એ નહી બની શકે, હું લંગડો છું.’😅😝😂😜🤣🤪

દીનુ : (રમેશને ) :તુ મારું એક કામ કરેતો હું તને પાંચ રૂપિયા આપું .રમેશ : શું કામ ?દીનુ : વચને આપો તો કહું ?રમેશ : જા,આપ્યું વચન.દીનુ : તો બસ,તું મને ૧૦ રૂપયા ઉછીના આપ.😅😝😂😜🤣🤪 પરીક્ષક : (વિધાર્થીઓને) ‘ધારો કેતમે કલાકના દસ માઈલ ચાલો.’ એક વિધાર્થી (વચમાં જ) :‘માફ કરજો સાહેબ ! મારાથીએ નહી … Read more

મનુએ જવાબ આપ્યો :😅😝😂😜🤣🤪

કનુ શેઠે મનુ ભિખારીને ગુસ્સે થઈ ને કહ્યું :‘તે મને ભાઈ કહેવાની હિંમત જ કેમ કરી ?હું શું તારા જેવો ભિખારી છું ?’ મનુ ભિખારીએ જવાબ આપ્યો :‘હમણાં તો તમે કહેતા હતા કે તમારી પાસેફૂટી કોડી પણ નથી,પછી તમારા અને મારા વચ્ચે ફરક શો રહ્યો ?’😅😝😂😜🤣🤪 એક દિવસ પહેલાં ભયંકર શરદી માટેડોક્ટર કનુને બતાવી ગયેલો … Read more

તો નોકરી છોડીને ચાલ્યા જાય છે.😅😝😂😜🤣🤪

મગને : સંગીતકાર પંડિતને પૂછ્યું :‘તમને આ નાનો મેડલ શાનેમાટે મળ્યો છે ? પંડિત : ‘ગાવા માટે.’ મગન : ‘એને આ મોટો મેડલ ?’ પંડિત :’ગાવાનું બંધ કરવા માટે.’😅😝😂😜🤣🤪 લીના પોતાની ઓફીસમાં પરણેલા પુરુષોને જનોકરી આપતી એટલે રીનાએ એને પૂછ્યું :‘લીના તું પરણેલા પુરુષોને જ કેમ નોકરીઓ રાખે છે ?’ લીનાએ હસતા કહ્યું કે : … Read more

આ ગોળીઓ મારા માટે નથી.😅😝😂😜🤣🤪

૩૦૦ કિલો વજનવાળી સ્ત્રી-દર્દીને સમજાવતાં ડોક્ટરેકહ્યું : ‘આ સો ગોળીઓ હું તમને લખી આપું છું.તે ખાવા માટે નથી.તમારે એ ગોળીઓ જમીન પર વેરી દેવાની છે.દિવસમાં બે વાર.એને તેને એક-એક ઊચકીને ટેબલ પર મૂકેલી શીશીમાંભરવાની છે.’સ્ત્રીદર્દી : તો તેનાથી શું થશે ?ડોક્ટર : અખતરો કરી જોજો, આપો આપ સમજાઈ જશે.😅😝😂😜🤣🤪 એક દિવસ એક માણસ દવાવાળાની દુકાનેથીઊધ … Read more

છગન : બાપનું નામ રોશન કરી રહ્યો છું.😅😝😂😜🤣🤪

છગન અને મગન એક સરકારી ઓફિસમાંનવા નવા કામ પર લાગ્યા.છગને કહ્યુ : મારુ ફેમિલી અલાઉંસવધારવા માટેમારા બાળકોની સંખ્યા ત્રણ લખી દીધી છે.મગન : અરે,ઓછામાં ઓછી પાંચ તો લખવી હતી,મેં તો સાત લખી છે.છગન : તારી વાત જુદી છે. તું પરણેલો છે.😅😝😂😜🤣🤪 છગન 100 વોટના બલ્બ પરપિતાનું નામ લખી રહ્યો હતો. મગને પૂછ્યું : આ શું … Read more

