દાંતનો ડૉક્ટર : આ હાથ નચાવવા અને મોં મચકોડવાનું બંધ કરો…😜😅😝😂🤪🤣

ભુલકણા પ્રોફેસરે ખિસ્સામાં હાથનાખ્યો ને જોયું તો પાકીટ ગુમ હતું.ઘરે આવીને પત્નીને વાત કરી તોપત્ની કહે,શું કોઈએ તમારા ગજવામાં હાથનાખ્યો ત્યારે તમને ખબર ન પડી ?પ્રોફેસર કહે, પડી તો ખરી, પણમને એમ કે મારો હાથ જ છે.😜😅😝😂🤪🤣 દાંતનો ડૉક્ટર : આ હાથ નચાવવાઅને મોં મચકોડવાનું બંધ કરો.હજુ તો હું તમારા દાંતને અડ્યોપણ નથી.દર્દી : અડ્યા … Read more

શીલા : આ તારા પતિ પાઇપ પર ચઢીને ઉપર ઘરમાં કેમ જાય છે ?😜😅😝😂🤪🤣

રામ : તને ખબર છે ફુગાવો એટલે શું ?શ્યામ : ના, નથી ખબર.રામ : ફુગાવો એટલે બસો રૂપિયાનુંઘડિયાળ ખરીદ્યા બાદ તેરીપેર કરાવવાનો વખત આવેત્યારે તમારે ત્રણસો રૂપિયા ચૂકવવાપડે, સમજ્યો !😜😅😝😂🤪🤣 શીલા : આ તારા પતિ પાઇપ પર ચઢીનેઉપર ઘરમાં કેમ જાય છે ?રમા : જ્યાં સુધીએમના પગનું પ્લાસ્ટર ખુલી ન જાય,ડોક્ટરે એમને સીડીઓ ચઢવા-ઉતરવાનીમનાઈ કરી … Read more

પત્ની : સાંભળો છો, આ શૂન્યની શોધ કેવી રીતે થઈ તમને ખબર છે?😜😅😝😂🤪🤣

પત્ની : છેલ્લે મેં શોધી જ લીધું.પતિ : શું શોધી લીધું?પત્ની : એ જ કે,જે વસ્તુ ગરમ હોય તેનો વિસ્તાર વધે છે.પતિ : હા, તો?પત્ની : મતલબ એ કેહું જાડી નહીં પરંતુ hot છું.પતિ હજુ બેભાન છે.😜😅😝😂🤪🤣 પત્ની : સાંભળો છો,આ શૂન્યની શોધ કેવી રીતે થઈ તમને ખબર છે?પતિ : હા, ખબર જ હોય ને!પત્ની … Read more

તું એ કેવી રીતે કહી શકે છે કે માણસ કરતા ઘોડા વધારે સમજદાર હોય છે ?😜😅😝😂🤪🤣

પરેશ નિશાળે જઈ રહ્યો હતો.રસ્તામાં એક માણસે તેને પૂછ્યું : બેટા !હું આ ફૂટપાથ પર સીધો ચાલતો રહીશતો હૉસ્પિટલે પહોંચી જઈશ ?પરેશે કહ્યું : ના,ત્યાં પહોંચવા માટેતમારે રસ્તાની વચ્ચોવચ્ચ ચાલવું પડશે.😜😅😝😂🤪🤣 રોહિત : તું એ કેવી રીતે કહી શકે છે કેમાણસ કરતા ઘોડા વધારે સમજદાર હોય છે ?અમિત : સાવ સીધી વાત છે.જયારે મેદાનમાં દસ … Read more

એક બ્રિટિશ બારમાં અરેન્જ મેરેજ વિશે ચાલી રહેલી ચર્ચા :😜😅😝😂🤪🤣

ઇન્ટરવ્યૂ લેનાર : તમે આજે લખપતિબન્યા તેની સફળતાનો શ્રેયતમે કોને આપશો?મગન : હું મારી સફળતાનો સંપૂર્ણ શ્રેયમારી પત્નીને આપીશ.ઇન્ટરવ્યૂ લેનાર : વાહ! ધન્ય છેએ સ્ત્રીને,સર તમે પહેલા શું હતા?લખપતી મગન : પહેલા હું કરોડપતિ હતો.😜😅😝😂🤪🤣 એક બ્રિટિશ બારમાં અરેન્જ મેરેજ વિશેચાલી રહેલી ચર્ચા :અંગ્રેજી માણસ ભારતીય માણસને : તમેએક સ્ત્રીને ઓળખ્યા વગર તેની સાથેલગ્ન કેવી … Read more

