સવારે ખાલી પેટે ખાઓ આ ફળ, BPના દર્દીઓને જબરદસ્ત ફાયદો
તમે સવારે ખાલી પેટ ઘણા ફળો ખાઈ શકો છો. પરંતુ ખાલી પેટે ફળોનું સેવન ખૂબ જ સમજી-વિચારીને કરવુ જોઇએ. જ્યારે ખાલી પેટ પર કેટલાક ફળો ખાવાનું ટાળવાની સલાહ આપવામાં આવે છે. જો હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ સવારે ખાલી પેટે દૂધ સાથે 2 પાકેલા કેળા ખાય તો તેમના માટે ફાયદાકારક રહેશે. કેળા એક એવું ફળ છે … Read more