑફિસમાં 9 કલાક કામ કરીને ઘરે આવો. તો ઘરે આવીને મોબાઇમાં રચ્યા પચ્યા રહીએ છીએ. પાછુ સવાર પડે એટલે તૈયાર થઇને ઓફિસ. આવુ ઘણા લોકોનું રૂટિન છે. પરંતુ સૌથી વધારે ધ્યાન તો રાખવાની જરૂર છે ઓફિસમાં. કારણ કે આપણે એક જ જગ્યાએ 9 કલાક બેસીને કામ કરીએ … Read more

આ સ્થિતિમાં સૂઈ જાઓ છો, તો સ્વાસ્થ્યને થશે નુકસાન! જાણો કારણ

સ્વાસ્થ્ય જાળવવા માટે નાની વસ્તુઓ પણ ખૂબ જ જરૂરી છે. તમારી ઊંઘની પેટર્ન તમારા સ્વાસ્થ્યને પણ અસર કરી શકે છે. ઊંઘ એ એવો સમય છે જ્યારે આપણા શરીરને શારીરિક તેમજ માનસિક રીતે આરામ મળે છે અને આપણું શરીર બીજા દિવસ માટે રિચાર્જ થઈ જાય છે, તેથી તમે જે રૂમમાં સૂઈ રહ્યા છો તેનું ટેમ્પરેચર, લાઈટ … Read more

ઉંમરથી પહેલા વૃદ્ધ થવા માંગે છો તો સુગરનું ભરપેટ કરો સેવન, જાણો કેટલી હાનિકારક

આજકાલ ઘણા લોકો ત્વચા સંબંધિત સમસ્યાઓથી પરેશાન છે. ઘણી વખત લોકો ખરાબ ત્વચા માટે પ્રદૂષણ અને ધૂળને દોષ આપે છે, પરંતુ તમારો ખોરાક પણ ત્વચાના સ્વાસ્થ્યને ઘણી હદ સુધી અસર કરે છે. ઘણા લોકો માને છે કે, ખાંડના વધુ પડતા સેવનથી ડાયાબિટીસ જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓ થાય છે, પરંતુ શું તમે જાણો છો કે ખાંડ માત્ર … Read more

શું તમે પણ સ્ટ્રેચ માર્ક્સની સમસ્યાનો સામનો કરો છો, આ રીતે મેળવો છૂટકારો

વજન વધવા કે ઘટવાને કારણે શરીરમાં ઘણા ફેરફારો જોવા મળે છે. આ કારણે તમારી ત્વચા પણ બદલાઈ જાય છે. ઘણીવાર લોકો જ્યારે વજન વધે અથવા ઘટે ત્યારે શરીરના અમુક સ્થળોએ સ્ટ્રેચ માર્ક્સની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. ગર્ભાવસ્થા દરમિયાન આ સમસ્યા મહિલાઓમાં સૌથી વધુ જોવા મળે છે. શરીરના આકાર, વજન અથવા બંધારણમાં ફેરફાર થાય … Read more

ગ્રીન ટી પીવાનો પણ હોય છે ટાઈમ, આ સમય પર પીશો તો મળશે અઢળક ફાયદા

 ગ્રીન ટી આજકાલ મોટાભાગના લોકોની દિનચર્યાનો એક ભાગ છે. તેના અનોખા ફાયદા છે, જેને ધ્યાનમાં રાખીને લોકો તેને દૂધની ચાને બદલે પીવાનું પસંદ કરી રહ્યા છે. વ્યસ્ત જીવનમાં ફિટ રહેવા માટે ગ્રીન ટીના ફાયદા જબરદસ્ત છે, પરંતુ ગ્રીન ટી પીવાના યોગ્ય સમય વિશે જાણકારી ન હોવાને કારણે તેની આડઅસર પણ જોવા મળે છે. આવી સ્થિતિમાં, … Read more