પત્ની : હાલરડું સંભળાવું તો પાડોશી કહે છે કે…😜😅😝😂🤪🤣

પત્ની : આ તમે જે બટાકા લાવ્યા એસાવ સડેલા છે,રીંગણ પણ બગડેલા છે,ટામેટા પણ સાવ ગળી ગયેલા છે,તમે જે પણ વસ્તુ લાવો છોએ આવી સડેલી-બગડેલી કેમ લાવો છો?પત્ની : તને પણ લાવ્યો જ છું ને.પછી બગડેલા રીંગણ, ટામેટા, બટાકારસોડામાંથી છુટ્ટા આવ્યા.😜😅😝😂🤪🤣 પતિ : બીટ્ટુ ક્યારનો રડી રહ્યો છે,તેને હાલરડું સંભળાવીને સુવડાવીકેમ નથી દેતી?પત્ની : હાલરડું … Read more

પત્ની : એવો કયો કાયદો છે કે મારે જ તમને રોજ રસોઈ કરીને જમાડવા?😜😅😝😂🤪🤣

પતિ દરરોજ ઓફિસે જવા નીકળે ત્યારેઆંગણામાં આવી પત્ની કહે –“મોટી રૂપા” સાથે છે ને.?પાડોશી દરરોજ આ સંવાદ સાંભળે પણવચ્ચે દીવાલ હોવાથી તેને દેખાય નહીં કે“મોટી રૂપા” નામે પત્ની શું કહે છે?અને એ જાત જાતના વિચાર કર્યા કરે.એક દિવસ પાડોશીથી રહેવાયું નહીં અનેએને દીવાલ પર ચડી જોઈ લીઘું.મોબાઈલ, ટીફિન, રૂમાલ, પાકિટ.😜😅😝😂🤪🤣 પત્ની : એવો કયો કાયદો … Read more

ચંદુ : “પણ મારી તો હજી ઉંમર’ય નથી થઈ અને હું તો તંદુરસ્ત છું…😜😅😝😂🤪🤣

કંડકટર : બોલો બેન ટીકીટ કેટલી આપુ?બેન : એક આખી ને એક અડધી.કંડકટર : અડધી કોની?બેન : અમારે આ અડધા મગજના છે,એટલે એમની અડધી.કંડકટર : તો પણ બે આખી જ લેવી પડશે.બેન : એવુ કેમ?કંડકટર : એ ભલે અડધા મગજના હોયપણ તમે તો દોઢ ડાહ્યા છો ને?😜😅😝😂🤪🤣 યમરાજ : “ચાલ, ચંદુ ! હું તને લેવા … Read more

બાકી બધાં વહેમ છે વ્હાલા…!!!😜😅😝😂🤪🤣

પતિ એ પત્ની ને કહ્યું : મસ્ત વરસાદ છે.ગરમ ગરમ કંઈક બનાવીને ખવડાય….તો પત્ની કહે:“હાફ ફ્રાય મસાલા પફ રાઈશ બનાવી દઉ ?”પતિ તો ખુશ થઈ ગયો કેગરમ ગરમ નવી વેરાયટી ખાવા મળશેમેં કહ્યું.. હા… હા… બનાય… બનાય…પાંચ મીનીટ પછી પત્ની એ ગરમ ગરમવઘારેલા મમરા ભરેલી ડીસ પકડાવી ગઈ…!!!😜😅😝😂🤪🤣 સ્ત્રીઓ ને… આજદિન સુધી…બાદશાહ ના નામે…માત્રને માત્ર…મસાલા … Read more

પત્ની : નખ્ખોદ જાય તમારા મિત્રોનું જેમણે તમને બગાડ્યા છે…😜😅😝😂🤪🤣

એક મિત્ર શાયરી સંભળાવી રહ્યો હતો…તેની શેરીમાંથી નીકળ્યો તો ઝરૂખો દેખાયો…બીજો મિત્ર : વાહ વાહ…. વાહ વાહ…પહેલો મિત્ર : તેની શેરીમાંથી નીકળ્યોતો ઝરૂખો દેખાયો….તેની માં એ મને જોયો તો બોલી,હાથ ટાંટિયા ભાંગી નાખીશ,જો ફરીથી અહીં દેખાયો.😜😅😝😂🤪🤣 તું પાર્ટી કરીને રાત્રે મોડો આવે તોતારી પત્ની કાંઈ બોલતી નથી?પપ્પુ : બોલે છે ને.મિત્ર : શું?પપ્પુ : બોલે … Read more