દીકરી : વાદ-વિવાદમાં એક કલાક😅😝😂😜🤣🤪
પિતા : બેટા ગઈકાલે મેં તને ગણિતનું લેસન કરવામાંમદદ કરી હતી,એ વાત તેં સ્કૂલમાં ટીચરને કહી તો નથી દીધી ને?દીકરો : પપ્પા,મેં મારા ટીચરને સાચી વાત જણાવી દીધી.પિતા : એમ?તું તો સત્યવાદી રાજા હરિશ્ચંદ્રનો અવતાર છે.પછી તારા ટીચરે શું કહ્યું?દીકરો : એમણે કહ્યું કેબધા જ દાખલા ખોટા ગણી લાવ્યો છે,પણ બીજાએ કરેલી ભૂલની સજા હું … Read more