પછી પત્નીએ પણ પથરા ફેંક્યા.😅😝😂😜🤣🤪

કિડનેપર : તમારો દીકરો હવે અમારાકબજામાં છે.5 લાખ આપીને લઈ જાવ.માં : જરા તેની સાથે વાત કરાવો.કિડનેપરે દીકરાને ફોન આપ્યો.માં : તને મેં કોથમીર લેવા મોકલ્યો હતો નેતું રખડવા નીકળી પડ્યો?હવે કોથમીર કોણ લાવી આપશે.😅😝😂😜🤣🤪 પત્ની : હાય રામ,તમારા માથામાંથી લોહી કેમ નીકળે છે?પતિ : મારા એક મિત્રએ પથ્થર ફેંક્યો.પત્ની : તો તમારે પણવળતો જવાબ … Read more

આ જુઓ મારી ચા માં😅😝😂😜🤣🤪

નવી પરણેલી પત્નીએ તેનાપતિને પૂછ્યું : ડાર્લિંગ,આજે રાંધ્યું એવું જો હું રોજરાંધું તો મને શું મળશે? પતિ : મારા વીમાની રકમ.😅😝😂😜🤣🤪 ગ્રાહક : આ તમે શું ધ્યાન આપો છો?આ જુઓ મારી ચા માંમાખી ડૂબીને મરી ગઈ. હોટલ વાળો : તો હું શું કરુ ભઈ?હોટલ ચલાઉ કેમાખીને સ્વીમિંગ શીખવાડુ?😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા … Read more

થઈ જાય પછી કોણ વાંચે.😅😝😂😜🤣🤪

પાર્કમાં સાળી અને તેના મંગેતરને હાથ પકડીનેચાલતા જોઈને પત્નીએ ઉદાસ થઈને પતિનેકહ્યું – સાંભળ, તમે આવો પ્રેમ ક્યારેય કર્યો નથી.પતિ – માય ડિયર, હવે હું કરી પણ નહીં શકું.પત્ની – કેમ?પતિ- હવે તારી બહેનના લગ્ન થવાના છે.પત્ની – તો શું થયું?પતિ- આજકાલ હું તેને જ પ્રેક્ટિસ કરાવું છું.પત્ની બેભાન…😅😝😂😜🤣🤪 પત્ની : લગ્ન પછી તમે મનેપ્રેમ … Read more

ઝેરની કોથળી ભરવા આયવો છે !’😅😝😂😜🤣🤪

પતિ મોડી રાત્રે પાછો આવ્યો.પત્નીએ દરવાજો ખોલ્યો.પતિ : તું કોણ છે ?પત્ની : પાછું પીધું ? નશામાં મનેય ભૂલી ગયા ?પતિ : શું કરું,પીધા પછી તમામ મુસીબતો ભૂલી જવાય છે.😅😝😂😜🤣🤪 ભીખાકાકા રાતના ટાઈમે ઘરની બહારખાટલો ઢાળીને ઘસઘસાટ ઊંઘતા હતા. ત્યાં એમના પાડોશીએ આવીને એમને જગાડ્યા,‘જુઓ જુઓ !તમારી બાયડીને સાપ ડંખ મારી રહ્યો છે.’ ભીખાકાકા કહે, … Read more

નોકરાણી સાથે લગ્ન કરી લીધા.😅😝😂😜🤣🤪

એક મોબાઈલ રિચાર્જની દુકાનમાંએક બોર્ડ મારેલું હતું,જેના પર મેસેજ લખેલો હતો કે,‘તમારી પત્નીના ફોનનું બેલેન્સ અનેનેટ પેક ક્યારેય ખતમ ન થવા દો.કારણ કે, ખાલી મન એ શેતાનનું ઘર છે.’તમામ પતિઓના હિતમાં જાહેર.😅😝😂😜🤣🤪 બાબાજીનો સત્સંગ સાંભળીને એક માણસ ઘરે આવ્યો.ઘરે આવીને તેણે પત્નીને છોડી દીધી અનેનોકરાણી સાથે લગ્ન કરી લીધા. સંબંધીઓએ પૂછ્યું કે, તમે આવું કેમ … Read more

