ADVERTISEMENT
ADVERTISEMENT

તો સેટ થઈ જશે.😅

પતી : તારા બાપાને દાઝ્યા પરડામ દેવાની બહુ મોટી આદત છે.પત્ની : કેમ શું થયું?પતી : આજે સવારેમને ફોન કરીને પૂછતા હતા કે,મારી દિકરી સાથે લગ્ન કરીનેતમે ખુશ તો છો ને?😝😅😜😂🤪🤣 પપ્પા : તું બે દિવસથીવહેલી સવારે ટેરેસ પર કેમ જાય છે?દીકરો : પપ્પા, હું ટાટા સ્કાય સેટકરી રહ્યો હતો.પપ્પા : સેટ થઈ?દીકરો : હજી … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

એ તમારો વહેમ છે!😝😅

ઘણી વાર સુધી ઉભેલી બસમાંચિડાયેલા યાત્રીએ કંડકટરને પૂછ્યું,તમારો ખટારો કયારે ઉપડશે?કંડકટર : ખટારામાંપૂરો કચરો ભરાઈ જાય ત્યારે.😅😝😂😜🤣🤪 ટીચર : માન્યતા અને વહેમમાંશું ફરક છે?ટપ્પુ : તમે બહુ સુંદર લાગો છોએ અમારી માન્યતા છે,અને અમે હજી બાળકો જ છીએએ તમારો વહેમ છે!😝😅😜😂🤪🤣 (નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ … Read more

ત્યારે જઈને થોડો આરામ મળ્યો.😝

પત્ની : આ વખતેમોટા એક્ઝિબિશનમાં ક્યા પ્રકારનીસાડીઓ આવશે ખબર નહીં.પતિ : બધેબે જ પ્રકારની સાડી હોય છે.એક જે તને પસંદ નથી પડતીઅને બીજીજે ખરીદવાનું મારું ગજવું નથી હોતું.😅😝😂😜🤣🤪 બીમાર પત્નીની શાયરી :તબિયત ખરાબ હતી,ના કોઈ દવા કામ આવી અનેના કોઈ તાવીજ કામ આવ્યું.ફોન કરીને પતિ સાથે લડીત્યારે જઈને થોડો આરામ મળ્યો.😝😅😜😂🤪🤣 (નોંધ: આ બધા જોક્સ … Read more

દરેક વખતે તે મારી પાસે પાછો આવે છે.😝

ટીચર : પપ્પુ તારા પપ્પા શું કામકરે છે?પપ્પુ ભોળા ભાવેજવાબ આપતા : જેમમ્મી કહે એ કામ પપ્પા કરે છે.😅😝😂😜🤣🤪 મોન્ટુએ તેનો પાલતુ કૂતરો વેચવો હતો,અને પિન્ટુ તેને ખરીદવાનો હતો.પિન્ટુ : શું આ કૂતરો વફાદાર છે?મોન્ટુ : હા,હું તેને અગાઉ પણ બે વાર વેચી ચુક્યો છું,તે એટલો વફાદાર છે કેદરેક વખતે તે મારી પાસે પાછો આવે … Read more

મેં વાંચ્યું પણ કૂતરાએ વાંચ્યું ન હતું.😝

સ્કૂલેથી ઘરે આવતા જ પપ્પુ બોલ્યો :આજે તો આખો દિવસ તણાવ રહ્યો.મમ્મી : કેમ શું થયું?પપ્પુ : પહેલા તો ગણિતની પરીક્ષા,પછી અંગ્રેજીમાં નિબંધ અને પછીટિફિનમાં કોળાનું શાક.પછી પપ્પુની એટલી ધોલાઈ થઇ કેતે ફરીથી તણાવમાં આવી ગયો.😅😝😂😜🤣🤪 કમ્પાઉન્ડર : શું વાત છે?મોન્ટુ : મને કૂતરો કરડી ગયો છે.કમ્પાઉન્ડર : બહાર બોર્ડ પર જે લખ્યું છે,તે તમે … Read more

