કાળી ગરદન એટલે 5 ગંભીર બીમારીનો સંકેત, પહેલાથી જ સંવેદનશીલ રહેજો નહીંતર રોવાનો આવશે વારો
નોર્મલ સ્કિનમાં મેલાનોસાઈટ્સ નામના કોષો હોય છે. આ કોષો મેલેનિનનું ઉત્પાદન કરે છે. મેલાનોસાઈટ્સ તે પદાર્થ છે જે સ્કિનને રંગ આપે છે. વધારે મેલેનિનવાળી સ્કિનને હાઈપરપિગમેન્ટેડ સ્કિન કહેવામાં આવે છે. અને ઓછી મેલેનિનવાળી સ્કિનને હાઈપોપિગમેન્ટેડ કહેવામાં આવે છે. જે સ્કિનમાં બિલકુલ મેલેનિન ન હોય તેને રંગહીન કહેવામાં આવે છે. ગરદન કાળી પડવાનું સૌથી મોટી કારણ … Read more