ADVERTISEMENT
ADVERTISEMENT

કાળા મરી ખાવાના ફાયદા અને ગેરફાયદા, જાણો

 ભારતના મોટાભાગના ઘરોમાં મસાલા તરીકે કાળા મરીનો ઉપયોગ કરવામાં આવે છે. ઔષધીય ગુણોથી ભરપૂર કાળા મરીમાં એન્ટિબેક્ટેરિયલ, એન્ટિમાઇક્રોબાયલ, એન્ટિઓબેસિટી અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણ મળી આવે છે. ત્યારે જાણો કાળા મરી ખાવાના ફાયદા અને ગેરફાયદા. કાળા મરીના ફાયદા ઈન્ફેક્શનથી બચાવ કાળા મરી બેક્ટેરિયા સામે લડવામાં મદદ કરી શકે છે. કાળા મરીમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ જોવા મળે છે. આ … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

વજન વધારવું હોય ઘટાડવાનું ઓટ્સ કે દલિયા શું છે બેસ્ટ?

લોકોના નાસ્તાના વિકલ્પોમાં ઘણીવાર ઓટ્સ અથવા દલિયાનો સમાવેશ કરવામાં આવતો હોય છે. કેટલાક લોકોને ઓટ્સ ખૂબ જ પસંદ હોય છે. તો ઘણા લોકો દલિયા ખાવાનું પસંદ કરતાં હોય છે. આ બંનેમાંથી બેસ્ટ કયું છે તે નક્કી કરવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે કારણ કે, બંને પોષક તત્વોથી ભરપૂર છે અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. … Read more

તમારા શરીરમાં પણ વિટામિન B-12 ની ઉણપ છે! આ પાનનું સેવન કરો

જો શરીરમાં વિટામિન B-12 ની ઉણપ છે, તો તમારે સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જો તમને પણ લાગે છે કે આ વિટામિનની ઉણપ ફક્ત કેપ્સ્યુલ ખાવાથી જ દૂર થઈ શકે છે, તો તમારે આ ગેરસમજ દૂર કરવી જોઈએ. વાસ્તવમાં, શરીરમાં વિટામિન B-12 ની ઉણપ વિટામિન B-12 થી ભરપૂર ખોરાક ખાવાથી દૂર કરી … Read more

વાળના સ્વાસ્થ્ય માટે ખૂબ જ અસરકારક ફળ, તેના હેર માસ્કના અનેક ફાયદા

હાલના સમયમાં ખરાબ લાઇફસ્ટાઇલના કારણે ત્વચા અને વાળને ઘણું નુકશાન પહોંચતુ હોય છે. સાથે જ કેમિકલયુક્ત વસ્તુઓનો વપરાશ કરવાના કારણે પણ ઘણી વાર વાળ ખરવાના શરૂ થઈ જાય છે. ત્યારે પાઈનેપલ તમારા વાળ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેમાં હાજર બ્રોમેલેન સહિત અન્ય ઉત્સેચકો વધુ માત્રામાં જોવા મળે છે, જે પ્રોટીનને તોડવામાં, … Read more

ડાર્ક સર્કલની સમસ્યા દૂર કરવા માટે અપનાવો આ ટિપ્સ, થશે ફાયદો

વધુ પડતા સ્ટ્રેસને કારણે અથવા મોડી રાત સુધી જાગતા રહેવાને કારણે લોકો ઘણીવાર તેમની આંખોની નીચે ડાર્ક સર્કલ થાય છે. આંખોની નીચે દેખાતા ડાર્ક સર્કલ ઘણીવાર ફેસની સુંદરતા પર નકારાત્મક અસર કરે છે. જો તમે પણ આ સમસ્યાને અલવિદા કહેવા માંગતા હોવ તો તમારે પાર્લરમાં જઈને મોંઘી બ્યુટી ટ્રીટમેન્ટ પર પૈસા ખર્ચવાની જરૂર નથી. તમને … Read more