ઓછામાં ઓછી પાંચ તો લખવી હતી,😅😝😂😜🤣🤪

છગન 100 વોટના બલ્બ પરપિતાનું નામ લખી રહ્યો હતો. મગને પૂછ્યું : આ શું કરી રહ્યો છે? છગન : બાપનું નામ રોશન કરી રહ્યો છું.😅😝😂😜🤣🤪 છગન અને મગન એક સરકારી ઓફિસમાંનવા નવા કામ પર લાગ્યા.છગને કહ્યુ : મારુ ફેમિલી અલાઉંસવધારવા માટેમારા બાળકોની સંખ્યા ત્રણ લખી દીધી છે.મગન : અરે,ઓછામાં ઓછી પાંચ તો લખવી હતી,મેં તો … Read more

તમારે એ ગોળીઓ જમીન પર વેરી દેવાની છે.😅😝😂😜🤣🤪

એક દિવસ એક માણસ દવાવાળાની દુકાનેથીઊધ માટેની ગોળીઓ ખરીદીને ધર તરફ જઈ રહ્યો હતો.રસ્તામાં એને એનો એક ઓળખીતો મળી ગયો.એણે એના હાથમાંની બાટલીનું લેબલ વાચું પૂછ્યું,‘કેમ ભાઈ !આ ઊધ માટેની ગોળીઓ કેમ લો છો ?ઊધ નથી આવતી કે શું ?’મને તો ઘણી ઊધ આવે છે.આ ગોળીઓ મારા માટે નથી.તો પછી કોના માટે છે ?’મારા પાડોસીના … Read more

પંડિત : ‘ગાવા માટે.’😅😝😂😜🤣🤪

લીના પોતાની ઓફીસમાં પરણેલા પુરુષોને જનોકરી આપતી એટલે રીનાએ એને પૂછ્યું :‘લીના તું પરણેલા પુરુષોને જ કેમ નોકરીઓ રાખે છે ?’ લીનાએ હસતા કહ્યું કે : વિવાહિતને પત્નીનોઠપકો ખાવાની ટેવ હોય છે, જયારેઅપરિણીતને કશું કહીઓતો નોકરી છોડીને ચાલ્યા જાય છે.જ્યારે પરણેલા તો બધી જ વાતે ટેવાયેલા હોય છે.😅😝😂😜🤣🤪 મગને : સંગીતકાર પંડિતને પૂછ્યું :‘તમને આ … Read more

હું શું તારા જેવો ભિખારી છું ?’😅😝😂😜🤣🤪

એક દિવસ પહેલાં ભયંકર શરદી માટેડોક્ટર કનુને બતાવી ગયેલો દર્દી મનુબીજે દિવસે માથું પકડીને ડોક્ટર કનુ પાસે ગયો.ડોક્ટર કનુએ પૂછ્યું : ‘તું મારા કહ્યા પ્રમાણેઘરનાં બારી-બારણાં ખુલ્લાં રાખીને સૂઈ ગયોહતો ને એટલે શરદી ગાયબ થઈ ગઈ લાગે છે.પરંતુ હવે માથામાં શું થયું ?’મનુએ જવાબ આપ્યો :‘તમેં કહ્યું તે જ પ્રમાણે હું સૂઈ ગયો હતો.શરદી તો … Read more

તું મને ૧૦ રૂપયા ઉછીના આપ.😅😝😂😜🤣🤪

પરીક્ષક : (વિધાર્થીઓને) ‘ધારો કેતમે કલાકના દસ માઈલ ચાલો.’ એક વિધાર્થી (વચમાં જ) :‘માફ કરજો સાહેબ ! મારાથીએ નહી બની શકે, હું લંગડો છું.’😅😝😂😜🤣🤪 દીનુ : (રમેશને ) :તુ મારું એક કામ કરેતો હું તને પાંચ રૂપિયા આપું .રમેશ : શું કામ ?દીનુ : વચને આપો તો કહું ?રમેશ : જા,આપ્યું વચન.દીનુ : તો બસ,તું … Read more