ADVERTISEMENT
ADVERTISEMENT

તારા બાબાને વાંચતા આવડી ગયું છે.😅😝😂😜🤣🤪

મહિલા(બહેનપણીને) : તે તારા માટેલાંબો પતિ કેમ પસંદ કર્યો ? બહેનપણી : કારણ કે, જ્યારે હું વાત કરુંતો માથું ઉચકીને કરુંઅને એ વાત કરે તો માથુ નમાવીને.😅😝😂😜🤣🤪 કવિરાજ નિરાશવદને બેઠેલા.ત્યાં એક મિત્રે આવીને પૂછયું: શું થયું?કવિરાજ : શું થયું શું?હમણાં જ લખેલી મારી કવિતાઓનીનવી ડાયરી મારા બે વરસના બાબાએસગડીમાં નાખી દીધી.મિત્રે કહ્યું: અભિનંદન, તું ઘણો … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

એ વાત કરે તો માથુ નમાવીને.😅😝😂😜🤣🤪

કવિરાજ નિરાશવદને બેઠેલા.ત્યાં એક મિત્રે આવીને પૂછયું: શું થયું?કવિરાજ : શું થયું શું?હમણાં જ લખેલી મારી કવિતાઓનીનવી ડાયરી મારા બે વરસના બાબાએસગડીમાં નાખી દીધી.મિત્રે કહ્યું: અભિનંદન, તું ઘણો જનસીબદાર છે કે આટલી નાની ઉંમરે પણતારા બાબાને વાંચતા આવડી ગયું છે.😅😝😂😜🤣🤪 મહિલા(બહેનપણીને) : તે તારા માટેલાંબો પતિ કેમ પસંદ કર્યો ? બહેનપણી : કારણ કે, જ્યારે … Read more

મારા મોઢાની વાત કહી દીધી, હું પણ😅😝😂😜🤣🤪

પત્ની : લગ્ન પહેલાં તમે એવું બોલતા હતા ને કેતારા માટે ચાંદ લઈ આવું,તારા તોડી લાવું ! પતિ : એ તો હું હજી કહું છું ! પત્ની : તો, આજે જરા શાક લઈ આવો ને ? પતિ : એવું મેં ક્યાં કહ્યું હતું ?😅😝😂😜🤣🤪 પતિએ પત્નીને કહ્યુ કે : પ્રિયે,જુઓ આ વખતે તારા આપણે જન્મદિવસ … Read more

પતિ : તને કેટલી વાર કહું,😅😝😂😜🤣🤪

મહિલા : ભાઇ! લોટ છે ?દુકાનદાર : હા બહેન છે ને.. મહિલા : કોનો છે ?દુકાનદાર : પતંજલિ નો મહિલા : હોય તો આશીર્વાદ આપોદુકાનદાર : સદા સૌભાગ્યવતી રહો..😅😝😂😜🤣🤪 પત્ની : “તમે ઉઠી ગયા? તો ચા બનાવું”. પતિ : તને કેટલી વાર કહું,ઉઠી ગયા નહીં..😡 જાગી ગયાએમ બોલ હું શેરબજાર નું કામ કરૂં છું.😅😝😂😜🤣🤪 (નોંધ … Read more

હું લગન જ નહીં કરું…”😅😝😂😜🤣🤪

રમેશ : શું ચાલી રહયું છે જીવનમાં…?!! સુરેશ : ઢજ્ઞશથણઠક્ષલઙશ્રરછ રમેશ : કાંઈ સમજાતું નથી… સુરેશ : એવું જ ચાલી રહયું છે…😅😝😂😜🤣🤪 શેરીમાં એક બેન રાડો પાડતા પાડતાતેના 10 વરસના છોકરા પાછળબોલતા બોલતા નીકળ્યા…“સુધરી જા… નહીં તોતારા બાપ જેવી દશા થશે તારી”…. છોકરો : “કોઇ દી નો થાય…હું લગન જ નહીં કરું…”😅😝😂😜🤣🤪 (નોંધ : આ … Read more

