Wife : તમારામાં જરાય મેનર્સ નથી😜😅😝😂🤪🤣

પત્નીનો ફોન આવ્યો..હું મોલમાં છુંધરે આવતા મારે વાર લાગશે…તો તમે કપડાં ધોઈ નાખજો…નહીં તોહું આવીને ધોઈ નાખીશ..!!!!હવે આમાં શું સમજવું ?😜😅😝😂🤪🤣 Wife : તમારામાં જરાય મેનર્સ નથી.હું ક્યારની બોલ બોલ કરું છુ નેતમે બગાસા જ ખાધા કરો છો.Husband : અરે,હું બગાસા નથી ખાઇ રહ્યો…બોલવાની કોશિશ કરી રહ્યો છું.😜😅😝😂🤪🤣 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા … Read more

સુખની અને દુખની પણ બે જ ચાવી છે…😜😅😝😂🤪🤣

ફેસબુકમાં એક પોસ્ટ હતી.”પાર્ટીમાં મે પાંચ પેગ પીધા,હું ડ્રાઈવીંગ કરી શકુ તેમ હતો તો પણએક જવાબદાર નાગરીક તરીકેહુ રીક્ષા કરીને ઘરે ગયો..”400 લાઈક્સ અને 80 કોમેન્ટ આવી.એમાની સૌથી બેસ્ટ કોમેન્ટ આ હતી,”ભાઈ તુ રીક્ષામાં ક્યાં ગયો હતો??પાર્ટી તો તારા ઘરે જ હતી… ”😜😅😝😂🤪🤣 સુખની બે જ ચાવી છે…‘ખડખડાટ’ અને ‘ઘસઘસાટ’દુખની પણ બે જ ચાવી છે…‘બબડાટ’ … Read more

પતિ–પત્ની બરાબરના ઝગડેલાં…ઝગડો બસ હજી પત્યો જ હતો ને છોકરાએ ભેંકડો તાણ્યો…😅😝😂😜🤣🤪

ભક્ત : બાબા, મારી પત્નિને રાત્રે ચાદર ઓઢીને સૂવાની ટેવ છે.કાલે રાત્રે હું અચાનક જાગી ગયો તો મેં જોયુ કે,મારી પત્નિના મોઢાના ભાગે એક દિવ્ય પ્રકાશ રેલાઇ રહયો હતો.તો શું મારી પત્નિમાં કોઇ દિવ્ય શક્તિ હશે?બાબા : નહી વત્સ,આ કોઈ દિવ્ય શક્તિ નથી તારા સૂઈ ગયા બાદતારી પત્નિ તારો મોબાઇલ ચેક કરે છે.તો હે વત્સ,વેલી … Read more

પત્ની : આજે તમે એક્ટિવા લઈને જાઓને, રોજ એકનું એક બાઈક કેમ લઈ જાઓ છો?😅😝😂😜🤣🤪

એક બહેનનો જમાઈ ખૂબ જ કાળો હતો.સાસુ : જમાઈ રાજા, તમે એક મહિનો અહીં રોકાઓ.દૂધ દહીં ખાઓ.મોજ કરો અને આરામથી અહીં રહો.જમાઈ : અરે વાહ સાસુમાં,આજે મારા પર ખૂબ પ્રેમ આવી રહ્યો છે તમને.સાસુ : અરે પ્રેમ વ્રેમ કંઈ નહીં કલ્લુ.એ તો અમારી ભેંસનું બચ્ચું મરી ગયું છેએટલે દૂધ નથી આપતી, પણતારું મોઢું જોઈને એ … Read more

ભક્ત : બાબા, ભણેલો ગણેલો છું, પણ નોકરી મળતી નથી, શું કરું?😅😝😂😜🤣🤪

બે મહિલાઓ વાત કરી રહી હતી.પહેલી : ઘણા વર્ષો પહેલાંએક બાબાએ મને કહ્યું હતું કેભગવાન તને એટલું આપશે કેતુ સંભાળી શકીશ નહીં.બીજી : તો પછી શું થયું?પહેલી : હવે ખબર પડી કેતેઓ વજનની વાત કરી રહ્યા હતા.😅😝😂😜🤣🤪 ભક્ત : બાબા, ભણેલો ગણેલો છું,પણ નોકરી મળતી નથી, શું કરું?બાબા : ક્યાં સુધી ભણ્યા છો?ભક્ત : બાબા … Read more

