ADVERTISEMENT
ADVERTISEMENT

મારી શક્તિ આટલા જ કપડા ધોવાની છે.😅😝😂😜🤣🤪

પત્ની : અડધો કલાકથી તમેપેલી છોકરીની સામે જોઈ રહ્યા છો,ગમી ગઈ હોય તો કહેજો.પતિ : ગમી તો ગઈ છે પણ તને તો ખબર છે કે,આપણા લગ્ન થઇ ગયા છે.પત્ની (ગુસ્સામાં) : તો પછી તેને શું કામ જોયા કરો છો?પતિ : આ તો તારા ભાઈ માટે જોવ છું,એણે મને કીધું હતું કે,કોઈ સારી છોકરી હોય તો … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

ખાટલા ઉપર એડમિટ કરવામાં આવી.😅😝😂😜🤣

પતિ : હું થાકી પાકીને ઓફિસેથી આવું છું,પણ તેં કદી મને એવું પૂછ્યું કે,મારો દિવસ કેવો ગયો?પત્ની : ઓકે,જણાવો તમારો દિવસ કેવો ગયો?પતિ : ના પૂછે તો સારું.પછી પત્નીએ પતિને બરાબરનો ધોયો.😅😝😂😜🤣🤪 પત્ની : નર્સ, મારે મારા પતિને મળવું છે.નર્સ : માફ કરજો, એમની હાલત નાજુક છે,મળવાની મનાઈ છે.પત્ની : પણ હુંમારે હાથે એમને માટે … Read more

‘પી-ધેલ હાલતમાં અજાણ્યો શખ્સ બેભાન.’😅😝😂😜🤣🤪

એક દિવસ પતિ પોતાના ઘરની લાઈટ ઠીક કરી રહ્યો હતો..ત્યારે તેને પોતાની પત્નીને બુમ મારી,પત્ની : શું છે? પતિ જરા અહિયાં તો આવ.પત્ની : લો આવી ગઈ, હવે બોલો?પતિ : આ બે તાર છે, જરા તેમાંથી કોઈ એક હાથમાં પકડનેપત્ની : કેમ?પતિ : અરે તું પકડ તો ખરી એક વખતપત્ની : આ લો પકડી લીધો,પતિ … Read more

તેનો અર્થ કરંટ બીજા તારમાં છે.😅😝😂😜🤣🤪

છાપાવાળા કમાલ કરે છે, મોઢે દુપટ્ટો બાંધેલ છોકરીના ફોટા છાપી લખશે, ‘શહેરમાં આજે રેકોર્ડબ્રેક ગરમી.’ અને જોકોઇ છોકરાને ચક્કર આવી પડી જાશે તો લખશે, ‘પી-ધેલ હાલતમાં અજાણ્યો શખ્સ બેભાન.’😅😝😂😜🤣🤪 એક દિવસ પતિ પોતાના ઘરની લાઈટ ઠીક કરી રહ્યો હતો..ત્યારે તેને પોતાની પત્નીને બુમ મારી,પત્ની : શું છે? પતિ જરા અહિયાં તો આવ.પત્ની : લો આવી … Read more

પત્નીએ પતિને બરાબરનો ધોયો.😅😝😂😜🤣🤪

પત્ની : નર્સ, મારે મારા પતિને મળવું છે.નર્સ : માફ કરજો, એમની હાલત નાજુક છે,મળવાની મનાઈ છે.પત્ની : પણ હુંમારે હાથે એમને માટે રસોઈ કરીને લાવી છું.નર્સ : સોરી, એમને ખોરાકની બંધી છે.બિચારી પત્ની હોસ્પિટલના બાગમાંબેસી પેલી રસોઈ ખાઈ ગઈ.નસીબે જોર કર્યું અને એના પતિની નજીકના જખાટલા ઉપર એડમિટ કરવામાં આવી.😅😝😂😜🤣 પતિ : હું થાકી … Read more

