પપ્પુ : ઘરે જઈને બધાની સામે બોક્સ ખોલ્યું…😅😝😂😜🤣🤪
પપ્પુ : અરે કાકી તમે વારંવારઘરની અંદર-બહાર કેમ આવ-જા કરી રહ્યા છો?કોઈ સમસ્યા છે કે શું?વૃદ્ધ મહીલા : ના દીકરા,મારી વહુ ટીવી પર જોઇને યોગા કરી રહી છે,તેમાં બાબા રામદેવના કહી રહ્યા છે,સાસ કો બહાર કરો, સાસ કો અંદર કરો.એટલે હું અંદર બહાર કરી રહી છું.😅😝😂😜🤣🤪 ટપ્પુ : તારી આંખ કેમ સોજી ગઈ છે?પપ્પુ : … Read more