ADVERTISEMENT
ADVERTISEMENT

વસ્તુ જોઈએ છે, બતાવશો?😜😅😝😂🤪🤣

પતિ બેહોશીમાંથી ધીરે ધીરે ભાનમાંઆવતા બબડવા લાગ્યો : હું ક્યાં છું ?સ્વર્ગમાં આવી ગયો કે શું ?પત્ની : ના, ના,તમે હજુ મારી પાસે જ છો…!!!😜😅😝😂🤪🤣 મારા પતિને ભેટ આપવા માટે કંઈકવસ્તુ જોઈએ છે, બતાવશો?મહિલાએ સેલ્સમેનને કહ્યું.સેલ્સમેને મહિલાને પૂછ્યું : લગ્ન થયેકેટલો સમય થયો છે?20 વર્ષ! કેમ? પ્રોત્સાહિત મહિલાએ પૂછ્યું.બહેન, સસ્તી ચીજોનું કાઉન્ટર નીચેભોંયરામાં છે.😜😅😝😂🤪🤣 (નોંધ … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

ટ્રાફિકના લીધે થોડું મોડું થઈ ગયું છે.😅😝😂😜🤣🤪

પપ્પુ : ટપ્પુ, ધારી લે કેતું એક મકાનમાં સાતમા માળે ઉભો છેઅને મકાનમાં આગ લાગી જાય છે,તો તું તારી જાતને કેવી રીતે બચાવશે.ટપ્પુ : હું ધારવાનું બંધ કરી દઉં.😅😝😂😜🤣🤪 મિસ્ટર પાલ : હેલ્લો,મેં આઠ વાગ્યા માટે તમારી ટેક્સી બુક કરાવેલીતે હજુ સુધી આવી નથી.મારે નવ વાગ્યા પહેલા એરપોર્ટ પહોંચવાનું છે.પપ્પુ : સોરી સર,ટ્રાફિકના લીધે થોડું … Read more

જીરવી ના પણ શકે.😅😝😂😜🤣🤪

ટીના : અલી બીના, આ પતિ પાસેઘરના કામ કઢાવવાનો કોઈ રસ્તો છે?બીના : છે જ ને…હું રોજ એક કીમિયો અજમાવું છું.ટીના : મને પણ એ આઈડિયા આપ.બીના : જો પતિદેવ પાસે ઘરના કામ કરાવતાપેહલા એક વાક્ય બોલવું જરૂરી છે,રહેવા દો તમારી ઉંમર થઈ,હવે તમારાથી નહિ થઈ શકે.😅😝😂😜🤣🤪 બીના : ટીના સાચો જવાબ આપજે,જો તારો વર … Read more

ટીના : મને પણ એ આઈડિયા આપ.😅😝😂😜🤣🤪

બીના : ટીના સાચો જવાબ આપજે,જો તારો વર બીજી કોઈની સાથે ભાગી જાયતો એ બનાવ તારા માટે જીવલેણ બની શકે?ટીના : સાચું કહું બીના!એ બિલકુલ શક્ય છે કે, મારું હૃદયઆટલો મોટો સુખદ આંચકો કદાચજીરવી ના પણ શકે.😅😝😂😜🤣🤪 ટીના : અલી બીના, આ પતિ પાસેઘરના કામ કઢાવવાનો કોઈ રસ્તો છે?બીના : છે જ ને…હું રોજ એક … Read more

હું ધારવાનું બંધ કરી દઉં.😅😝😂😜🤣🤪

મિસ્ટર પાલ : હેલ્લો,મેં આઠ વાગ્યા માટે તમારી ટેક્સી બુક કરાવેલીતે હજુ સુધી આવી નથી.મારે નવ વાગ્યા પહેલા એરપોર્ટ પહોંચવાનું છે.પપ્પુ : સોરી સર,ટ્રાફિકના લીધે થોડું મોડું થઈ ગયું છે.પણ ગભરાવ નહિ સર,તમને લીધા વિના પ્લેન નહીં ઉડે એની હું તમનેગેરેન્ટી આપું છું.મિસ્ટર પાલ : એ તો મને પણ ખબર છે.હું જ પ્લેનનો પાયલોટ છું.😅😝😂😜🤣🤪 … Read more

