ચોરી થઈ ગયું.😅😝😂😜🤣🤪
દીકરો કોલેજથી ઘરે મોડો આવ્યો.મમ્મીએ પૂછ્યું : આજે આટલું બધુ મોડુ કેમ થયું?દીકરો : ‘માં કી મમતા’ ફિલ્મ જોવા ગયો હતો.મમ્મી : સરસ,જા બેટા,હવે ઘરમાં બીજી ફિલ્મ રેડી જ છે.દીકરો : કઈ?મમ્મી : ‘બાપ કા કહર.’😅😝😂😜🤣🤪 પપ્પુ : આ જમાનાની વાત જ જવા દે યાર….આજે ફરી પાર્કિગમાં બાઇક લૂછવાનું કપડુંચોરી થઈ ગયું. ટપ્પુ : અરે … Read more