ADVERTISEMENT
ADVERTISEMENT

હું મારી માને ઘરે જતી રહીશ.’😅😝😂😜🤣🤪

મારી પત્ની પહેલાં ચોવીસે કલાકસિતાર વગાડ-વગાડ કરતી હતી,પણ હવે નથી વગાડતી.’ કેમ ? કેમ કે હવે તેને બાળક આવ્યું છે.’ તો તો બાળક ભગવાનની અમુલ્ય ભેટ છેએ વાત સાચી, ખરું ને ?’😅😝😂😜🤣🤪 બે પતિ-પત્ની કંઈ વાતથી ઝઘડ્યા. પત્ની ધમકી આપતાં બોલી :‘તમે આમને આમ વર્તશો તોહું મારી માને ઘરે જતી રહીશ.’ પતિ : ધમકી આપે … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

એ વાત સાચી, ખરું ને ?’😅😝😂😜🤣🤪

બે પતિ-પત્ની કંઈ વાતથી ઝઘડ્યા. પત્ની ધમકી આપતાં બોલી :‘તમે આમને આમ વર્તશો તોહું મારી માને ઘરે જતી રહીશ.’ પતિ : ધમકી આપે છે કે પછીસાચી વાત કરે છે ?😅😝😂😜🤣🤪 મારી પત્ની પહેલાં ચોવીસે કલાકસિતાર વગાડ-વગાડ કરતી હતી,પણ હવે નથી વગાડતી.’ કેમ ? કેમ કે હવે તેને બાળક આવ્યું છે.’ તો તો બાળક ભગવાનની અમુલ્ય … Read more

ત્યારે તમને ખબર ન પડી ?😅😝😂😜🤣🤣

એક ભાઈએ બંને પગમાંબે જુદા જુદા રંગના મોજા પહેર્યા હતા.એ જોઈને તેના ઓંળખીતાએપૂછ્યું : ‘એ ભાઈ… આ… શું છે ?’જવાબમાં પેલા ભાઈ બોલ્યા :‘દુકાનદારે મને છેતરી લીધો.હરામખોર દુકાનદારે આવી એક નહિપણ બે જોડી મોજાની મને આપી છે,આવી જ એક બીજી જોડ ઘેર પડી છે.’😅😝😂😜🤣🤣 પ્રોફેસર : આજે મારા ગજવામાંથી કોઈએપાકીટ ચોરી લીધું. પત્ની : સજું … Read more

પતિ : એ તો હું હજી કહું છું !😅😝😂😜🤣🤪

પતિએ પત્નીને કહ્યુ કે : પ્રિયે,જુઓ આ વખતે તારા આપણે જન્મદિવસ પરસામાન ઓછો મંગાવીશુ,મોંઘવારી ખૂબ વધી ગઈ છે, તેથીઆપણે આપણા ખર્ચા ઓછા કરવા જોઈએ. પત્ની બોલી : તમે તોમારા મોઢાની વાત કહી દીધી, હું પણવિચારી રહી છુ કે આ વખતે જન્મદિવસ પરમીણબત્તીઓ થોડી ઓછી મંગાવીએ.😅😝😂😜🤣🤪 પત્ની : લગ્ન પહેલાં તમે એવું બોલતા હતા ને કેતારા … Read more

તારા બાબાને વાંચતા આવડી ગયું છે.😅😝😂😜🤣🤪

મહિલા(બહેનપણીને) : તે તારા માટેલાંબો પતિ કેમ પસંદ કર્યો ? બહેનપણી : કારણ કે, જ્યારે હું વાત કરુંતો માથું ઉચકીને કરુંઅને એ વાત કરે તો માથુ નમાવીને.😅😝😂😜🤣🤪 કવિરાજ નિરાશવદને બેઠેલા.ત્યાં એક મિત્રે આવીને પૂછયું: શું થયું?કવિરાજ : શું થયું શું?હમણાં જ લખેલી મારી કવિતાઓનીનવી ડાયરી મારા બે વરસના બાબાએસગડીમાં નાખી દીધી.મિત્રે કહ્યું: અભિનંદન, તું ઘણો … Read more