‘આગે ચાલો ભાઈ…’😅😝😂😜🤣🤪

ડોક્ટર (દર્દીને) : અબ તબિયત કૈસી હૈ ?દર્દી : પહેલે સે જ્યાદા ખરાબ હૈ.ડોક્ટર : ઓકે, મગર દવાઈ ‘ખા લી’ થી ?દર્દી : નહીં દવાઈ કી શીશી તો ‘ભરી’ હુઈ થી!ડોક્ટર : આઈ મિન, દવાઈ ‘લે લી’ થી ?દર્દી : જી, આપને દી, તો મૈને ‘લે લી’ થી!ડોક્ટર : બેવકૂફ ! દવાઈ ‘પી લી’ થી … Read more

પડોશીઓના દિલને જલાવી દે…!😅😝😂😜🤣🤪

ચાલતી બસમાં સુંદર છોકરીનો દુપટ્ટો પપ્પુના શર્ટનાબટનમાં અટવાઈ ગયો અને પછી…પપ્પુ પોતાની જાત પર ગર્વ લેવા લાગ્યો અનેતે પોતાના મનમાં જ હસી રહ્યો હતો તેના શરીરમાંએક હલચલ મચી ગઈ તે કલ્પનામાં કરવામાંખૂબ આગળ નીકળી ગયો આ વચ્ચે જપપ્પુના પિતાનો વીડિયો કોલ આવ્યોહવે કોલમાં પિતા હતા અને સામે પાપાની પરી ઉભી હતીપોતાની જાતને જાતને બન્ને બાજુથી … Read more

બટનમાં અટવાઈ ગયો અને પછી…😅😝😂😜🤣🤪

પપ્પુ (હાથ જોડીને) : હે ભગવાન,તમે ગર્લફ્રેન્ડ આપો કે ન આપો, પણ… એવી પત્ની આપો કેપડોશીઓના દિલને જલાવી દે…!😅😝😂😜🤣🤪 ચાલતી બસમાં સુંદર છોકરીનો દુપટ્ટો પપ્પુના શર્ટનાબટનમાં અટવાઈ ગયો અને પછી…પપ્પુ પોતાની જાત પર ગર્વ લેવા લાગ્યો અનેતે પોતાના મનમાં જ હસી રહ્યો હતો તેના શરીરમાંએક હલચલ મચી ગઈ તે કલ્પનામાં કરવામાંખૂબ આગળ નીકળી ગયો આ … Read more

દર્દી : જી, આપને દી, તો મૈને ‘લે લી’ થી!😅😝😂😜🤣🤪

આ મંદી તો કઈ નથી.મંદીની પરાકાષ્ઠા તો ત્યારે આવશે,જયારે… તમે તમારું એટીએમ કાર્ડ મશીનમાં નાખોત્યારે મશીનમાંથી અવાજ આવશે,‘આગે ચાલો ભાઈ…’😅😝😂😜🤣🤪 ડોક્ટર (દર્દીને) : અબ તબિયત કૈસી હૈ ?દર્દી : પહેલે સે જ્યાદા ખરાબ હૈ.ડોક્ટર : ઓકે, મગર દવાઈ ‘ખા લી’ થી ?દર્દી : નહીં દવાઈ કી શીશી તો ‘ભરી’ હુઈ થી!ડોક્ટર : આઈ મિન, દવાઈ … Read more

તમામ પતિઓના હિતમાં જાહેર.😅😝😂😜🤣🤪

બાબાજીનો સત્સંગ સાંભળીને એક માણસ ઘરે આવ્યો.ઘરે આવીને તેણે પત્નીને છોડી દીધી અનેનોકરાણી સાથે લગ્ન કરી લીધા. સંબંધીઓએ પૂછ્યું કે, તમે આવું કેમ કરો છો? તેણે જવાબ આપ્યો, બાબાજીએ કહ્યું હતું કે,માયા છોડીને શાંતિ સાથે જીવો, તો મેં પણ એવું જ કર્યું.😅😝😂😜🤣🤪 એક મોબાઈલ રિચાર્જની દુકાનમાંએક બોર્ડ મારેલું હતું,જેના પર મેસેજ લખેલો હતો કે,‘તમારી પત્નીના … Read more