ADVERTISEMENT
ADVERTISEMENT

લાવો હું તમારો ફોન ચાર્જિંગ પર મૂકી દઉં.😅😝😂😜🤣🤪

ઘરે જતી વખતે વોટ્સએપ જોતો હતો.હું ક્યારે પાડોશીના ઘરે પહોંચ્યો ખબર જ ન પડી. અને નવાઈની વાત એ છે કેતે ઘરની મહિલાએ ચા બનાવી આપીઅને તેને પણ ખબર ન હતી કારણ કેતે સિરિયલ પર ધ્યાન આપી રહી હતી… વાત તો એ હદ સુધી પહોંચી ગઈ કેહું ચા પી હ્યો હતો ત્યારે તેનો પતિ ઘરે આવ્યોઅને … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

લોકો તેમની કાર ત્યાં પાર્ક કરે છે.😅😝😂😜🤣🤪

એકવાર બંતા છાશને ફૂંકી ફૂંકીને પી રહ્યો હતો, એટલામાં સંતાએ આવીને કહ્યુ : અરે,તુ છાશને કેમ ફૂંકીને પીવે છે. બંતા બોલ્યો : અરે, તે સાંભળ્યુ નથી કેદૂધના દાઝેલા છાશ પણ ફૂંકી ફૂંકીને પીવે છે ? સંતા બોલ્યો : પણ હવે તો જમાનો બદલાઈ ગયો છે.હવે લોકો છાશમાં બરફ નાખીને પીવે છે.😅😝😂😜🤣🤪 “આ વાંચવાની મનાઈ છે.”જ્યાં … Read more

ચહેરાનું વર્ણન કરી શકે છે,😅😝😂😜🤣🤪

જેલમાં કેદી શિક્ષા સપ્તાહ મનાવવામાંઆવી રહ્યું હતું. એક કેદી પાસે આવીને શિક્ષકે પૂછ્યું :ટપાલ સેવાથી શું ફાયદો થાય છે ? કેદીએ જવાબ આપતા કહ્યું,કોઈને પણસહેલાઈથી ધમકી આપી શકાય છે,😅😝😂😜🤣🤪 જજ સાહેબે પાંજરામાં ઊભેલાને પૂછ્યું :‘શું તું એ વ્યક્તિના ચહેરાનું વર્ણન કરી શકે છે,જેણે તારી ધોલાઈ કરી નાખી ?’ સાહેબ !હું એનું મોઢું જ જોઈ રહ્યો … Read more

એ જ વિષય પર નિબંધ લખી નાખ્યો.😅😝😂😜🤣🤪

ગ્રાહક : આ સંભારમાં બટન ક્યાંથી ? વેઈટર ખુશ થઇ બોલ્યો : ‘આભાર સાહેબ !છેલ્લા સવા કલાકથીહું તે જ શોધતો હતો.’😅😝😂😜🤣🤪 ગુજરાતીની પરીક્ષા હતી,તેમાં નીચેના વિષયો પર નિબંધ લખવાનો હતો. અશોક આળસુ એ વિષય જોઈને હસ્યો અનેએ જ વિષય પર નિબંધ લખી નાખ્યો. વર્ગ શિક્ષક પરીક્ષાની નોટો તપાસવા બેઠા. અશોકની નોટમાં પહેલા બે પાનાં કોરા … Read more

તગડા બોકસરે જવાબ આપ્યો.😅😝😂😜🤣🤪

પત્ની : મેં ઉપરના કામ માટે નોકરરાખી લીધો છે. પતિ : ‘નોકર રાખવો છે,તો તારા માટે રાખ.ઉપરવાળાઓ જોડે આપણે શીલેવા-દેવા છે ?’😅😝😂😜🤣🤪 મુક્કાબાજીની એક હરીફાઈમાં એક તગડો બોક્સરસાવ સુકલકડી દેખાવવાળા માણસ સામે હારી ગયો.એક પત્રકારે તેને પૂછ્યું :‘તમે આવા તાકાતવાન ને કદાવર થઈનેસાવ સૂકલકડી અને હાડપિંજર જેવા બોક્સર સામેકેવી રીતે હારી ગયા ?’એ મારો સાળો … Read more

