ADVERTISEMENT
ADVERTISEMENT

ત્યારે જઈને થોડો આરામ મળ્યો.😝😅😜😂🤪🤣

મોન્ટુએ તેનો પાલતુ કૂતરો વેચવો હતો,અને પિન્ટુ તેને ખરીદવાનો હતો.પિન્ટુ : શું આ કૂતરો વફાદાર છે?મોન્ટુ : હા,હું તેને અગાઉ પણ બે વાર વેચી ચુક્યો છું,તે એટલો વફાદાર છે કેદરેક વખતે તે મારી પાસે પાછો આવે છે.😝😅😜😂🤪🤣 બીમાર પત્નીની શાયરી :તબિયત ખરાબ હતી,ના કોઈ દવા કામ આવી અનેના કોઈ તાવીજ કામ આવ્યું.ફોન કરીને પતિ સાથે … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

દરેક વખતે તે મારી પાસે પાછો આવે છે.😝😅😜😂🤪🤣

બીમાર પત્નીની શાયરી :તબિયત ખરાબ હતી,ના કોઈ દવા કામ આવી અનેના કોઈ તાવીજ કામ આવ્યું.ફોન કરીને પતિ સાથે લડીત્યારે જઈને થોડો આરામ મળ્યો.😝😅😜😂🤪🤣 મોન્ટુએ તેનો પાલતુ કૂતરો વેચવો હતો,અને પિન્ટુ તેને ખરીદવાનો હતો.પિન્ટુ : શું આ કૂતરો વફાદાર છે?મોન્ટુ : હા,હું તેને અગાઉ પણ બે વાર વેચી ચુક્યો છું,તે એટલો વફાદાર છે કેદરેક વખતે તે … Read more

મેં વાંચ્યું પણ કૂતરાએ વાંચ્યું ન હતું.😝😅😜😂🤪🤣

બે મિત્રો એકબીજા સાથે વાત કરી રહ્યા હતા.પહેલો મિત્ર : યાર એક વાતહું આજ સુધી સમજી શક્યો નથી.બીજો મિત્ર : કઈ?પહેલો મિત્ર : લોકો કહે છે કે ધીમે બોલો,દિવાલોને પણ કાન હોય છે.હવે આપણે માની લઈને કે તેને કાન હોય છે,તો પણ તેને જીભ તો હોતી નથીતો તે કહેશે કોને?😝😅😜😂🤪🤣 કમ્પાઉન્ડર : શું વાત છે?મોન્ટુ … Read more

તો તે કહેશે કોને?😝😅😜😂🤪🤣

કમ્પાઉન્ડર : શું વાત છે?મોન્ટુ : મને કૂતરો કરડી ગયો છે.કમ્પાઉન્ડર : બહાર બોર્ડ પર જે લખ્યું છે,તે તમે વાંચ્યું નથી,દર્દીને જોવાનો સમય સવારે 8 થી 11 નોજ છે અને તમે એક વાગે આવ્યા છો.મોન્ટુ : હા,મેં વાંચ્યું પણ કૂતરાએ વાંચ્યું ન હતું.😝😅😜😂🤪🤣 બે મિત્રો એકબીજા સાથે વાત કરી રહ્યા હતા.પહેલો મિત્ર : યાર એક … Read more

માસ્તરને પણ ખબર ન પડે.😅😝😂😜🤣🤪

મોહિત : કાલથી હું સ્કૂલે જઈશ નહિ.માં : કેમ દીકરા?શું ભણવામાં મન નથી લાગતું?મોહિત : ના માં, એવી વાત નથી…માં : તો પછી કેવી વાત છે?મોહિત : માસ્ટરજીને તોકાંઈ આવડતું જ નથી,દરેક સવાલનો જવાબ મને જ પૂછે છે.😅😝😂😜🤣🤪 પિતા : તું ફેલ કેવી રીતે થયો?પુત્ર : પેપરમાં એવા પ્રશ્નો પૂછ્યા હતા,જેની મને ખબર નહોતી.પિતા : … Read more