મેં ઘણા અખતરા કરી જોયાં,😅😝😂😜🤣🤪

ગઈ કાલે ટીનાએ પાડોશી પાસેથીમિક્સર માંગ્યું.પાડોશી : અરે અમારે ત્યાં આવીનેવાપરી જાવને.બીજા દિવસે એ જ પાડોશીએકહ્યું : મને તમારી સાવરણી આપજોને.ટીના : અરે તમે અમારે ત્યાં આવીનેવાપરી જાવને.😅😝😂😜🤣🤪 ટીના : અલી, વાસણ ઊટકવા માટેતું શેનો ઉપયોગ કરે છે?હિના : અરે આમ તોમેં ઘણા અખતરા કરી જોયાં,પણ એમાં ઉત્તમ મારો વર નીકળ્યો.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ … Read more

કારણકે મેં તને ત્યાં ક્યારેય જોઈ નથી…😜😅😝😂🤪🤣

પત્ની : તમારા માથાના વાળ ઝડપભેરઉતારી રહ્યાં છે.જો તમે ટાલિયા થઇ જશો ને તોહું તમને છૂટાછેડા આપી દઈશ.પતિ(ચોંકી જઈને) : હું પણ સાવ બેવકૂફ છું,કંઈક સારું માંગવાને બદલેભગવાન પાસે માંગતો રહ્યો કેમારા વાળ સલામત રાખજો…!!!😜😅😝😂🤪🤣 લગ્નના ત્રણ વર્ષ પુરા થયા તે દિવસેપતિએ પત્નીને કહ્યું…પતિ : આજે આપણા લગ્નના ત્રણ વર્ષપુરા થયા છે,બોલ, આજે હું તને … Read more

ધાર પર હાથ વડે લટકી રહ્યો છે.😅😝😂😜🤣🤪

ફ્લાઈટમાં એક બાળક સિક્કો ગળી ગયો,તેની મમ્મીએ મદદ માંગતા કહ્યું,કોઈ મારા બાળકને બચાવો તે સિક્કો ગળી ગયો છે,ત્યારે એક ભાઈ દોડતા દોડતા આવ્યા અનેબાળકને આડો-અવળો કરીને,પીઠ ઠપકારીને,ઊંધો લટકાવીને સિક્કો બહાર કાઢી આપ્યો.બાળકની માં બોલી : તમારો ખુબ ખુબ આભાર,શું તમે ડોક્ટર છો?પેલો ભાઈ : ના, હું તો બેંક લોન રિકવરી એજન્ટ છું.😅😝😂😜🤣🤪 પ્રશ્ન : પીડાની … Read more

good design needs a rough draft”.😜😅😝😂🤪🤣

બે બહેનપણીઉભા ઉભા વાતો કરતી હતી…બે કલાક થયા તોય બેઠીનહીંકેમકેતેમને મોડું થતુ હતું…😜😅😝😂🤪🤣 એક સ્ત્રી મરીને સ્વગઁમાં ગઈ.એક દિવસ એ સ્વગઁમાં આંટા મારતી હતી.અને એને ઈક્ષ્વર દેખાયા.એણે ભગવાન પાસે જઈને પૂછ્યુઃતમે સ્ત્રીની પહેલાં પુરુષ ને કેમ બનાવ્યો ?ભગવાને એની સામે જોયું.પછી એના માથા પર હાથ મૂકીસ્મિત ફરકાવતાં ભગવાન બોલ્યાઃ “Everygood design needs a rough draft”.😜😅😝😂🤪🤣 … Read more

આ વાતની નવાઈ લાગે છે?😅😝😂😜🤣🤪

એક માણસના ગુજરી ગયા પછીતેના મિત્રએ તેની પત્નીનેકહ્યું, શું હું તમારા પતિની જગ્યાલઇ શકું છું?પત્ની બોલી : મને કોઈ વાંધો નથી,પણ તમે પહેલાસ્મશાન વાળા સાથે વાત કરી લેજો.😅😝😂😜🤣🤪 દીકરી : મમ્મી,તેં પપ્પા સાથે લગ્ન કેમ કર્યા?મમ્મી : તને પણઆ વાતની નવાઈ લાગે છે?😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર … Read more