પેટનો દુખાવો દવા વિના 5 મિનિટમાં મટી જશે, બસ આ રીતે હીંગનો કરો ઉપયોગ
પેટનો દુખાવો એક સામાન્ય સમસ્યા છે જે કોઈપણ વ્યક્તિને કોઈ પણ કારણસર થઈ શકે છે. જેમ કે દિવસ દરમિયાન કઈ આડુ અવળું ખાઈ લીધું હોય, પેટમાં ઇન્ફેક્શન થયું હોય, ગેસ કે એસીડીટી હોય, ભોજનનું પાચન બરાબર ન થયું હોય. આ કોઈપણ કારણસર પેટમાં દુખાવો થઈ શકે છે. જ્યારે પેટમાં અચાનક દુખાવો થવા લાગે તો ડેઇલી … Read more