પત્નીએ દરવાજો ખોલ્યો.😅😝😂😜🤣🤪

ભીખાકાકા રાતના ટાઈમે ઘરની બહારખાટલો ઢાળીને ઘસઘસાટ ઊંઘતા હતા. ત્યાં એમના પાડોશીએ આવીને એમને જગાડ્યા,‘જુઓ જુઓ !તમારી બાયડીને સાપ ડંખ મારી રહ્યો છે.’ ભીખાકાકા કહે, ‘ગાંડા… ઈ સાપ ડંખ મારવા નહીંપણ એની ઝેરની કોથળી ભરવા આયવો છે !’😅😝😂😜🤣🤪 પતિ મોડી રાત્રે પાછો આવ્યો.પત્નીએ દરવાજો ખોલ્યો.પતિ : તું કોણ છે ?પત્ની : પાછું પીધું ? નશામાં … Read more

પતિ- હવે તારી બહેનના લગ્ન થવાના છે.😅😝😂😜🤣🤪

પત્ની : લગ્ન પછી તમે મનેપ્રેમ જ નથી કરતા. પતિ : પાગલ પરીક્ષા પૂરીથઈ જાય પછી કોણ વાંચે.😅😝😂😜🤣🤪 પાર્કમાં સાળી અને તેના મંગેતરને હાથ પકડીનેચાલતા જોઈને પત્નીએ ઉદાસ થઈને પતિનેકહ્યું – સાંભળ, તમે આવો પ્રેમ ક્યારેય કર્યો નથી.પતિ – માય ડિયર, હવે હું કરી પણ નહીં શકું.પત્ની – કેમ?પતિ- હવે તારી બહેનના લગ્ન થવાના છે.પત્ની … Read more

ખબર નઈ…માણસો પોતાનો સાચો પ્રેમ કેવી રીતે ગોતી લેતાં હોય છે…😜😅😝😂🤪🤣

એક કાકાએ લાલા નેપૂછ્યું : અહીંથી કોઈ વાંદરાનાટોળા ને જતા જોયું….લાલો : કેમ,તમે છુટા પડી ગયા લાગો છો.!?…😋ધોઈ નાખ્યો😋…😜😅😝😂🤪🤣 ખબર નઈ…માણસો પોતાનો સાચો પ્રેમકેવી રીતે ગોતી લેતાં હોય છે.અમુકને તો સેલો ટેપ નોછેડો પણ જડતો નથી…😜😅😝😂🤪🤣 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર … Read more

આટલું ભણવાનો શું ફાયદો…જ્યારે તે જ ખબર ના હોય કે…😜😅😝😂🤪🤣

કેટલાક લોકો તોએટલા ભયંકર વાંઢાહોય છે ને કે…જુગાર રમવા બેસે તોય“રાણી” ના આવે😜😅😝😂🤪🤣 આટલું ભણવાનો શું ફાયદો…જ્યારે તે જ ખબર ના હોય કે“સાસરી”નેઅંગ્રેજીમાં શું કહેવાય ?ખબરો હોય તો કહો…😜 😅 😝 😂 🤪🤣 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. … Read more

એક છોરો કન્યા જોવા ગ્યો…એલી સીવતા ફાવે…?😜😅😝😂🤪🤣

ચંદુ: શું મમ્મી તું પણ, આજ ફરી કારેલાનું શાક?મમ્મી: આ બધાં નખરાં તારીઘરવાળી આગળ કરજે..ચંદુ: સારુ ચાલ આપી દે…લગ્ન બાદ:ચંદુ: આજ ફરી કારેલાં?પત્ની: આવાં નખરાં તમારીમમ્મી આગળ કરવાનાં.ચંદુ: સારુ ચાલ આપી દે.આને કહેવાય – “સુડી વચ્ચે સોપારી”😜 😅😝😂 🤪 🤣 એક છોરો કન્યા જોવા ગ્યો… એલી સીવતા ફાવે…?છોરી : હકણ…પોલકા ઘાઘરા બુશ્કોટ કડીયા..હન્ધુય ફાવે…એલી રાંધતા … Read more