રમેશ : કાંઈ સમજાતું નથી…😅😝😂😜🤣🤪

શેરીમાં એક બેન રાડો પાડતા પાડતાતેના 10 વરસના છોકરા પાછળબોલતા બોલતા નીકળ્યા…“સુધરી જા… નહીં તોતારા બાપ જેવી દશા થશે તારી”…. છોકરો : “કોઇ દી નો થાય…હું લગન જ નહીં કરું…”😅😝😂😜🤣🤪 રમેશ : શું ચાલી રહયું છે જીવનમાં…?!! સુરેશ : ઢજ્ઞશથણઠક્ષલઙશ્રરછ રમેશ : કાંઈ સમજાતું નથી… સુરેશ : એવું જ ચાલી રહયું છે…😅😝😂😜🤣🤪 (નોંધ : આ … Read more

સદા સૌભાગ્યવતી રહો..😅😝😂😜🤣🤪

પત્ની : “તમે ઉઠી ગયા? તો ચા બનાવું”. પતિ : તને કેટલી વાર કહું,ઉઠી ગયા નહીં..😡 જાગી ગયાએમ બોલ હું શેરબજાર નું કામ કરૂં છું.😅😝😂😜🤣🤪 મહિલા : ભાઇ! લોટ છે ?દુકાનદાર : હા બહેન છે ને.. મહિલા : કોનો છે ?દુકાનદાર : પતંજલિ નો મહિલા : હોય તો આશીર્વાદ આપોદુકાનદાર : સદા સૌભાગ્યવતી રહો..😅😝😂😜🤣🤪 (નોંધ … Read more

દીકરો : એમણે કહ્યું કે બધા જ દાખલા😅😝😂😜🤣🤪

બાપ : બેટા, તને ઈનામ કેવી રીતે મળ્યું? દીકરી : વાદ-વિવાદમાં એક કલાકબોલવા માટે. બાપ : સરસ, પણ વિષય કયો હતો? દીકરી : ઓછું બોલવાથી થતા ફાયદા.😅😝😂😜🤣🤪 પિતા : બેટા ગઈકાલે મેં તનેગણિતનું લેસન કરવામાં મદદ કરી હતી,એ વાત તેં સ્કૂલમાં ટીચરને કહી તો નથી દીધી ને? દીકરો : પપ્પા, મેં મારા ટીચરને સાચી વાત … Read more

હું તમને કોઈ તક આપવા માંગતી નથી.😅😝😂😜🤣🤪

સ્વીટી : મમ્મી તું ડેડી સાથેશા માટે પરણેલી?ટીના : અચ્છા,તો તારા મગજમાં પણઆ સવાલ ઉઠવા લાગ્યો.😅😝😂😜🤣🤪 પતિ ઘરે આવ્યો ત્યારે પત્ની બોલી :આજે મેં આપણી નોકરાણીને કાઢી મૂકી.પતિ : તે આવું કેમ કર્યું?તેને એક વાર સુધરવાની તક તોઆપવી હતી ને!પત્ની : પણ,હું તમને કોઈ તક આપવા માંગતી નથી.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા … Read more

હું ક્યારે પાસ થઈશ?😅😝😂😜🤣🤪

મગનની ચાની દુકાનમાં એક દિવસએક શેઠ આવીને બેસી ગયા.શેઠે ચા મંગાવતા કહ્યુ કે :તમારી દુકાનમાં માખીઓ ઘણી છે.મગન બોલ્યો : શું કરીએ સાહેબ,તેમને જ્યાં ગંદકી દેખાય છેત્યાં જ આવીને બેસી જાય છે.😅😝😂😜🤣🤪 જ્યોતિષી ટીટુનો હાથ જોઈને : દીકરા,તું ઘણું ભણશે. ટીટુ : અરે હું 4 વર્ષથી ભણી જ રહ્યો છું,એ કહો કે હું ક્યારે પાસ … Read more