ADVERTISEMENT
ADVERTISEMENT

કહ્યું આનો ભવિષ્યકાળ બતાવ…😂😂😂

પત્ની બે પ્રકારની હોય છેએક જે પતિની વાત માને,તેના વિચારોને,તેની ભાવનાને સમજે.તેનાથી પ્રેમથી વાત કરે.કોઇ માંગણી ના મૂકે.પતિનો ગુસ્સો પણ હસતા મોઢે સહન કરી જાય…અને બીજી પ્રકારની…જે બધાની પાસે હોય છે!!!😂😂😂 સાહેબે ટેણીયાને એક થપ્પડ મારીનેકહ્યું આનો ભવિષ્યકાળ બતાવ… ટેણીયો: રીસેસમાં તમારી હોન્ડામાંહવા નહીં હોય!!જોઇ લેજો!!😂😂😂 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

કોઇ માંગણી ના મૂકે.😂😂😂

સાહેબે ટેણીયાને એક થપ્પડ મારીનેકહ્યું આનો ભવિષ્યકાળ બતાવ… ટેણીયો: રીસેસમાં તમારી હોન્ડામાંહવા નહીં હોય!!જોઇ લેજો!!😂😂😂 પત્ની બે પ્રકારની હોય છેએક જે પતિની વાત માને,તેના વિચારોને,તેની ભાવનાને સમજે.તેનાથી પ્રેમથી વાત કરે.કોઇ માંગણી ના મૂકે.પતિનો ગુસ્સો પણ હસતા મોઢે સહન કરી જાય…અને બીજી પ્રકારની…જે બધાની પાસે હોય છે!!!😂😂😂 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર … Read more

હવાઇ જહાજથી કૂદો…😂😂😂

બકો નેપાળીથી : તું અમેરિકન છે ને!!નેપાળી : ના, હું નેપાળનો છું.બકો : ના બે…તું અમેરિકન જ છે!!!નેપાળી : અરે ગજબ મજાક છે!કહું છું નેપાળી છું!બકો : ના…ના…તું અમેરિકન જ છે!નેપાળી (ગુસ્સામાં) : હા, જા અમેરિકન છું શું કરી લેશે!!બકો : પણ તું લાગે તો નેપાળી જેવો છે!!😂😂😂 બકો પેરાશૂટ વેચી રહ્યો હતો.બકો- બહુ સરળ … Read more

રાત પડી તો તે તંબુ બાંધીને સૂઇ ગયો.😂😂😂

એક જાહેર સ્પર્ધામાં પ્રશ્ન પૂછવામાંઆવ્યો: ખુશીને ત્રણ શબ્દોમાં વર્ણવો…બધા ધુરંધરો વિચારવા લાગ્યા..ત્યા ખૂણામાં બેસેલા બકાએજવાબ આપ્યો: ‘પત્ની પિયર ગઈ!’આખા સભા હૉલે તાળીઓથી તેનું અભિવાદન કર્યું.😂😂😂 બે મિત્રો જંગલમાં પિકનિક કરવા ગયા.રાત પડી તો તે તંબુ બાંધીને સૂઇ ગયો.અડધી રાતે એક મિત્રએ બીજા મિત્રને ઉઠાડ્યો અનેપૂછ્યું “આકાશમાં જો શું દેખાય છે”???બીજો મિત્ર- સુંદર ચંદ્ર…અનેહજારો સિતારાથી જગમગતું … Read more

બિલ ચુકવતા હતા.😂😂😂

તિજોરી પર લખ્યું હતુંતોડવાની જરૂર નથી,ખાલી બટન દબાવો ખુલી જશે.ચોરે બટણ દબાવતા જ પોલિસ આવી ગઇ!!!પોલિસે કહ્યું પોતાની સફાઇમાં કંઇ કહેવું છે???ચોર- માં કસમ!મારો માણસાઇથી ભરોસો ઉઠી ગયો છે!!!😂😂😂 પત્ની : મેં સપનામાં જોયું કેતમે મારા માટે ડાયમંડનીવીટી લેતા હતા.પતિ : હા,અને તારા પપ્પા તેનુંબિલ ચુકવતા હતા.😂😂😂 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ … Read more

