ADVERTISEMENT
ADVERTISEMENT

ના… ના… એ સાચે જ આંધળો છે.😝😅😜😂🤪🤣

પતિ અને પત્ની સ્કૂટી પર જઈ રહ્યા હતા.પત્ની સ્કૂટી ચલાવી રહી અનેપતિ પાછળ નિરાશ થઈને બેઠો હતો.રસ્તા પર એક સુંદર મહિલાને જોતા જપતિ ખુશ થઇ ગયો અનેએકધારું તેની સામું જોવા લાગ્યો.પત્ની બોલી, સીધા બેસો અને સામે જુઓ,મેં અંબોળામાં કેમેરો લગાવી રાખ્યો છે,તમે શું કરો છો એ બધું દેખાઈ રહ્યું છે.😅😝😂😜🤣🤪 ભિખારી : હે સુંદરી,આ અંધને … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

કદાચ એ કરતી હોય થોડો ઘણો.😅😝😂😜🤣🤪

જે પરેશને મિત્રોએ આજીવન બ્રહ્મચારીમાની લીધા હતાતેણે 59 વર્ષની વયે પ્રભુતામાં પગલાં પાડ્યાં.ત્યારે તેમને મિત્રોએ પૂછ્યું : ભાઈ,તમારે લગ્ન કરવાં જ હતાંતો પછી આટલો બધો વિલંબ કેમ કર્યો?પરેશે જણાવ્યું : જો મારી પત્ની વઢકણી નીકળેતો એની સાથે વધુ દિવસો વિતાવવા ન પડે.પણ એથી ઊલટું જો એ ડાહી નીકળેતો એને માટે આટલી બધી રાહ જોઈ,એ લેખે … Read more

30 વર્ષનો અનુભવ જરૂરી છે.😅😝😂😜🤣🤪

પપ્પુ સ્કૂલમાં ગધેડો લઈને આવ્યો,ટીચર : ગધેડાને સ્કૂલમાં કેમ લઈને આવ્યો?પપ્પુ : મેડમ, તમે જ તો કહો છો કે,મેં મોટા-મોટા ગધેડાને માણસ બનાવ્યા છે,તો મેં વિચાર્યું તમારા હાથ નીચેઆનું પણ કાંઈ ભલું થઇ જાય તો પુણ્ય મળે.😅😝😂😜🤣🤪 ભૂરાએ પોતાની મોટી કંપની ખોલીઅને વર્કરોની નિમણૂક કરવા માટેએક જાહેરાત કાઢી.તેમાં લખ્યુ હતું કે –સ્માર્ટ લોકોની જરૂર છે,જેની … Read more

રોજ સાંજે તમારા પાડોશીને મળે છે.😅😝😂😜🤣🤪

બોયફ્રેન્ડ : તો પાક્કું છે ને કેઆજે રાતે આપણેબે વાગે શહેર છોડીને ભાગી જશું.તું બિલકુલ પણ મોડુ ન કરતી,હું તારી રાહ જોઈશ.ગર્લફ્રેન્ડ : તું ચિંતા ન કરીશ,મારો પતિમારો સામાન પેક કરી રહ્યા છે.😅😝😂😜🤣🤪 ભૂરો પોતાની બીમાર દાદીને સ્થાનિકડોક્ટર પાસે ચેકઅપ માટે લઈ ગયો.ડોક્ટર : દાદી તમારું મોં ખોલો.દાદી : તમારી પત્નીરોજ સાંજે તમારા પાડોશીને મળે … Read more

મારો સામાન પેક કરી રહ્યા છે.😅😝😂😜🤣🤪

ભૂરો પોતાની બીમાર દાદીને સ્થાનિકડોક્ટર પાસે ચેકઅપ માટે લઈ ગયો.ડોક્ટર : દાદી તમારું મોં ખોલો.દાદી : તમારી પત્નીરોજ સાંજે તમારા પાડોશીને મળે છે.બસ આનાથી વધુ મોં હું નહીં ખોલી શકું.😅😝😂😜🤣🤪 બોયફ્રેન્ડ : તો પાક્કું છે ને કેઆજે રાતે આપણેબે વાગે શહેર છોડીને ભાગી જશું.તું બિલકુલ પણ મોડુ ન કરતી,હું તારી રાહ જોઈશ.ગર્લફ્રેન્ડ : તું ચિંતા … Read more

