બંતાના બાજુ વાળાએ પુછ્યું તું કેમ કંઇ નથી બોલતો?😜😅😝😂🤪🤣

સંતાને કોઇ સંતાન નહતીતેણે ખૂબ જ પ્રાર્થના કરી,ખુલ્લા પગે તીર્થ યાત્રા કરી,તમામ દેવી દેવતાઓના ઉપવાસ કર્યા,નિર્જળા વ્રત પર બેસી ગયોખાવા પીવાનું છોડી દીધું…ત્યારે ભગવાન પ્રગટ થયા અનેતેણે કહ્યું “પહેલા લગ્ન તો કર..!!”😜😅😝😂🤪🤣 સંતા- બંતા, તું મને ચાર વાગે લુધિયાણા આવે ત્યારેઉતારી દેજે.હું ના જાગુ તો જબદસ્તી મને નીચે ઉતારી દેજે.સવારે 8 વાગે સંતા જાગ્યો તેણે … Read more

“બેસ્ટ ફ્રેન્ડ” અને “જસ્ટ ફ્રેન્ડ”માં શું ફર્ક છે???😜😅😝😂🤪🤣

ટિચર- ચુંબકીય શક્તિ એટલે શું?પપ્પૂ- જ્યારે કોઇ સુંદર છોકરી જતી હોયત્યારે છોકરાની બાઇકની ગતિ સ્વતહ ઓછીથઇ જાય છે.ત્યારે છોકરી દ્વારા ઉત્પન્ન કરેલઆ ગતિ પરિવર્તનને ચુંબકીય શક્તિનોપ્રભાવ કહેવાય છે.અને જો તેવું ના થાય તોસમજવું છોકરીમાં આયરનની કમી છે!!!😜😅😝😂🤪🤣 “બેસ્ટ ફ્રેન્ડ” અને “જસ્ટ ફ્રેન્ડ”માં શું ફર્ક છે???જ્યારે તમે હોસ્પિટલમાં હોવ છો ત્યારે…જસ્ટ ફેન્ડ : કેવી છે તબિયત?…બેસ્ટ … Read more

તમારી પત્ની તમારી છાતી પર માથું રાખીને પૂછી શકે છે કે…😜😅😝😂🤪🤣

પતિ- પુરાત્તત્વ વિભાગ વાળાલોકોને હજારો વર્ષ જૂનુંમહિલાનું જડબું મળ્યુંપત્ની- તેમને કેવી રીતે ખબર કેતે મહિલાનું જ છે?.પતિ- જડબું હજી પણ ચાલે છે!!😜😅😝😂🤪🤣 તમારી પત્ની તમારી છાતી પર માથું રાખીનેપૂછી શકે છે કે…….“તમારી લાઇફમાં કોઇ પરસ્ત્રી તો નથી ને?”…અને તે સમય તમારા ધબકારા વધ્યા તો….પતી ગયું😜😅😝😂🤪🤣 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર … Read more

પત્ની : બેમાંથી એકેય નહીં, મને તો તમે જ ગમો.😜😅😝😂🤪🤣

પત્ની : તમે મારી એક પણ વાત સાથેસહેમત નથી થતા!!શું હું મુર્ખ છું???પતિ : અરે ગાંડી,તેમાં ખોટું શું લગાડે છે…બસ તારી ખુશી માટે તારી આ વાતજોડે સહેમત થઇ જઉં છું. ખુશ!!!😜😅😝😂🤪🤣 Micro Insult!!પતિ : તને દેખાવડો માણસગમે કે બુદ્ધિશાળી ?પત્ની : બેમાંથી એકેય નહીં.મને તો તમે જ ગમો.😜😅😝😂🤪🤣 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા … Read more

જેલરના મિત્ર એ જેલરને પૂછયું : કેમ? કેદીઓ દિવાલ કૂદી ને ભાગી જાય છે?😜😅😝😂🤪🤣

ભૂરા ને નોકરી માંથી કાઢી નાખ્યોતો ભૂરો રોજ એના બોસના ઘરની આગળછી કરીને ચાલ્યો જાયએક દિવસ બોસે એને પકડી લીધોઅને પૂછ્યુ,આ શું નાટક છે.ભૂરોઃ બતાવવા માંગુ છું કે તારીનોકરી વગર હું કંઈ ભૂખ્યો નથી મરતો😜😅😝😂🤪🤣 ગામમાં જેલની દિવાલ ઉંચી કરાવી..જેલરના મિત્ર એ જેલરને પૂછયું : કેમ?કેદીઓ દિવાલ કૂદી ને ભાગી જાય છે?જેલર : ના ભાઈ … Read more