તમે હજુ મારી પાસે જ છો…!!!😜😅😝😂🤪🤣

મારા પતિને ભેટ આપવા માટે કંઈકવસ્તુ જોઈએ છે, બતાવશો?મહિલાએ સેલ્સમેનને કહ્યું.સેલ્સમેને મહિલાને પૂછ્યું : લગ્ન થયેકેટલો સમય થયો છે?20 વર્ષ! કેમ? પ્રોત્સાહિત મહિલાએ પૂછ્યું.બહેન, સસ્તી ચીજોનું કાઉન્ટર નીચેભોંયરામાં છે.😜😅😝😂🤪🤣 પતિ બેહોશીમાંથી ધીરે ધીરે ભાનમાંઆવતા બબડવા લાગ્યો : હું ક્યાં છું ?સ્વર્ગમાં આવી ગયો કે શું ?પત્ની : ના, ના,તમે હજુ મારી પાસે જ છો…!!!😜😅😝😂🤪🤣 (નોંધ … Read more

સૌથી અગત્યનું ‘પાતળા મિત્રો’.😅😝😂😜🤣🤪

પિંકી : મમ્મી,તને એ પ્લેટ યાદ છે કે જે તૂટે નહીંતેની તને હંમેશા ચિંતા રહેતી હતી?મમ્મી : હા, પણ કેમ?પિંકી : તમારી એ ચિંતા હવે ખતમથઈ ગઈ છે.😅😝😂😜🤣🤪 ડોક્ટરે મહિલાને ડાયટિંગ ટિપ્સ આપી.એવી વસ્તુઓથી દૂર રહોજે તમને જાડા બનાવે છે.મહિલા : જેવી કે?ડોકટર : જેવી કેવજન કાંટો, અરીસો, ફોટોગ્રાફ અનેસૌથી અગત્યનું ‘પાતળા મિત્રો’.😅😝😂😜🤣🤪 (નોંધ : … Read more

મારા વાળ ઘણા ઓછા થઇ ગયા છે,😜😅😝😂🤪🤣

વાળંદની દુકાનમાં એનો દીકરોઆવ્યો હતો.ગ્રાહક વધ્યા એટલે દીકરાએપૂછ્યું : હું હજામત કરતો થાઉં ?ખચકાટ સાથે વાળંદ : ફાવશે ?જો ક્યાંક અસ્ત્રો લાગી ન જાય,તને !😜😅😝😂🤪🤣 એક ગ્રાહકે વાળંદને કહ્યું :મારા વાળ ઘણા ઓછા થઇ ગયા છે,તમારે મારા વાળ કાપવાના ઓછા પૈસાલેવા જોઈએ.ઊલટું,તમારા વાળ કાપવાના મારે વધારે પૈસાલેવા જોઈએ,તમારા માથા પરના વાળ શોધવામાં મનેકેટલી સખત મહેનત … Read more

મીઠાઈ ખાવી જોઈએ.😅😝😂😜🤣🤪

પતિ : હું ખોવાઈ જઈશ તો તું શું કરીશ?પત્ની : હું છાપામાં જાહેરાત આપીશ.પતિ : તું કેટલી સારી છે.શું લખીશ?પત્ની : તમે જ્યાં હો ત્યાં ખુશ રહો.😅😝😂😜🤣🤪 પત્નીએ ગુસ્સામાં પતિને કહ્યું :હું રોજરોજની કચકચથી કંટાળી ગઈ છું.મારે છૂટાછેડા જોઈએ છે!પતિ : લે આ ડેરીમિલ્ક ખા.પત્ની : શું તમે મને મનાવી રહ્યા છો?પતિ : ના, પાગલ,મમ્મી … Read more

‘કાલ’ થી શરુ થાય છે.😅😝😂😜🤣🤪

એક છોકરાની બાઈકનીસ્કૂટી વાળી છોકરી સાથે ટક્કર થઇ ગઈ,પબ્લિકે છોકરાને સારી રીતે ધોયોપછી છોકરી અને સ્કૂટીને ઉભી કરી.એક વ્યક્તિ બોલ્યો :તમને વાગ્યું તો નથી ને…છોકરી : આ તો રોજનું કામ છે,હું સ્કૂટી શીખી રહી છું તો પાડ્યા જ કરું છું.😅😝😂😜🤣🤪 આજનું જ્ઞાન :ભણતર અને જિમ હંમેશા‘કાલ’ થી શરુ થાય છે.અને સિગરેટ અને દારૂ પણ‘કાલ’ થી … Read more