બાઘો : શુ વાત છે! આને કહેવાય સેવા…😜😅😝😂🤪🤣

નટુ (ગટુ ને): આજ તો ભારે થઇ ! સવારે જંગલ ગયો,ત્યાં તો સામે સિંહ।ગટુ : લે બહુ કરી નટુ , પછી?નટુ : પછી શું, મેં તો વાળી મુઠી,હું આગળ ને સિંહ પાછળ…થોડી વાર પછી પાછળ જોયું ને સિંહ લપસ્યો.ગટુ : પછી?નટુ : વળી પાછી દોટ મૂકી… હું આગળ ને સિંહ પાછળ…થોડી વાર પછી પાછળ જોયું … Read more

બાપ તો ખુશી ના કરણે બેભાન જ થઈ ગયો…😜😅😝😂🤪🤣

બંતા: શુ થયુ દોસ્ત,આટલો ઉદાસ થઈને કેમ બેઠો છે?સંતા: અરે યાર,મારા બાપે મરાથી આજે બદલો લય લિધો.બંતા: તે કઈ રીતે.સંતા: નાનો હાતો ત્યારે તે સ્કૂલ ની ફી ભારવામાટે પૈસા આપતા, તો હુ સ્કૂલ થીભાગી ને પિક્ચર જોવા જાતો રહેતો હતો..આજે જ્યારે મેં તેમનેચારધામ ની યાત્રા કરવા માટે પૈસા આપ્યાતો તે GOA ભાગી ગયા.😜😅😝😂🤪🤣 બાપ: બેટા, … Read more

હે ભગવાન- તે તો અત્યારે જવાની પણ નહી જોઈ હતી…😜😅😝😂🤪🤣

કેટલીક તોફાની છોકરીઓએ કોલેજનાનોટીસ બોર્ડ પર લાખી દિધુ 50% છોકરાવમુર્ખ હોય છે.છોકરાઓ એ જોયુ તોતમને ખુબજ ગુસ્સો આયો.બધાએ મળીને કોલેજમા ધમાલ મચાવી નાખી…કોલેજની પ્રિન્સીપલ મેડમ તરત જતે નોટીસ બોર્ડને કાઢીનેતેની જગ્યાએ બીજુ નોટિસ બોર્ડ લગાવી દીધું50% છોકરાવ મુર્ખ હોતા નથી.ત્યારે જયને તે છોકરાઓનો ગુસ્સો શાંત થયો.😜😅😝😂🤪🤣 એક યુવાનની ઓછી ઉંમરમાંમૌત થઈ ગઈતેની મા રડતા રડતાહે … Read more

પત્ની સવાર સવારમાં મેકઅપ કરતી હતી, પતિને એ જોઈને નવાઈ લાગી…😜😅😝😂🤪🤣

પત્ની રડતી હતી અને પતિ ટીવીજોતા જોતા વેફર્સ ખાઇ રહ્યો હતો…એટલામાં પત્ની બોલી :-તમે પૂછ્યું નહીં હું કેમ રડુ છું…પતિ- છેલ્લે મેં પૂછ્યું તું…ત્યારે તારો જવાબ મળ્યો હતો કેતમે નહીં સમજો.😜😅😝😂🤪🤣 પત્ની સવાર સવારમાં મેકઅપ કરતી હતી.પતિને એ જોઈને નવાઈ લાગી.એણે કહ્યું, ‘આવા સવારના ટાઈમે મેકઅપ?’પત્નીઃ ‘તમે ચૂપ રહો,મારે મારાં ફોનનું લોક ખોલવાનું છે.મેં પાસવર્ડ … Read more

સંતા- તૂ ક્યારે કોઈની શોકસભામાં ગયો છે…😜😅😝😂🤪🤣

સંતા એક બેન્કમાં ખાતું ખોલાવવામાટે ગયો.ફોર્મમાં એક જગ્યાએ લખ્યું હતું કે‘બતાઓ,અમારી બેન્કમાં આપને શું ખાસ લાગે છેજેના કારણે આપ અમારી બેન્કમાંખાતું ખોલાવવા માંગો છો?’સંતાએ એ કોલમમાં લખ્યું કે‘આપની રિસેપ્શનિસ્ટ રીમા’😜😅😝😂🤪🤣 સંતા- તૂ ક્યારે કોઈની શોકસભામાં ગયો છેબંતા- હા ગયો તો હતો, પણત્યાં બહુ બેકાર લોકો હોય છેસંતા – કેવી રીતેબંતા- હું ત્યાં બે કલાક બેસ્યા … Read more