તો તે કહેશે કોને?😝

પ્રેમિકા : ચાલતી વખતે તારા બુટ ઘણોઅવાજ કરે છે.લાગે છે તે બુટ ચોરી કર્યા છે.પ્રેમી : જો એવું હોત તો મારા શર્ટ,પેન્ટ અનેઆ ગોગલ્સ બધામાંથી અવાજ આવતે.પ્રેમિકા બેભાન.😅😝😂😜🤣🤪 બે મિત્રો એકબીજા સાથે વાત કરી રહ્યા હતા.પહેલો મિત્ર : યાર એક વાતહું આજ સુધી સમજી શક્યો નથી.બીજો મિત્ર : કઈ?પહેલો મિત્ર : લોકો કહે છે કે … Read more

માસ્તરને પણ ખબર ન પડે.😅

મોહિત : કાલથી હું સ્કૂલે જઈશ નહિ.માં : કેમ દીકરા?શું ભણવામાં મન નથી લાગતું?મોહિત : ના માં, એવી વાત નથી…માં : તો પછી કેવી વાત છે?મોહિત : માસ્ટરજીને તોકાંઈ આવડતું જ નથી,દરેક સવાલનો જવાબ મને જ પૂછે છે.😅😝😂😜🤣🤪 પિતા : તું ફેલ કેવી રીતે થયો?પુત્ર : પેપરમાં એવા પ્રશ્નો પૂછ્યા હતા,જેની મને ખબર નહોતી.પિતા : … Read more

હું તો મારા નાના ભાઈને શોધી રહ્યો છું.😅

એકવાર પપ્પુ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો.ટ્રેનમાં ભારે ભીડને કારણેતે એક ટકલા માણસના ખોળામાં બેસી ગયો.માણસ (ગુસ્સામાં) : હા, હા!આવીને મારા માથા પર બેસી જા.પપ્પુ : ના કાકા, હું અહીં જ ઠીક છું.ત્યાંથી લપસીને પડી જવાનો ભય રહે છે.😅😝😂😜🤣🤪 સુરેશ : અરે ભાઈ રમેશ! તું ક્યાં ભટકી રહ્યો છે?રમેશ : શું કહું યાર,કાલથી શોધી રહ્યો … Read more

ક્યારેક તમે હસી પણ શકતા હતા.😅

પપ્પૂ અને તેની ગર્લફ્રેન્ડ એક સાથેસુઈ રહ્યા હતા.પપ્પુ તેને એકીટસે જોઈ રહ્યો હતો.પપ્પુની ગર્લફ્રેન્ડઘણા જ રોમાન્ટિક મૂડમાં હતી.ગર્લફ્રેન્ડે પપ્પુને : શું ઈરાદો છે જાનુ?પપ્પુએ બે થપ્પડ લગાવી કહ્યું,મારો ધાબળો કેમ ઓઢી રાખ્યો છે.😅😝😂😜🤣🤪 લગ્ન પછીનવ પરણિત યુગલ ફોટા પડાવી રહ્યું હતું.ફોટોગ્રાફર પતિને : કૃપા કરી થોડું હસોજેથી ભવિષ્યમાં તમને ખબર પડે કે,ક્યારેક તમે હસી પણ … Read more

વિસ્તારમાં ગાડી તેની જાતે જ ધીમી થઈ જાય છે.😅

બોસ : તમારે રજાની શીજરૂર છે?કર્મચારી : સર લઈને જોવું છે કેતે કેવી લાગે છે?😅😝😂😜🤣🤪 પત્નીએ પતિને પૂછ્યું : છોકરાઓની કોલેજ પાસેબોર્ડ લગાવ્યું છે કેમહેરબાની કરીને ગાડી ધીરે ચલાવો,આગળ કોલેજ છે.પણ છોકરીઓની કોલેજની સામે કોઈ બોર્ડ નથી.એવું કેમ?પતિ : આપણા અધિકારીઓ સમજુ છે.તેમને ખબર છે કે એવિસ્તારમાં ગાડી તેની જાતે જ ધીમી થઈ જાય છે.😅😝😂😜🤣🤪 … Read more