શું છે આઈ ફ્લૂ અને તેના લક્ષણો, જાણો તેનાથી બચવાના ઉપાય

આજે આ આર્ટિકલમાં આપણે આઈ ફ્લૂ (Eye Flu) શું છે, તેના લક્ષણો અને તેનાથી બચાવના ઉપાયો જાણીશું. શું છે આઈ ફ્લૂની સમસ્યા? આઈ ફ્લૂના કારણો શું છે? આઈ ફ્લૂના લક્ષણો શું છે? આઈ ફ્લૂ થવા પર શું કરવું જોઈએ? આઈ ફ્લૂથી પોતાને કેવી રીતે બચાવવું? (નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં … Read more

ખાલી પેટે મેડિટેશન કરવું યોગ્ય છે કે નહીં? અહીં જાણો સાચી રીત

આજના સમયમાં લોકો ફિટ રહેવા અને મનને શાંત રાખવા માટે મેડિટેશનનો આશરો લે છે. મેડિટેશન કરવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. તેનાથી મન શાંત થાય છે અને વિચારોની ગતિ પણ સુધરે છે. મેડિટેશન દ્વારા માનસિક સ્થિતિ સુધારી શકાય છે, જે લોકો મેડિટેશન કરે છે તેઓ તેમના વિચારોને નિયંત્રિત કરવામાં સક્ષમ હોય છે અને તે તેમને … Read more

ચીકુ આયુર્વેદમાં પણ ખૂબ અસરકારક, હાડકાંને બનાવશે મજબૂત, જાણો અન્ય જબરદસ્ત ફાયદાઓ

આજકાલ બેઠાડુ જીવનશૈલી અને ખરાબ ખાનપાનને કારણે મોટાભાગના લોકોમાં આયર્નની ઉણપ અને સ્થૂળતાની સમસ્યા વધી રહી છે. જો તમે પણ આવી સમસ્યાથી પરેશાન છો, તો તમારા આહારમાં ચીકુને અવશ્ય સામેલ કરો. ચીકુમાં વિટામીન B, C, E અને કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, મેંગેનીઝ, ફાઈબર, મિનરલ્સ અને એન્ટી ઓક્સીડેન્ટ ગુણો વિપુલ પ્રમાણમાં હોય છે. જે શરીરની નબળાઈને દૂર … Read more

ગણતરીની મિનિટોમાં આવી જશે ગાઢ ઊંઘ, અનિંદ્રા પરેશાન લોકો માટે ખાસ છે આ ત્રણ યોગાસન

ઊંઘની કમી સ્વાસ્થ્ય (Health) માટે બિલકુલ સારી નથી. આજકાલ ઘણા લોકો ઊંઘ (Sleep) ન આવવાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. પહેલાના જમાનામાં લોકોને અમુક વર્ષની ઉંમર બાદ જ આ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડતો હતો. હાલ કેટલાક લોકો ઊંઘની ગોળીઓ પણ લે છે. પરંતુ આ દવાઓની ઘણી આડઅસરો પણ છે. આવી સ્થિતિમાં સારી ઊંઘ માટે … Read more

હાર્ટ રહેશે હેલ્ધી, ઉતરશે વજન…: શરીર માટે ખૂબ ફાયદાકારક છે આ 3 મિનિટની કસરત

ફિજિકલ એક્ટીવિટી દરેક ઉંમરના લોકો માટે ફાયદાકારક માનવામાં આવે છે. તાજેતરમાં, યુકે બાયોબેંકના 30 હજાર લોકો પરના સંશોધનમાં જાણવા મળ્યું છે કે, સાંજે 6 વાગ્યાથી મધ્યરાત્રિ દરમિયાન કરવામાં આવતી શારીરિક પ્રવૃત્તિ મેદસ્વી લોકોના સ્વાસ્થ્યને સુધારે છે. જે લોકો સાંજના સમયે એક્ટીવિટી કરે છે તેઓને હૃદયરોગથી અકાળ મૃત્યુનું જોખમ સૌથી ઓછું હતું. તાજેતરના એક સંશોધનમાં સાબિત … Read more

