બેટા: દાદી, તમે ક્યા ક્યા ફરસો?😜😅😝😂🤪🤣

એક દોહી પિચ્ચર જોવા ગયી.દર 15 મિનિટે તે Coldrinkni બોટલ નેમોઢૂ લગાવીને પછી ત્યાજ મુકી દે છે.પાસે બેસેલો પપ્પુ આને ગુસ્સે થાઈ ગયો.તેને બોટલ ઉઠાવી અને એક જ વારમાંઆખી બોટલ ખાલી કરી નાખી…અને હોશિયારી મારતો બોલ્યો :“આવી રીત પીવાય કોલ્ડ્રીંક, આંટી”દોહી: બેટા, તને કોને કહ્યું કે, બોટલ માકોલ્ડ્રીંક હતું, હુ તો તેમાં પાન થુકી રહી … Read more

હદ થઈ ગઈ યાર, સચ્ચાઈનો તો જમાનો જ નથી રહ્યો…😜😅😝😂🤪🤣

મોનુઃ યાર, છોકરીઓને સારુ છે.લગ્ન પહેલા પપ્પાની પરી હોય છે અનેલગ્ન પછી ઘરની લક્ષ્મી બની જાય છે.સોનુઃ અને છોકરાઓ?મોનુઃ છોકરાઓને શું,લગ્ન પહેલા પપ્પાનો માર ખાય છેઅને લગ્ન પછી પત્નીનો.😜😅😝😂🤪🤣 હદ થઈ ગઈ યાર,સચ્ચાઈનો તો જમાનો જ નથી રહ્યો.આજે મે મારી પત્નીને કહ્યુ મારુ દિલએક મોબાઈલ છે અને તુ એની સિમ છેપત્નીએ ધારીને જોતા પૂછ્યુ….ડબલ સિમવાળો … Read more

મારા વરની રાહ જોતા હું થાકી હતી.😅😝😂😜🤣🤪

છોકરી ધાબળો ઓઢીને સૂતી સૂતી બોયફ્રેન્ડસાથે વાત કરતા ધીરેથી બોલી, જાનુ ક્યાં છે?છોકરો : ક્લાસમાં બેઠો છું.છોકરી : મારા ઘરે આવને.છોકરો : કેમ?છોકરી : મારા ઘરે મમ્મી પપ્પા નથી,તો આજે કંઈક નવું કરીશું.છોકરો : મારે નથી આવવું.ગઈ વખતે આવી રીતે જ બોલાવ્યો હતો અનેઆખા ઘરમાં કચરા પોતું કરાવ્યું હતું.😅😝😂😜🤣🤪 પોલીસ : તમે ચોરને હોકીથી ફટકારીહોસ્પિટલ … Read more

મેં મારા ટીચરને સાચી વાત જણાવી દીધી.😅😝😂😜🤣🤪

બાપ : બેટા,તને ઈનામ કેવી રીતે મળ્યું?દીકરી : વાદ-વિવાદમાં એક કલાકબોલવા માટે.બાપ : સરસ,પણ વિષય કયો હતો?દીકરી : ઓછું બોલવાથી થતા ફાયદા.😅😝😂😜🤣🤪 પિતા : બેટા ગઈકાલે મેં તને ગણિતનું લેસન કરવામાંમદદ કરી હતી,એ વાત તેં સ્કૂલમાં ટીચરને કહી તો નથી દીધી ને?દીકરો : પપ્પા,મેં મારા ટીચરને સાચી વાત જણાવી દીધી.પિતા : એમ?તું તો સત્યવાદી રાજા … Read more

હું તો ચોક્કસ જઈશ.😅😝😂😜🤣🤪

મારે એક પંખો ખરીદવો હતો.તેથી ઓનલાઈન ઓર્ડર આપતા પહેલાથોડું સંશોધન કર્યું.કેટલીક સાઈટ સર્ચ કરી અનેપછી પંખો ખરીદ્યો.અત્યાર સુધી બધું બરાબર હતું પણ….હવે ગૂગલ મને દરેક જગ્યાએ દોરડા અનેખુરશીની જાહેરાતો બતાવી રહ્યું છે! બોલો.😅😝😂😜🤣🤪 સોનુને તેની ગર્લફ્રેન્ડના લગ્નની કંકોત્રી મળી.મોનુ : મારા હિસાબે તારેઆ લગ્નમાં જવું જોઈએ નહીં.સોનુ : તે મારી કોઈ ગર્લફ્રેન્ડ હતી તો શું … Read more