ભગો: તારી પત્ની ચાર દિવસથી લાપતા છે, છતાં તે..!!!!😜😅😝😂🤪🤣

આપણાં સમાજમાંછોકરી પરણીને સાસરે જાયએટલે એનેએડજસ્ટ થવું પડે છેકારણ કેએનાં માટે બધું નવું હોય છે.જેમ કે, વાઈફાઈનો પાસવર્ડ…😜😅😝😂🤪🤣 ભગો: તારી પત્નીચાર દિવસથી લાપતા છે,છતાં તે પોલીસને જાણ કેમ ન કરી..??ભુરો: પોલીસનું કાંઈ નક્કી ન કહવાય,કદાચ શોધી પણ લાવે..!!!!😜😅😝😂🤪🤣 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો … Read more

સેલ્સમેન : બેબી..! મમ્મી નથી..?😜😅😝😂🤪🤣

તમારી આવકનું સાધન શું છે ?ભૂરો : મારો કંઠ, મારા ગીતોપણ તમને તોકોઈદી સાંભળ્યા નથી !!ભૂરો : નો જ સાંભળો ને…સોસાયટી વાળા…ન ગાવાના મહિને 15000 આપે છે !!😜😅😝😂🤪🤣 સેલ્સમેનશીપની પરાકાષ્ઠા..!!!સેલ્સમેન ડોરબેલ વગાડે છે.એક ૩૫–૪૦ ની ઉમરના બેનદરવાજા ખોલે છે.સેલ્સમેન : બેબી..! મમ્મી નથી..?વોશિંગ પાવડરની વાત કરવી’તી.૧૦ પેકેટ વળગાડી દિધા…😜😅😝😂🤪🤣 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ … Read more

પત્ની પ્રથમ વખત રસોડામાં પ્રવેશી અને રસોઈ બનાવતી હતી…😜😅😝😂🤪🤣

પત્નીએ પિયરીયાનું એક ગ્રુપ બનાવ્યું તું,જ્યારે કોઈ તકલીફ પડે તો ત્યાં મેસેજ મૂકતી !મેસેજ મૂક્યા બાદની પ્રતિક્રિયાઓ…ભાઈ: બેન તું લગીરે ય ચિંતા ના કરતી તારો ભાઈ હજુ જીવે છે,ઢીંઢાજ ભાંગી નાખીશ એ નાલાયકના.માં: મારી ફૂલ જેવી દીકરીને ક્યાં આવા હરામખોર સાથે પરણાવી.બહેન: જીજાજી તો પહેલેથી જ હલકટ હતા,હું તો જાણતી જ હતી.બાપ: તું ઘરે આવી … Read more

કેટલાક લોકો ધન દૌલત માટે લડે છે…તો કેટલાક લોકો…😜😅😝😂🤪🤣

પતિ-પત્ની વચ્ચે જોરદાર ઝઘડો ચાલતો હતોત્યાં બાજુમાં થી પડોસણે એક ગીત વગાડ્યું“કોઈ જબ તુમ્હારા હદય તોડ દેતડપતા હુવા તુમ્હે છોડ દેતબ તુમ મેરે પાસ આનાપ્રિયે મેરા ઘર ખુલ્લા હૈખુલ્લા હી રહેગા તુમ્હારે લીયે…”આ સાંભળી ને ઘર માં સન્નાટો છવાઇ ગયોપત્ની આદુવાળી ચા બનાવવા ચાલી ગઈઆ તાકાત છે જુના ગીત સંગીત ની..😜😅😝😂🤪🤣 કેટલાક લોકો ધન દૌલત … Read more

મેં પૂછ્યું, શું તમારા લગ્ન થઈ ગયા ??😜😅😝😂🤪🤣

આજે ૭૮૨ વર્ષો પછી… આ ધનયોગ આવ્યો છે,જરૂર લાભ લેજો.!આજ રાતે ૩ વાગે ચંદ્રમાની રોશનીમાં૩ ડોલ ઠંડા પાણીથી સ્નાન કરવાથીપુષ્કળ ધન પ્રાપ્તિ થાય અનેજો આ પાણીમાં ૧૫ કીલો બરફ નાખીસ્નાન કરવાથી સાત પેઢી સુધી ચાલેએટલુ ધન પ્રાપ્ત થશે.!મારી તો તબિયત ઠીક નથી એટલે લાભનઈ લઇ શકું પણ તમે આ તક ચુકતા નહી..😜😅😝😂🤪🤣 મેં પૂછ્યું,શું તમારા … Read more