ADVERTISEMENT
ADVERTISEMENT

હું એક જ મોબાઇલ વાપરું છું.😝

બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડ સાથે ડિનરકરી રહ્યા હતા.ગર્લફ્રેન્ડ : અરે સાંભળ…બોયફ્રેન્ડ : ચૂપ રહે,જમતી વખતે વાત ના કર.ગર્લફ્રેન્ડ : ઠીક છે.બોયફ્રેન્ડ (જમ્યા પછી) : હવે બોલ.ગર્લફ્રેન્ડ : કાંઈ નહીં તારી પ્લેટમાં વંદો હતો.😝😅😜😂🤪🤣 પપ્પુ : કહેવાય છે કેમોબાઈલનો વધારે ઉપયોગ કરવાથીમાણસ બગડી જાય છે.ટપ્પુ : એટલે જ તોહું એક જ મોબાઇલ વાપરું છું.😝😅😜😂🤪🤣 નોંધ: આ બધા … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

મારા માટે બહુ મોટી વાત છે.😝

પપ્પુ : બાબા, હું ભણેલો ગણેલો છું,પણ નોકરી મળતી નથી,શું કરું?બાબા : ક્યાં સુધી ભણ્યો છે?પપ્પુ : મેં B.A. કર્યું છે.બાબા : તો હજી એક વખત B.A. કરી લેએટલે BABA બની જઈશ,પછી નોકરીની જરૂર નહીં પડે.😝😅😜😂🤪🤣 કોઈકે પપ્પુને પૂછ્યું :તારી પોકેટમની કેટલી છે?પપ્પુ : મને ઘરમાં રહેવા દે છે એમારા માટે બહુ મોટી વાત છે.😝😅😜😂🤪🤣 … Read more

દર વખતે પપ્પુ જ બુદ્ધિ વગરનો ના હોય.😅😝

પતિ (ગુસ્સામાં) : હવે તો વર્ષ પણબદલાઈ ગયું.બધાના સારા દિવસો આવી ગયા.પત્ની : હા તો?પતિ : હવે તો મારી જોડે ઓછું કામ કરાવ.મારે જ વાસણ ઘસવાના નવા વર્ષમાં પણ.પત્ની : અરે તમે સમજો.હમણાં ખાલી વર્ષ બદલાયું છે, પત્ની નહિ.ચાલો વાસણ ઘસવા લાગો.😝😅😜😂🤪🤣 એક છોકરી ઘણા સમયથી બસ સ્ટોપ પર ઉભી હતી.પપ્પુ (છોકરીને) : તમારે ક્યાં … Read more

હું તારી સાથે જ લગ્ન કરીશ.😅😝

પતિ : તારી રોજ રોજનીનવી માંગણીથી પરેશાન થઈનેહું જીવન ટૂંકાવી દઈશ.પત્ની : તમે પણ રડાવીને જ માનશો.ચાલો મસ્ત મોંઘીસફેદ સાડી અપાવી દો બસ,તમારા બેસણામાં પહેરીશ.😝😅😜😂🤪🤣 બોયફ્રેન્ડ : જો,મને કરોડો રૂપિયાની ખોટ જાય,તેમ છતાં પણ તું મારી સાથે લગ્ન કરીશ?ગર્લફ્રેન્ડ : શું તનેહકીકતમાં કરોડો રૂપિયાની ખોટ થઇ છે?બોયફ્રેન્ડ : નહિ,હું તો બસ એમ જ પૂછી રહ્યો … Read more

પપ્પુ હજુ બેન્ચ પર ઉભો છે.😝😅

છગનની પત્ની મીનાએ છાપામાંછપાવ્યું : પતિ સાથે રહેવું એ પાર્ટ ઓફ લીવીંગ છે.પણ વર્ષો સુધીએ જ પતિ સાથે રહેવું એ આર્ટ ઓફ લીવીંગ છે.હવે મીના મહિલા સંઘની પ્રમુખ છે.પછી છગને છાપામાંછપાવ્યું : ચોક્કસથી હાર્ટ અટેક આવી જાય છે,જ્યારે લગ્નનાં વર્ષો બાદ પણ સાસરિયાં કહે છે કે,અમારી દિકરી તો ગાય જેવી છે ગાય જેવી.છગન બે દિવસથી … Read more