હદ કરતા વધારે વર્કઆઉટ કરવાથી આ ગંભીર બીમારીનો ખતરો! જાણો લક્ષણો અને ઉપાય

રૈબ્ડોમાયોલિસિસ એક ગંભીર તાત્કાલિક સ્થિતિની બીમારી છે. આ ત્યારે થાય છે જ્યારે ખૂબ વધારે વર્કઆઉટ કરવાથી મસલ્સમાં ઈજા થાય છે. ‘ક્લીવલેન્ડ ક્લિનિક’ અનુસાર, રૈબ્ડોમાયોલિસિસ એક ગંભીર ઇજા છે જેમાં વ્યક્તિના મસલ્સ તૂટી જાય છે. મસલ્સ તૂટવાથી તમારા મસલ્સની નસોમાં રહેલું લોહી જામ થવા લાગે છે, અને બ્લડ સર્ક્યુલેશન પર ખરાબ અસર થાય છે, જેના કારણે … Read more

વધારે ખાંડ ખાવાથી ડાયાબિટીસ સહિતની બીમારીને આમંત્રણ, શરીરના આ સંકેતોથી સાવધાન

ખાંડ આપણા આહારનો એક મહત્વપૂર્ણ ભાગ છે. ચા, કોફી, બિસ્કિટ, જ્યુસ, ચોકલેટ અને તૈયાર ખોરાકમાં પણ ખાંડ જોવા મળે છે. ખાંડનો ઉપયોગ સામાન્ય રીતે ખોરાકનો સ્વાદ વધારવા માટે પણ થાય છે. પરંતુ, ખાંડનું સેવન શરીર માટે હાનિકારક પણ હોઈ શકે છે. વધુ પડતી ખાંડ ખાવાથી અનેક પ્રકારની બીમારીઓ થઇ શકે છે. જો તમે વધુ પડતી … Read more

મહિલાઓને સેનિટરી પેડ્સથી કેન્સર જેવી ગંભીર બીમારીનો ખતરો! રિસર્ચમાં ચોંકાવનારો ખુલાસો

હાલમાં થયેલા એક રિસર્ચના અનુસાર, માર્કેટમાં વેચાતા સેનિટરી પેડ હેલ્થ માટે જોખમકારક હોય છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, માર્કેટમાં વેચાતા મોટી મોટી કંપનીઓના પેડમાં કેમિકલ હોય છે. જે કેન્સર અને વંધ્યત્વનું કારણ બની શકે છે. માર્કેટમાં વેચાતા રંગબેરંગી સેનિટરી પેડ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. તે સિવાય તમારે … Read more

હાઇ કોલેસ્ટ્રોલની સમસ્યા થશે દૂર઼, ડાયટમાં જરૂર સામેલ કરો આ 7 ફળો

કોલેસ્ટ્રોલ એ એક સમસ્યા છે જે વિશ્વભરના લાખો લોકોને પરેશાન કરે છે. શરીરમાં બે પ્રકારના કોલેસ્ટ્રોલ હોય છે – ગુડ કોલેસ્ટ્રોલ અને બેડ કોલેસ્ટ્રોલ. બેડ કોલેસ્ટ્રોલને એલડીએલ પણ કહેવામાં આવે છે. બેડ કોલેસ્ટ્રોલ એક એવો પદાર્થ છે જે શરીરમાં જમા થવા લાગે છે. જેના કારણે રક્ત પરિભ્રમણમાં સમસ્યા થાય છે. બેડ કોલેસ્ટ્રોલ હૃદય રોગનું જોખમ … Read more

ફૂલાવરનું શાક આ અંગ માટે ખૂબ જ નુકસાનકારક, અતિરેકથી હોસ્પિટલના ધક્કા પાક્કા

ફૂલાવરની શાકભાજીમાં ફાઈટોન્યુટ્રિઅન્ટ્સ અને એન્ટીઑકિસડન્ટ્સ સહિત ઘણા પોષક તત્વો હોય છે. આ શાકભાજી ખાવાથી શરીરને અનેક ફાયદા થાય છે, જેમાં સારી ઊંઘ આવવી, સ્નાયુઓ સ્વસ્થ રહેવા અને યાદશક્તિ વધવી જેવા ગુણ સામેલ છે. તેના આટલા બધા ગુણ હોવા છતાં ફૂલાવરનું લિમિટેડ માત્રામાં જ સેવન કરવું જોઈએ નહીં તો તેનાથી નુકશાન થઇ શકે છે. આ આર્ટિકલમાં … Read more