ADVERTISEMENT
ADVERTISEMENT

અને શોખ પણ પૂરો થઈ ગયો.😅😝

જેલર : શું તને તારાં ઘરવાળાંનીયાદ આવતી નથી?રમેશ : એ બધાં પણઆ જ જેલમાં છે, સાહેબ!😅😝😂😜🤣🤪 પપ્પુ : બાળપણથી જ મનેસારો માણસ બનવાનો શોખ હતો!ટપ્પુ : પછી શું થયું, બની ગયો?પપ્પુ : અરે ક્યાં,પછી તો બાળપણ જ પૂરું થઈ ગયુંઅને શોખ પણ પૂરો થઈ ગયો.😅😝😂😜🤣🤪 ( નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

સમજાય તેને સલામ.😅😝

નવા નવા લગ્ન પછી2 મિત્રો મળીને વાત કરતા હતા.પહેલો મિત્ર : શું કહું યાર,મારી પત્ની ગાવાનું જાણે છેપણ ગાતી નથી.બીજો મિત્ર : સારું કહેવાય દોસ્ત,મારી પત્ની તો ગાવાનું જાણતી નથીતો પણ ગાયા જ કરે છે.😅😝😂😜🤣🤪 પડોશણે મારા ઘરે આવીનેમારી પત્નીને 5 ચણિયા-ચોળી બતાવીનેકહ્યું : દીદી,આમાંથી કયા સારા લાગશે?મારી પત્નીએ મારી સામે જોઈનેકહ્યું : તમે પસંદ … Read more

સામેવાળો શું સમજ્યો છે.😅😝

ટીચર : પપ્પુ બોલ કુતુબમીનારક્યાં આવ્યો છે?પપ્પુ : ટીચર, નથી ખબર.ટીચર : બેન્ચ પર ઉભો થઇ જા.પપ્પુ (બેન્ચ પર ઉભો થઈને) : ટીચરહજુ પણ મને કુતુમીનાર નથી દેખાતો.(છુટ્ટુ ડસ્ટર પડ્યું.)😅😝😂😜🤣🤪 બધા ધંધામાં ઊઠી ગયા પછી છગને લુહારની દુકાન ખોલી.એ ગામનો એક માત્ર લુહાર હતો એટલે દુકાન ખૂબ ચાલી.તેણે મદદ માટેગામડેથી પોતાનાં ભત્રીજા રમેશને પણ બોલાવી … Read more

એ પણ લાઇસન્સ વગર.😅😝

છગન : હું તો નાનપણથી જGST નું પાલન કરી રહ્યો હતો.મગન : એ કઈ રીતે?છગન : ઘરમાં સામાન 10 નુ઼ંલાવતો અને કહેતો 15 નું લાયો.😅😝😂😜🤣🤪 એક મહિલાના ફોનની રિંગ વાગી.મહિલા : હેલો, કોણ?ફોન કરનાર : તમારો દીકરો અમારી પાસે છે,25,000 રૂપિયા લઈને આવો અને તેને લઈ જાવ.મહિલા : હું હમણાં જ પોલીસને બોલાવું છું.ફોન કરનાર … Read more

તો તમારી ચિંતામાં અનેકગણો વધારો થશે!”😅😝😂😜🤣🤪

“મરતા ક્યા ન કરતા”એક અમદાવાદી કાંકરિયા તળાવમાં ડૂબી રહ્યો હતો.ત્યાંથી એક સુરતી પસાર થતો હતો.એણે તરજ પેલા ડૂબતા અમદાવાદીને કહ્યું,“લાવ, તારો હાથ લાવ.” પેલો અમદાવાદી હાથ આપે નહીં.પેલા સુરતીએ બીજા અમદાવાદીને ફરિયાદ કરી કે,“આ ભાઈ હાથ કેમ આપતો નથી!”બીજો અમદાવાદી કહે “આ અમદાવાદ છે,અને ડુબનાર અમદાવાદી છે.અમદાવાદી આપવામાં નહીં પણ લેવામાં જ માને,એટલે તમે એને … Read more