એક શેઠ આવીને બેસી ગયા.😅😝😂😜🤣🤪

જ્યોતિષી ટીટુનો હાથ જોઈને : દીકરા,તું ઘણું ભણશે.ટીટુ : અરે હું 4 વર્ષથી ભણી જ રહ્યો છું,એ કહો કે હું ક્યારે પાસ થઈશ?😅😝😂😜🤣🤪 મગનની ચાની દુકાનમાં એક દિવસએક શેઠ આવીને બેસી ગયા.શેઠે ચા મંગાવતા કહ્યુ કે :તમારી દુકાનમાં માખીઓ ઘણી છે.મગન બોલ્યો : શું કરીએ સાહેબ,તેમને જ્યાં ગંદકી દેખાય છેત્યાં જ આવીને બેસી જાય છે.😅😝😂😜🤣🤪 … Read more

આ સવાલ ઉઠવા લાગ્યો.😅😝😂😜🤣🤪

પતિ ઘરે આવ્યો ત્યારે પત્ની બોલી :આજે મેં આપણી નોકરાણીને કાઢી મૂકી.પતિ : તે આવું કેમ કર્યું?તેને એક વાર સુધરવાની તક તોઆપવી હતી ને!પત્ની : પણ,હું તમને કોઈ તક આપવા માંગતી નથી.😅😝😂😜🤣🤪 સ્વીટી : મમ્મી તું ડેડી સાથેશા માટે પરણેલી?ટીના : અચ્છા,તો તારા મગજમાં પણઆ સવાલ ઉઠવા લાગ્યો.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા … Read more

તેને એક વાર સુધરવાની તક તો😅😝😂😜🤣🤪

સ્વીટી : મમ્મી તું ડેડી સાથેશા માટે પરણેલી?ટીના : અચ્છા,તો તારા મગજમાં પણઆ સવાલ ઉઠવા લાગ્યો.😅😝😂😜🤣🤪 પતિ ઘરે આવ્યો ત્યારે પત્ની બોલી :આજે મેં આપણી નોકરાણીને કાઢી મૂકી.પતિ : તે આવું કેમ કર્યું?તેને એક વાર સુધરવાની તક તોઆપવી હતી ને!પત્ની : પણ,હું તમને કોઈ તક આપવા માંગતી નથી.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા … Read more

ટીટુ : અરે હું 4 વર્ષથી ભણી જ રહ્યો છું,😅😝😂😜🤣🤪

મગનની ચાની દુકાનમાં એક દિવસએક શેઠ આવીને બેસી ગયા.શેઠે ચા મંગાવતા કહ્યુ કે :તમારી દુકાનમાં માખીઓ ઘણી છે.મગન બોલ્યો : શું કરીએ સાહેબ,તેમને જ્યાં ગંદકી દેખાય છેત્યાં જ આવીને બેસી જાય છે.😅😝😂😜🤣🤪 જ્યોતિષી ટીટુનો હાથ જોઈને : દીકરા,તું ઘણું ભણશે.ટીટુ : અરે હું 4 વર્ષથી ભણી જ રહ્યો છું,એ કહો કે હું ક્યારે પાસ થઈશ?😅😝😂😜🤣🤪 … Read more

અત્યાર સુધી બધું બરાબર હતું પણ….😅😝😂😜🤣🤪

સોનુને તેની ગર્લફ્રેન્ડના લગ્નની કંકોત્રી મળી.મોનુ : મારા હિસાબે તારેઆ લગ્નમાં જવું જોઈએ નહીં.સોનુ : તે મારી કોઈ ગર્લફ્રેન્ડ હતી તો શું થયું,હું તો ચોક્કસ જઈશ.પ્રેમ પ્રેમની જગ્યાએ અને જમણવાર એની જગ્યા.😅😝😂😜🤣🤪 મારે એક પંખો ખરીદવો હતો.તેથી ઓનલાઈન ઓર્ડર આપતા પહેલાથોડું સંશોધન કર્યું.કેટલીક સાઈટ સર્ચ કરી અનેપછી પંખો ખરીદ્યો.અત્યાર સુધી બધું બરાબર હતું પણ….હવે ગૂગલ … Read more