અત્યારે એમાં હરીફાઈ નથી.😝

એક ફેંકુચંદે પોતાની મિત્રોને કહ્યું :અરે ગયા અઠવાડિયેહું મારી રિવોલ્વર લઈને જંગલમાં ગયો હતો.તે સમયે ગીચ ઝાડીમાંકશોક સળવળાટ થતો હોય તેમ મને લાગ્યું.મેં તરત જ રિવોલ્વર ચલાવી.પછી પચીસેક ડગલાં આગળ જઈને મેં જોયુંતો ત્યાં વાઘ મરેલો પડ્યો હતો!એક મિત્ર બોલ્યો :એ વાઘ ત્યાં કેટલા દિવસથી મરેલો પડ્યો હશે,તેનો તને કોઈ અંદાજ ખરો?😝😅😜😂🤪🤣 રમેશ : આ … Read more

એમ પણ તારા કામમાં નહિ આવે.😝😅

છગન : શુંમૃત્યુ પછીના જીવન પર તને ભરોસો છે?મગન : હા, છે.છગન : તો,તો તારી વાત સાચી છે.તું જે મામાના બારમા-તેરમાની વિધિમાટે મારી પાસેથી10000 રૂપિયા ઉધાર લઈ ગયો હતોતારા એ મામા તને મળવા બહાર આવ્યા છે.😝😅😜😂🤪🤣 મગન : અલ્યા બધા કહે છે કેતારો મોબાઈલ ચોરાઈ ગયો.છગન : હા યાર, કાલે જ ચોરાઈ ગયો.મગન : સારું … Read more

હું એક વર્ષ પછી લગ્ન કરી કરીશ.😝😅

એક સાહેબ સવારમાં ઓફિસે જવા માટે બસમાં સવાર થયા.કંડકટરે સવાલ પૂછ્યો : રાત્રે સારી રીતે ઘરે પહોંચી ગયા હતા ને?માણસે ચકિત થઈને પૂછ્યું : કેમ,રાત્રે મને શું થયું હતું?કંડકટરે જવાબ આપ્યો : તમે દેશી પી ને ટલ્લી હતા.તને કઈ રીતે ખબર પડી?મેં તો તારી સાથે વાત પણ કરી ન હતી.કંડકટર : જયારે તમે બસમાં બેઠા … Read more

તેની રાહ જોવ છું.😝😅

છગન : એ ભાઈ બાપુનગર જવું છે,રીક્ષામાં બેસવાનાં કેટલા?રીક્ષાવાળો : મફત.બાપુનગર પહોંચીને છગન રીક્ષામાંથી ઉતરીનેચાલવા લાગ્યો.રીક્ષાવાળો : એ ભાઈ પૈસા તો આપતો જા.છગન : તમે તો કીધુને રીક્ષામાં બેસવાનું મફત?રીક્ષાવાળો : બેસવાનું મફત કીધું છે,ઉતરવાના તો પૈસા થાય ને.😝😅😜😂🤪🤣 છગન : આટલી રાત સુધી ઓનલાઈનરહીને તું શું કરે છે?મગન : રાહ જોવ છું.છગન : કોની … Read more

મેં સામે વાળાની બોલતી બંધ કરી દીધી.😝

હું મારા મિત્રને ઘેર ગયો.ઘરમાં કોઈ દેખાયું નહિ તો મેં બૂમ પાડી.મારો મિત્ર માળીયા પરથી ભૂત જેવું ડાચું કાઢીનેકહે : આવ ભાઈ આવ…હું નીચે આવું છું ને ચા પીએ…તારી ભાભી તો ડીસ્કાઉન્ટ સેલમાં ગઈ છે!હમણાં આવતી જ હશે.પછી મને પણ મારા ઘરના માળીયા અનેઘરવાળીનો લાલચોળ ચહેરો યાદ આવ્યો.ચા પડતી મૂકીનેઘેર જઈને માળીયા સાફ કરવા લાગ્યો.😝😅😜😂🤪🤣 … Read more