પાર્ટી તો તારા ઘરે જ હતી… ”😜😅😝😂🤪🤣
સુખની બે જ ચાવી છે…‘ખડખડાટ’ અને ‘ઘસઘસાટ’દુખની પણ બે જ ચાવી છે…‘બબડાટ’ અને ‘કકળાટ’😜😅😝😂🤪🤣 ફેસબુકમાં એક પોસ્ટ હતી.”પાર્ટીમાં મે પાંચ પેગ પીધા,હું ડ્રાઈવીંગ કરી શકુ તેમ હતો તો પણએક જવાબદાર નાગરીક તરીકેહુ રીક્ષા કરીને ઘરે ગયો..”400 લાઈક્સ અને 80 કોમેન્ટ આવી.એમાની સૌથી બેસ્ટ કોમેન્ટ આ હતી,”ભાઈ તુ રીક્ષામાં ક્યાં ગયો હતો??પાર્ટી તો તારા ઘરે જ … Read more