નહીતર યમરાજ નારાજ થઈ જશે..!😅😝😂😜🤣🤪

પહેલાં પૃથ્વી ખૂબ જ સુંદર હતી.. પછીગુટખા ખાવા વાળાએ જન્મ લીધો…!😅😝😂😜🤣🤪 ડોક્ટર : ઈન્જેક્શન લખ્યું હતું,કેમ ના ખરીદ્યું? દર્દી : શનિવારે સોઈ ના લેવાય,શનિદેવ નારાજ થઈ જાય ડોક્ટર : ખરીદી લો,નહીતર યમરાજ નારાજ થઈ જશે..!😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને … Read more

તો લગ્ન થાત ખરાં?😅😝😂😜🤣

પતિ : “મને સમજ પડતી નથી કે,હસ્તરેખાવાળા જ્યોતિષ પાસે જાઉં કેમાઈન્ડ રીડરવાળા પાસે જાઉં?”પત્ની : “તમે, હસ્તરેખાવાળા પાસે જજાવ કારણ કેતમારે બે હાથ તો છે પણમાઈન્ડ રીડરવાળા પાસે જવા માટેમગજ જોઈશે”😅😝😂😜🤣🤪 “સમજ સમજ મેં ફેર હૈ” પતિ પત્નીમાં સમજશકિતના અભાવેછૂટાછેડાના ધણા બનાવો બને છે. પણ એ બન્નેમાં ખરી સમજશકિત હોતતો લગ્ન થાત ખરાં?😅😝😂😜🤣 (નોંધ : … Read more

મગજ જોઈશે”😅😝😂😜🤣🤪

“સમજ સમજ મેં ફેર હૈ” પતિ પત્નીમાં સમજશકિતના અભાવેછૂટાછેડાના ધણા બનાવો બને છે. પણ એ બન્નેમાં ખરી સમજશકિત હોતતો લગ્ન થાત ખરાં?😅😝😂😜🤣 પતિ : “મને સમજ પડતી નથી કે,હસ્તરેખાવાળા જ્યોતિષ પાસે જાઉં કેમાઈન્ડ રીડરવાળા પાસે જાઉં?”પત્ની : “તમે, હસ્તરેખાવાળા પાસે જજાવ કારણ કેતમારે બે હાથ તો છે પણમાઈન્ડ રીડરવાળા પાસે જવા માટેમગજ જોઈશે”😅😝😂😜🤣🤪 (નોંધ : … Read more

ગુટખા ખાવા વાળાએ જન્મ લીધો…!😅😝😂😜🤣🤪

ડોક્ટર : ઈન્જેક્શન લખ્યું હતું,કેમ ના ખરીદ્યું? દર્દી : શનિવારે સોઈ ના લેવાય,શનિદેવ નારાજ થઈ જાય ડોક્ટર : ખરીદી લો,નહીતર યમરાજ નારાજ થઈ જશે..!😅😝😂😜🤣🤪 પહેલાં પૃથ્વી ખૂબ જ સુંદર હતી.. પછીગુટખા ખાવા વાળાએ જન્મ લીધો…!😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને … Read more

તરત જ તમારો હાથ પકડી લેશે.!”😅😝😂😜🤣🤪

“ચિંતાથી ચતુરાઈ વધે.” રીટા : “મારા પતિ હજી સુધી આવ્યા નથી.મને ખૂબ જ ચિંતા થાય છે. એ બિચારા કયાં અથડાતા કૂ ટાતા હશે?” પાડોશી મહિલા : “એ જો તમે જાણશોતો તમારી ચિંતામાં અનેકગણો વધારો થશે!”😅😝😂😜🤣🤪 “મરતા ક્યા ન કરતા”એક અમદાવાદી કાંકરિયા તળાવમાં ડૂબી રહ્યો હતો.ત્યાંથી એક સુરતી પસાર થતો હતો.એણે તરજ પેલા ડૂબતા અમદાવાદીને કહ્યું,“લાવ, … Read more