- Advertisement -

જોક્સ

બીયર નથી પીતી, વ્હીસ્કી પી લઈશ.😅😝😂😜🤣

પહેલો મિત્ર : મને જીવનમાં કોઈ રસ રહ્યો નથી,મારે જીવન ટૂંકાવવું છે.બીજો મિત્ર : તો એમાં શું ધાડ મારવાની છે?ટ્રેનના પાટા પર સુઈ જા,...

જેન્ડર ચેઈન્જ કરાવી લઉં.😅😝😂😜

રમેશ : ટ્રકનો હોર્ન સાંભળતા જતારો પરસેવો કેમ છૂટી જાય છે?સુરેશ : કારણ કે, એક મહિના પહેલા મારીપત્ની એક ટ્રક વાળા સાથે ભાગી ગઈ...
- Advertisement -

સ્ત્રી સાથે લગ્ન કરવામાં કોઈ ખતરો નથી.😅😝😂😜🤣

એક ડોક્ટર જમાઈ પોતાના સસરાનુંઓપરેશન કરવાના હતા.જમાઈ ઓપરેશન થીએઠરમાં આવ્યા તોસસરા એ ખુબ પ્રેમથી જમાઈનો હાથ પકડીનેકહ્યું કે હું જાણું છું તું મને કાંઈ...

હું તને લેવા આવ્યો છું.😅😝😂😜🤣

બાજુવાળી ભાભી : રોજ રોજ જાતે કપડાધોવો છો તો લગ્ન કેમ કરી નથી લેતા? મેં કપડા સુકવતા સુકવતા કહ્યું, મારી શક્તિ આટલા જ કપડા ધોવાની છે.😅😝😂😜🤣🤪 પત્ની...
- Advertisement -

તે છોકરીનું નામ યાદ નથી આવી રહ્યું.😅😝😂😜

પિતા : દીકરા તારી ગર્લફ્રેન્ડ છે?દીકરો : ના, પપ્પા.પિતા : આજકાલ તો બધા ગર્લફ્રેન્ડ રાખે છે.તો તું કેમ નથી રાખતો?દીકરો (શરમાયને) : પપ્પા,એક ગર્લફ્રેન્ડ...

વિશ્વાસ કરતી નથી.😅😝😂😜🤣🤪

નોકરાણી : મેડમ, જલ્દી આવો.સાહેબ ડ્રોઈંગ રૂમમાં બેભાન પડેલા છે,એમના હાથમાં એક કાગળ છેઅને બાજુમાં એક બોક્સ છે.મેડમ : અરે વાહ,મારી નવી સાડી આવી...
- Advertisement -

ધ્યાન તારે જ રાખવાનું છે.😅😝😂😜🤣

પાર્ટીમાં ટીના,તમે મારા વર પપ્પુના બોસ છો ને?બોસ : હા,પણ આપણે કદી મળ્યા નથીતો મને ઓળખ્યો કઈ રીતે?ટીના : મારો વર છોકરાઓને હસાવવાતમારી સેમ...

પત્ની સાથે ઝગડો ન કરવો જોઈએ.😅😝😂😜🤣

રમેશ : કાલે મેં ચોરને મારા ગજવામાંફંફોસતા જોયો.સુરેશ : ઓહ માઇ ગોડ,પછી તે શું કર્યું?રમેશ : હસી લીધું,કારણ કે એ પહેલા મારી પત્નીએગજવા ફંફોસી...
- Advertisement -