ADVERTISEMENT
ADVERTISEMENT

તમારું મગજ વધારે ધીમું ચાલે છે.😝

થોડા દિવસ પહેલા પપ્પુએ એક મિત્રને સલાહ આપી,“તારે પત્નીના મારથી બચવું હોયતો રોટી મેકર લઈ આવ,વેલણ જ ઘરમાં નહિ રહે તો એ તનેમારશે શેનાથી?”પપ્પુનો મિત્ર થોડા દિવસ ખુશ રહ્યો.પછી પપ્પુને ફોન કર્યો ને કહેવા લાગ્યો,“ભાઈ વોશિંગ મશીન કઈ કંપનીનું સારું આવશે?”જેને સમજાયું તેને સલામ.😝😅😜😂🤪🤣 પતિ : અરે,આજે ઈન્ટરનેટ ઘણું ધીમું ચાલે છે.પત્ની : બતાવો.પતિ : … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

આવી રીતે આપણો દેશ બદલાઈ રહ્યો છે.😝

પપ્પુ : બે પ્રકારની છોકરીઓ પાછળક્યારેય ન ભાગવું.ટપ્પુ : પણ કેવા પ્રકારની?પપ્પુ : એક જેની પાછળ હું છું, કેમ કેએ તારાથી ક્યારેય નહીં પટેઅને બીજી જેની પાછળ હું નથી, કેમ કેજો એ મારાથી ન પટીએ તારાથી શું ધૂળ પટવાની!😝😅😜😂🤪🤣 કોઈકે પપ્પુને પૂછ્યું : તારા મતેઆપણો દેશ કેવી રીતે બદલાઈ રહ્યો છેએ જણાવ.પપ્પુ : પહેલા આપણા … Read more

એ ખુરશી વેચી રહ્યો છે.😅😝😂

મોન્ટુ : પ્રેમ અને સિગારેટ વચ્ચેએક સમાનતા છે.પીન્ટુ : કઈ?મોન્ટુ : બંને હોઠો પર ખુશી લાવે છેપણ હૃદયમાં દુ:ખ લાવે છે.😝😅😜😂🤪🤣 શેરીમાંથી અવાજ આવ્યો.400 રૂપિયામાં જીવનભર બેસીને ખાઓ.પત્નીએઝડપથી પતિને બહાર મોકલી દીધો.પતિ બહાર ગયો અનેગુસ્સામાં પાછો અંદર આવ્યો.પત્ની : શું થયું?પતિ : અરે યાર, એ ખુરશી વેચી રહ્યો છે.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ … Read more

ભાઈ આ શું છે?😅😝😂

માસ્ટર : જવાની અને ઘડપણમાંશું ફરક હોય છે?કિરીટ : એકદમ સિંપલ વાત છેસાહેબ.જવાનીમાં મોબાઇલમાંસુંદર છોકરીઓના નંબર હોય છે,જ્યારે ઘડપણમાં ડૉક્ટરોના.😝😅😜😂🤪🤣 ભાઈ, આજની પેઢીના ફોનનીકોન્ટેક્ટ લિસ્ટ જોઈને ડર લાગે છે.તેમાં નામ હોય છે…‘મમ્મી ન્યૂ’‘પાપા 2’ભાઈ આ શું છે?😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ … Read more

તમે શું કરો છો એ બધું દેખાઈ રહ્યું છે.😅

ભિખારી : હે સુંદરી,આ અંધને પાંચ રૂપિયા આપી દે, આ સાંભળીપતિએ ભિખારીને 10 રૂપિયા આપ્યા તોપત્ની ગરમ થઈને બોલી,કેમ પૈસા વધી ગયા છે?પતિ : ના… ના… એ સાચે જ આંધળો છે.😝😅😜😂🤪🤣 પતિ અને પત્ની સ્કૂટી પર જઈ રહ્યા હતા.પત્ની સ્કૂટી ચલાવી રહી અનેપતિ પાછળ નિરાશ થઈને બેઠો હતો.રસ્તા પર એક સુંદર મહિલાને જોતા જપતિ ખુશ … Read more