મેં અંબોળામાં કેમેરો લગાવી રાખ્યો છે,😝😅😜😂🤪🤣

ભિખારી : હે સુંદરી,આ અંધને પાંચ રૂપિયા આપી દે, આ સાંભળીપતિએ ભિખારીને 10 રૂપિયા આપ્યા તોપત્ની ગરમ થઈને બોલી,કેમ પૈસા વધી ગયા છે?પતિ : ના… ના… એ સાચે જ આંધળો છે.😝😅😜😂🤪🤣 પતિ અને પત્ની સ્કૂટી પર જઈ રહ્યા હતા.પત્ની સ્કૂટી ચલાવી રહી અનેપતિ પાછળ નિરાશ થઈને બેઠો હતો.રસ્તા પર એક સુંદર મહિલાને જોતા જપતિ ખુશ … Read more

હૃદયમાં દુ:ખ લાવે છે.😝😅😜😂🤪🤣

શેરીમાંથી અવાજ આવ્યો.400 રૂપિયામાં જીવનભર બેસીને ખાઓ.પત્નીએઝડપથી પતિને બહાર મોકલી દીધો.પતિ બહાર ગયો અનેગુસ્સામાં પાછો અંદર આવ્યો.પત્ની : શું થયું?પતિ : અરે યાર, એ ખુરશી વેચી રહ્યો છે.😅😝😂😜🤣🤪 મોન્ટુ : પ્રેમ અને સિગારેટ વચ્ચેએક સમાનતા છે.પીન્ટુ : કઈ?મોન્ટુ : બંને હોઠો પર ખુશી લાવે છેપણ હૃદયમાં દુ:ખ લાવે છે.😝😅😜😂🤪🤣 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ … Read more

કોન્ટેક્ટ લિસ્ટ જોઈને ડર લાગે છે.😝😅😜😂🤪🤣

માસ્ટર : જવાની અને ઘડપણમાંશું ફરક હોય છે?કિરીટ : એકદમ સિંપલ વાત છેસાહેબ.જવાનીમાં મોબાઇલમાંસુંદર છોકરીઓના નંબર હોય છે,જ્યારે ઘડપણમાં ડૉક્ટરોના.😝😅😜😂🤪🤣 ભાઈ, આજની પેઢીના ફોનનીકોન્ટેક્ટ લિસ્ટ જોઈને ડર લાગે છે.તેમાં નામ હોય છે…‘મમ્મી ન્યૂ’‘પાપા 2’ભાઈ આ શું છે?😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ … Read more

કિરીટ : એકદમ સિંપલ વાત છે😅😝😂😜🤣🤪

ભાઈ, આજની પેઢીના ફોનનીકોન્ટેક્ટ લિસ્ટ જોઈને ડર લાગે છે.તેમાં નામ હોય છે…‘મમ્મી ન્યૂ’‘પાપા 2’ભાઈ આ શું છે?😅😝😂😜🤣🤪 માસ્ટર : જવાની અને ઘડપણમાંશું ફરક હોય છે?કિરીટ : એકદમ સિંપલ વાત છેસાહેબ.જવાનીમાં મોબાઇલમાંસુંદર છોકરીઓના નંબર હોય છે,જ્યારે ઘડપણમાં ડૉક્ટરોના.😝😅😜😂🤪🤣 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ … Read more

ગુસ્સામાં પાછો અંદર આવ્યો.😝😅😜😂🤪🤣

મોન્ટુ : પ્રેમ અને સિગારેટ વચ્ચેએક સમાનતા છે.પીન્ટુ : કઈ?મોન્ટુ : બંને હોઠો પર ખુશી લાવે છેપણ હૃદયમાં દુ:ખ લાવે છે.😝😅😜😂🤪🤣 શેરીમાંથી અવાજ આવ્યો.400 રૂપિયામાં જીવનભર બેસીને ખાઓ.પત્નીએઝડપથી પતિને બહાર મોકલી દીધો.પતિ બહાર ગયો અનેગુસ્સામાં પાછો અંદર આવ્યો.પત્ની : શું થયું?પતિ : અરે યાર, એ ખુરશી વેચી રહ્યો છે.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ … Read more