સોશ્યલ મીડિયા પર જ્યારે છોકરી ફેન્ડ બને છે ત્યારે…!!!😜😅😝😂🤪🤣

લગ્નના 15 દિવસ બાદ પપ્પૂની પત્નીનો જન્મ દિવસ હતો.પપ્પુને બિઝનેસના કામે બહાર જવાનું હતું એટલેતે શહેરની બહાર ગયો હતો.તેણે પત્નીના બર્થ ડે માટે ફૂલનો બુકે ઓર્ડર કરાવ્યો.અને તેની પર લખ્યું“તું જેટલા વર્ષની આજે થઇ છે તેટલા ફૂલોહું તને મોકલાવું છું પ્રિયે”ત્યાં ફૂલ વાળાને થયું આ મારા સારા કસ્ટમર છેલાવને 12 ફૂલ ફ્રીમાં આપી દઉં…બિચારો પપ્પુ! … Read more

ભાભી ઘરમાં છે…??😜😅😝😂🤪🤣

પરેશભાઈ પંખો સાફ કરવા ટેબલ ઉપર ચઢયા..આ દ્રશ્ય સામે વાળા ટીનાભાભી એજોતા જ એમણે વીજળી વેગે દોટ મૂકીઅને હાંફતા હાંફતાપરેશભાઈ ના ઘરે આવીજોરથી બોલ્યા…ખોટું પગલું ના ભરતા…મારી હા જ છે…પંખો રહી ગયો પરંતુ પરેશભાઈ સાફ થઈ ગયા.😜😅😝😂🤪🤣 ભાભી ઘરમાં છે?હા, છે પણ ‘ચાર્જિંગ’ માં છે…એટલે? સમજાયું નહીંએના મમ્મી સાથે વાત કરે છે..!😜😅😝😂🤪🤣 (નોંધ : આ … Read more

સ્વર્ગમાં ડિવોર્સ!!!😜😅😝😂🤪🤣

કામવાળી- બેન હું કાલથી કામે નહીં આવું..બેન- શું કામ? પગાર ઓછો પડે છે ? સાહેબે કાઇં કીધું ?કામવાળી- ના ના એવું કશું જ નથી..મારો ઘરવાળો ના પાડે છે..એ કહે છે બીજે ભલે કામે જા પણ ત્યાં તારે જવાનું નથી..બેન- પણ કાઇં કારણ તો હશે ને ?એમને ફોન લગાડ .. હું વાત કરીશ..બાઇ ફોન લગાડે છે..બેન-કેમ … Read more

શેઠાણી : તે ફ્રિઝ સાફ કર્યું?😜😅😝😂🤪🤣

ખુશ કેમ રહેવું એ તોકુકર પાસેથી શીખવા જેવું છે…ઉપર પ્રેશરનીચે આગતો પણબિન્દાસ સીટી મારતો રહે છે…😜😅😝😂🤪🤣 શેઠાણી : તે ફ્રિઝ સાફ કર્યું?નોકરાણી : હા મેડમ,અને ફ્રિઝમાં પડેલો આઇસક્રીમસૌથી સ્વાદિષ્ટ હતો.😜😅😝😂🤪🤣 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, … Read more

દારૂડિયો : એમ, તો જા એક હવાઇ જહાજ લઇને આવ, મારે કોલાબા જવું છે!!😜😅😝😂🤪🤣

એક સંતાની હીટ એન્ડ રન કેસમાં ધરપકડ થઇ.પોલિસ- તે 20 લોકોને કેવી રીતે ઉડાવી દીધા?સંતા – હું ફૂલ સ્પીડે જતો હતો.મેં જ્યારે બ્રેક મારવાનો ટ્રાય કર્યો તો મને ખબર પડી કેમારી બ્રેક ફેલ છે.પોલિસ- તો?સંતા- મેં સામે જોયું તો એક બાજુ 2 માણસો જઇ રહ્યા હતાઅને બીજી બાજુ એક લગ્નની જાન.હવે તમે જ કહો હું … Read more