તે મારો દીકરો છે.😅😝

પતિ : તું મારી ફિલ્મમાં કામ કરીશ?પત્ની : હા કરીશ, પણ રોલ શું છે?પતિ : કાંઈ નહિ બસ આ નદીમાં જઈને ઉભા રહેવાનું છે.પત્ની : ફિલ્મનું નામ શું છે?પતિ : ગઈ ભેંસ પાણીમાં.પત્ની : તમે મારી નવી ફિલ્મમાં કામ કરશો?પતિ : હા, શું કરવાનું છે?પત્ની : બસ ઘરે જવાનું છે,પછી પાછું નદી કિનારે આવવાનું છે.આવું … Read more

એ સબસીડી નથી તારૂ ઈન્ક્રીમેન્ટ છે.😝

પત્નીના જન્મદિવસ પરહદથી વધારે કંજૂસ પતિએ પૂછ્યું,તને શું ગિફ્ટ જોઈએ?પત્નીની ઈચ્છા નવી કાર લેવાની હતી,તેણે ઈશારાથી જણાવ્યું,મને એવી વસ્તુ લઈને આપોજેના પર સવાર થતા જ તે 0 થી 100પર પહોંચી જાય.કંજૂસ પતિતેના માટે વજન કાંટો લઈ આવ્યો.😅😝😂😜🤣🤪 કર્મચારી : સર,મેં મારા આધારકાર્ડને મારા બેંક અકાઉન્ટસાથે લિંક પણ નથી કરાવ્યું,છતાં પણમારા અકાઉન્ટમાં ગેસના 200 રૂપિયાનીસબસીડી આવી … Read more

મારી પાસે પૈસા નથી.😝

રાજુ છતના 3-4 પગથિયાં ચઢ્યો જહતો કે ભાભી કહ્યું :ક્યાં જઈ રહ્યો છે?રાજુ : ચકલીને દાણા નાખવા.ભાભી : તારી ચકલીસાત દિવસ માટે નાનીના ઘરે ગઈ છે.😅😝😂😜🤣🤪 બોયફ્રેન્ડ : આજેહું મારા મિત્રોને ઘણો યાદ કરી રહ્યો છું.ગર્લફ્રેન્ડ : અરે સોના બેબી,હું તો તારી પાસે છું,હું તારા મિત્રોની ખોટ પુરી કરીશ.બોયફ્રેન્ડ : ખરેખર.ગર્લફ્રેન્ડ : હા સોના.બોયફ્રેન્ડ : … Read more

પેટ્રોલ ભરાવવા જઈએ.😅

ફક્ત બ્યુટી પાર્લરવાળા જછોકરીઓનેએવો અનુભવ કરાવવાની હિંમતરાખે છે કે,તે સારી નથી દેખાઈ રહી.😝😅😜😂🤪🤣 બે મિત્રોએકબીજા સાથે વાત કરતા હતા.ચંગુ : આજે સવારે મારા મગજમાંએક વિચાર આવ્યો.મંગુ : શું?ચંગુ : આજે કંઈક તોફાની કરીએ,આપણે સાઈકલ લઈનેપેટ્રોલ ભરાવવા જઈએ.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ … Read more

કરી શકે એવું મજબૂત બની જશે.😅

એક વ્યક્તિની પત્નીને ગુંડા લઈ ગયા.ગુંડાએ તેના પતિને ફોન કર્યોને કહ્યું : જો આજે રાત સુધીમાં રૂપિયા ન આપ્યાતો તારી પત્ની જીવતી નહિ રહે.પતિ ચૂપ રહ્યો.બીજા દિવસે પાછો ફોન કર્યોને કહ્યું : જો આજે રાત સુધીમાં રૂપિયા ન આપ્યાતો તારી પત્નીના ટુકડા-ટુકડા કરીનેકાગડા-કુતરાને ખવડાવી દઈશું.પતિ ચૂપ.ત્રીજે દિવસે ફોન કર્યોને કહ્યું : આજે રાત સુધીમાં રૂપિયા … Read more