ગધેડાને માણસ બનાવ્યા છે,😅😝😂😜🤣🤪

ભૂરાએ પોતાની મોટી કંપની ખોલીઅને વર્કરોની નિમણૂક કરવા માટેએક જાહેરાત કાઢી.તેમાં લખ્યુ હતું કે –સ્માર્ટ લોકોની જરૂર છે,જેની ઉંમર 21 થી 35 વર્ષની હોય,અને કામ ખૂબ જ મહત્વનું હોવાથી30 વર્ષનો અનુભવ જરૂરી છે.😅😝😂😜🤣🤪 પપ્પુ સ્કૂલમાં ગધેડો લઈને આવ્યો,ટીચર : ગધેડાને સ્કૂલમાં કેમ લઈને આવ્યો?પપ્પુ : મેડમ, તમે જ તો કહો છો કે,મેં મોટા-મોટા ગધેડાને માણસ … Read more

ત્યારે અરીસો ઊંધો કરીને મૂકી દઉં છું.😅

પતિ : તું આટલા બધા ટેન્શનમાં કેમ છે?પત્ની : મારા ભાઈનો છોકરો50 પૈસાનો સિક્કો ગળી ગયો.પતિ : અરે એમાં ટેન્શનની શું વાત છે,આજકાલ 50 પૈસાના સિક્કા ક્યાં ચાલે જ છે.હવે પતિ હોસ્પિટલમાંતેના સાળાના છોકરાની બાજુના બેડ પરઈલાજ કરાવી રહ્યો છે.😅 😝😂😜 🤣 🤪 ટીના : તું કોઈ સુંદર છોકરીને જોઈત્યારે શું કરે છે?નેહા : હું … Read more

કારણ કે એવા મામૂલી ભાડામાં કોને રસ પડે?😅

પપ્પુ : સાહેબ!તમે મને એ માટે પણ સજા કરશો કેજે મેં કર્યું જ ના હોય?સાહેબ : ના રે,એવું તે વળી કરાતું હશે?પપ્પુ : તો ઠીક, કારણ કેઆજે હું હોમવર્ક કરી લાવ્યો નથી.😅 😝😂😜 🤣 🤪 ચંદુ ચટપટ શરીરે ખૂબ દૂબળો હતો.એ બસમાં મુસાફરી કરતો હતો.એની પાસે એક જાડિયો માણસ આવીને બેઠો.જાડિયો ઊંઘતો ઊંઘતાં ચંદુ ઉપર … Read more

તમારા નામને રોશન કરું છું! નીતાએ કહ્યું.😅

છગનલાલ : પહેલાં તો તમને હાથનીઆંગળીઓના નખ કરડવાની કુટેવહતી, ખરું ને?મગનલાલ : હા, કેમ?છગનલાલ : એ કુટેવ તમે શી રીતે છોડી?મગનલાલ : એ તો… મારા દાંત પડી ગયાએટલે આપોઆપ જ છૂટી ગઈ!😅 😝😂😜 🤣 🤪 નટખટ નીતા પોતાના ઘરના દરવાજા બહારઊભી ઊભી એના પપ્પાના નામની તખ્તી પાસેલાઈટો ગોઠવતી હતી,ત્યાં એના પપ્પા આવી ચડયા.એમણે પૂછયું : … Read more

હવે ગળું કાપતાં શીખી રહી છું…!😅

નટખટ નીતાને ઘેર આવેલા મહેમાનજમવા બેઠા હતા.નીતાએ મીઠાઈ બનાવી હતી.એણે મહેમાનને પૂછ્યું,મીઠાઈ તમને કેવી લાગી?મહેમાન : જાનવરો ખાય એવી…નીતા : તો પછી થોડી વધારે લ્યો ને…!😅 😝😂😜 🤣 🤪 નટખટ નીતા કપડાં સીવવાનું શીખતી હતી.ટેલરિંગની ટ્રેનિંગ લેતી હતી.એક વખત એની મમ્મીએ પૂછ્યું,બેટા! તને ક્યાં સુધીનું કામ આવડ્યું છે?મમ્મી!મને ખિસું કાપતાં તો આવડી ગયું છે,હવે ગળું … Read more