ઘરેલુ ઉપચારની મદદથી ચહેરો ચમકશે, પિમ્પલ્સ અને પિગમેન્ટેશન દૂર થશે

ચહેરા પર પિગમેન્ટેશન અથવા પિમ્પલ્સ અને ખીલ માત્ર તમારી સુંદરતાને બગાડે છે પરંતુ તમારા આત્મવિશ્વાસને પણ ઘટાડે છે. આ બધી સમસ્યાઓના કારણે તમે મોંઘી સારવાર અને ઘણી મોંઘી ક્રીમનો ઉપયોગ કરો છો. તે જરૂરી નથી કે તમે તેને મોંઘા ઉત્પાદનોની મદદથી ઠીક કરો. તમે ઘરેલુ ઉપચારની મદદથી પિગમેન્ટેશન અને પિમ્પલના નિશાનથી પણ છુટકારો મેળવી શકો … Read more

યાદશક્તિ વધારવાની સાથે સ્વાસ્થ્યને ઘણા લાભ આપે છે અખરોટ, જાણો દરરોજ ખાલી પેટ તેને ખાવાના ફાયદા

હેલ્ધી રહેવા માંગતા લોકોના ડાયટમાં અખરોટ (Walnuts) જરૂરથી હોય છે. ત્યારે આજે અમે તમને ખાલી પેટે અખરોટ ખાવાના ફાયદા જણાવવા જઈ રહ્યા છે. ખાલી પેટે અખરોટનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેનું સેવન મગજ, દિલ અને શરીરના અન્ય ભાગોના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. દિવસમાં કેટલા અખરોટ ખાવા જોઈએ અખરોટ ખાવાના … Read more

ઝડપથી વજન ઉતારવા ફૉલો કરો આ જાદુઈ ટિપ્સ, માખણની જેમ પીગળવા લાગશે પેટની ચરબી

મોટાપો સ્વાસ્થ્ય માટે અનેક રીતે જોખમી છે. વધારે પડતું વજન અનેક ગંભીર બીમારીઓને આમંત્રણ આપે છે. આજકાલની ફાસ્ટ લાઈફ સ્ટાઈલમાં અનેક લોકો મોટાપાથી પરેશાન છે. ઘણા લોકો વજન ઉતારવા માટે જીમમાં કલાકો સુધી પરસેવો પાડે છે. જો કે અત્યારે લોકોની લાઈફસ્ટાઈલ એટલી વ્યસ્ત થઈ ગઈ છે કે, તેમની પાસે વર્કઆઉટ માટે પણ સમય નથી રહેતો. … Read more

વા વગર સરળતાથી કંટ્રોલ થશે થાઇરોઇડ, રોજે પીવો ઘરે બનાવેલ હર્બલ ડ્રિંક

આજકાલ દરેક વ્યક્તિ થાઈરોઈડની સમસ્યાથી પરેશાન છે, વાસ્તવમાં આ રોગ ખરાબ જીવનશૈલી અને ખાનપાનનું પરિણામ છે. તેનાથી થાક, મૂડ સ્વિંગ, વજન વધવું, વાળ ખરવા, માસિક અનિયમિતતા જેવી ઘણી સમસ્યાઓ થાય છે. આનાથી પણ પ્રેગ્નન્સીમાં સમસ્યા થાય છે. જો તમે પણ થાઈરોઈડના દર્દી છો તો ચિંતા ન કરો, અમે તમને તેને કંટ્રોલ કરવાનો ખૂબ જ ફાયદાકારક … Read more

તકમરિયાંને તમારા ડાયટમાં આ રીતે સામેલ કરો, જાણો તેના ફાયદા

કેટલાક લોકો તકમરિયાંનો ઉપયોગ કરવાની સાચી રીત જાણતા નથી. સારી ગુણવત્તાના ચિયા બીજ કુદરતી રીતે સફેદ કે કાળા હોય છે. આ નાના કાળા બીજ ફાઈબર, પ્રોટીન, ઓમેગા-3, ફેટી એસિડ અને અન્ય ઘણા મેક્રોન્યુટ્રિઅન્ટ્સથી ભરપૂર હોય છે. ડાયટમાં તકમરિયાં બીજનો ઉપયોગ કેવી રીતે કરવો એક સમય હતો જ્યારે તકમરિયાં બીજ માત્ર અમુક સ્થળો પર જ મળતા … Read more