એ વાત કરે તો માથુ નમાવીને.😅😝😂😜🤣🤪

કવિરાજ નિરાશવદને બેઠેલા.ત્યાં એક મિત્રે આવીને પૂછયું: શું થયું?કવિરાજ : શું થયું શું?હમણાં જ લખેલી મારી કવિતાઓનીનવી ડાયરી મારા બે વરસના બાબાએસગડીમાં નાખી દીધી.મિત્રે કહ્યું: અભિનંદન, તું ઘણો જનસીબદાર છે કે આટલી નાની ઉંમરે પણતારા બાબાને વાંચતા આવડી ગયું છે.😅😝😂😜🤣🤪 મહિલા(બહેનપણીને) : તે તારા માટેલાંબો પતિ કેમ પસંદ કર્યો ? બહેનપણી : કારણ કે, જ્યારે … Read more

મારા મોઢાની વાત કહી દીધી, હું પણ😅😝😂😜🤣🤪

પત્ની : લગ્ન પહેલાં તમે એવું બોલતા હતા ને કેતારા માટે ચાંદ લઈ આવું,તારા તોડી લાવું ! પતિ : એ તો હું હજી કહું છું ! પત્ની : તો, આજે જરા શાક લઈ આવો ને ? પતિ : એવું મેં ક્યાં કહ્યું હતું ?😅😝😂😜🤣🤪 પતિએ પત્નીને કહ્યુ કે : પ્રિયે,જુઓ આ વખતે તારા આપણે જન્મદિવસ … Read more

પતિ : તને કેટલી વાર કહું,😅😝😂😜🤣🤪

મહિલા : ભાઇ! લોટ છે ?દુકાનદાર : હા બહેન છે ને.. મહિલા : કોનો છે ?દુકાનદાર : પતંજલિ નો મહિલા : હોય તો આશીર્વાદ આપોદુકાનદાર : સદા સૌભાગ્યવતી રહો..😅😝😂😜🤣🤪 પત્ની : “તમે ઉઠી ગયા? તો ચા બનાવું”. પતિ : તને કેટલી વાર કહું,ઉઠી ગયા નહીં..😡 જાગી ગયાએમ બોલ હું શેરબજાર નું કામ કરૂં છું.😅😝😂😜🤣🤪 (નોંધ … Read more

હું લગન જ નહીં કરું…”😅😝😂😜🤣🤪

રમેશ : શું ચાલી રહયું છે જીવનમાં…?!! સુરેશ : ઢજ્ઞશથણઠક્ષલઙશ્રરછ રમેશ : કાંઈ સમજાતું નથી… સુરેશ : એવું જ ચાલી રહયું છે…😅😝😂😜🤣🤪 શેરીમાં એક બેન રાડો પાડતા પાડતાતેના 10 વરસના છોકરા પાછળબોલતા બોલતા નીકળ્યા…“સુધરી જા… નહીં તોતારા બાપ જેવી દશા થશે તારી”…. છોકરો : “કોઇ દી નો થાય…હું લગન જ નહીં કરું…”😅😝😂😜🤣🤪 (નોંધ : આ … Read more

રમેશ : કાંઈ સમજાતું નથી…😅😝😂😜🤣🤪

શેરીમાં એક બેન રાડો પાડતા પાડતાતેના 10 વરસના છોકરા પાછળબોલતા બોલતા નીકળ્યા…“સુધરી જા… નહીં તોતારા બાપ જેવી દશા થશે તારી”…. છોકરો : “કોઇ દી નો થાય…હું લગન જ નહીં કરું…”😅😝😂😜🤣🤪 રમેશ : શું ચાલી રહયું છે જીવનમાં…?!! સુરેશ : ઢજ્ઞશથણઠક્ષલઙશ્રરછ રમેશ : કાંઈ સમજાતું નથી… સુરેશ : એવું જ ચાલી રહયું છે…😅😝😂😜🤣🤪 (નોંધ : આ … Read more