પતિ : ‘નોકર રાખવો છે,😅😝😂😜🤣🤪

મુક્કાબાજીની એક હરીફાઈમાં એક તગડો બોક્સરસાવ સુકલકડી દેખાવવાળા માણસ સામે હારી ગયો.એક પત્રકારે તેને પૂછ્યું :‘તમે આવા તાકાતવાન ને કદાવર થઈનેસાવ સૂકલકડી અને હાડપિંજર જેવા બોક્સર સામેકેવી રીતે હારી ગયા ?’એ મારો સાળો હતો.’પરંતુ તેનાથી તમારે હારવાનો શું સંબંધ છે ?’અરે, ભલા માણસ !તમે પ્રેક્ષકોની લાઈનમાં બેઠેલી મારી પત્નીનીખોફનાક આંખો જોઈ હોત તો મનેઆ સવાલ … Read more

હું તે જ શોધતો હતો.’😅😝😂😜🤣🤪

ગુજરાતીની પરીક્ષા હતી,તેમાં નીચેના વિષયો પર નિબંધ લખવાનો હતો. અશોક આળસુ એ વિષય જોઈને હસ્યો અનેએ જ વિષય પર નિબંધ લખી નાખ્યો. વર્ગ શિક્ષક પરીક્ષાની નોટો તપાસવા બેઠા. અશોકની નોટમાં પહેલા બે પાનાં કોરા હતાઅને તદ્દન નીચે એક લીટી લખી હતી.આને આળસ કહેવાય.😅😝😂😜🤣🤪 ગ્રાહક : આ સંભારમાં બટન ક્યાંથી ? વેઈટર ખુશ થઇ બોલ્યો : … Read more

તેનો ફોટો લટકેલ હશે.😅😝😂😜😂😜

છોકરી : તારા કરતા પહેલા પણમારો એક બોયફ્રેન્ડ હતો.છોકરો : કોઈ વાત નહિહું ત્રણ ભાઈઓ માંથી સૌથી નાનો છું.છોકરી : તો?છોકરો : મને સેકેંડ હેન્ડ વસ્તુઉપયોગ કરવાની આદત પડી ગઈ છે.😅😝😂😜😂😜 એક દિવસ પિંકી પોતાના મમ્મી-પપ્પા સાથેલગ્ન માટે છોકરો જોવા ગઈ. પિંકી (ઘરમાં ઘુસતા જ હાથ જોડીને પોતાની માં ને) : માં,અહીંયા સાસુ મળશે કે … Read more

સુધીમાં દુનિયા છોડી દેશે.😅😝😂😜😂😜

જ્યારે પત્નીએ ઘરમાં પોતું કર્યું હોય ત્યારે બહાર નીકળી વખતેએવો અનુભવ થાય છે, જાણે કે,પીઓકે પાર કરી રહ્યાં છીએ.😅😝😂😜😂😜 એક મહિલા વિધવા પેન્શનનું ફોર્મ ભરવા ગઈ.અધિકારી : કેટલો સમય થઈ ગયો,તમારા પતિના દુનિયા છોડ્યાને?મહિલા : તે તો હમણાં ઘરે છે.અધિકારી : પછી તમે ફોર્મ કેમ ભરી રહ્યા છો?મહિલા : સાહેબ,સમય તો લાગે છે સરકારી કામ … Read more

પીઓકે પાર કરી રહ્યાં છીએ.😅😝😂😜😂😜

એક મહિલા વિધવા પેન્શનનું ફોર્મ ભરવા ગઈ.અધિકારી : કેટલો સમય થઈ ગયો,તમારા પતિના દુનિયા છોડ્યાને?મહિલા : તે તો હમણાં ઘરે છે.અધિકારી : પછી તમે ફોર્મ કેમ ભરી રહ્યા છો?મહિલા : સાહેબ,સમય તો લાગે છે સરકારી કામ છે એટલે,જ્યાર સુધી થશે ત્યા સુધીમાં દુનિયા છોડી દેશે.😅😝😂😜😂😜 જ્યારે પત્નીએ ઘરમાં પોતું કર્યું હોય ત્યારે બહાર નીકળી વખતેએવો … Read more