દરેક સવાલનો જવાબ મને જ પૂછે છે.😅😝😂😜🤣🤪

પિતા : તું ફેલ કેવી રીતે થયો?પુત્ર : પેપરમાં એવા પ્રશ્નો પૂછ્યા હતા,જેની મને ખબર નહોતી.પિતા : તો જવાબ કેવી રીતે લખયા?પુત્ર : મેં પણ એવી રીતે જવાબો લખ્યા છે કેમાસ્તરને પણ ખબર ન પડે.😅😝😂😜🤣🤪 મોહિત : કાલથી હું સ્કૂલે જઈશ નહિ.માં : કેમ દીકરા?શું ભણવામાં મન નથી લાગતું?મોહિત : ના માં, એવી વાત નથી…માં … Read more

આ જ જેલમાં છે, સાહેબ!😅😝😂😜🤣🤪

પપ્પુ : બાળપણથી જ મનેસારો માણસ બનવાનો શોખ હતો!ટપ્પુ : પછી શું થયું, બની ગયો?પપ્પુ : અરે ક્યાં,પછી તો બાળપણ જ પૂરું થઈ ગયુંઅને શોખ પણ પૂરો થઈ ગયો.😅😝😂😜🤣🤪 જેલર : શું તને તારાં ઘરવાળાંનીયાદ આવતી નથી?રમેશ : એ બધાં પણઆ જ જેલમાં છે, સાહેબ!😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર … Read more

શોખ પણ પૂરો થઈ ગયો.😅😝😂😜🤣🤪

જેલર : શું તને તારાં ઘરવાળાંનીયાદ આવતી નથી?રમેશ : એ બધાં પણઆ જ જેલમાં છે, સાહેબ!😅😝😂😜🤣🤪 પપ્પુ : બાળપણથી જ મનેસારો માણસ બનવાનો શોખ હતો!ટપ્પુ : પછી શું થયું, બની ગયો?પપ્પુ : અરે ક્યાં,પછી તો બાળપણ જ પૂરું થઈ ગયુંઅને શોખ પણ પૂરો થઈ ગયો.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર … Read more

તો પણ ગાયા જ કરે છે.😅😝😂😜🤣🤪

પડોશણે મારા ઘરે આવીનેમારી પત્નીને 5 ચણિયા-ચોળી બતાવીનેકહ્યું : દીદી,આમાંથી કયા સારા લાગશે?મારી પત્નીએ મારી સામે જોઈનેકહ્યું : તમે પસંદ કરો…મારું તો ખાલી નામ જ છે.સમજાય તેને સલામ.😅😝😂😜🤣🤪 નવા નવા લગ્ન પછી2 મિત્રો મળીને વાત કરતા હતા.પહેલો મિત્ર : શું કહું યાર,મારી પત્ની ગાવાનું જાણે છેપણ ગાતી નથી.બીજો મિત્ર : સારું કહેવાય દોસ્ત,મારી પત્ની તો … Read more

સમજાય તેને સલામ.😅😝😂😜🤣🤪

નવા નવા લગ્ન પછી2 મિત્રો મળીને વાત કરતા હતા.પહેલો મિત્ર : શું કહું યાર,મારી પત્ની ગાવાનું જાણે છેપણ ગાતી નથી.બીજો મિત્ર : સારું કહેવાય દોસ્ત,મારી પત્ની તો ગાવાનું જાણતી નથીતો પણ ગાયા જ કરે છે.😅😝😂😜🤣🤪 પડોશણે મારા ઘરે આવીનેમારી પત્નીને 5 ચણિયા-ચોળી બતાવીનેકહ્યું : દીદી,આમાંથી કયા સારા લાગશે?મારી પત્નીએ મારી સામે જોઈનેકહ્યું : તમે પસંદ … Read more