પપ્પુ: આખી માર્કેટ ફર્યો પણ ધીરજ ક્યાંય ના મળ્યો…!😜😅😝😂🤪🤣

એક ભાઈ ઉભા ઉભા કંઈક ખાતા હતા…મે કીધુ: “શુ ખાવ છો..?”તો કે: “સિંગ ને ચણા..”મે હાથમા જોયુ તો કાઇ નહતુ…!મે કીધુ: “આમા તો કાઇ નથી..?”તો મને કહે કે: “એતો મનમા ને મનમા ખાવ છુ.”મે કીધુ “મુર્ખા, મનમા જ ખાવુ હોય તોકાજુ બદામ ખાને…..”‘સાલા વિચારમાય લોભિયા’😜😅😝😂🤪🤣 કરસન: કેમ બેટા , ફળો કેમ ના લાવ્યો ?પપ્પુ: આખી … Read more

ગુજરાતનો ૧૬૦૦ કિ.મી દરિયો છોડીને દીવ ફક્ત…😜😅😝😂🤪🤣

ફ્લાઇટમાં એક સુંદર મહિલાની બાજુમાંબેઠેલા વ્યક્તિએ મહિલાને કહ્યુંવ્યક્તિ- સરસ પરફ્યૂમ છે. કયો છે???…હું મારી પત્નીને ગીફ્ટ કરવા માંગુ છુંમાટે પુછું છું બીજું કાંઇ નહીં!!!મહિલા- તમારી પત્નીને આ પરફ્યૂમ ગીફ્ટના આપતા…નહીં તો કોઇ નકામો, નપાવટઆ બહાને તેની જોડે વાત કરવા લાગશે…!!😜😅😝😂🤪🤣 ગુજરાતનો ૧૬૦૦ કિ.મીદરિયો છોડીનેદીવ ફક્ત ન્હાવા માટે જાવ છોએ વાત માનવી મુશ્કેલ છે…!😜😅😝😂🤪🤣 (નોંધ : … Read more

ભગો – અલ્યા બકા તારું બૈરુ કાલે કેમ બૂમાબૂમ કરતું હતું???😜😅😝😂🤪🤣

એક છોકરાની માંને ખબર પડી કેગઇ રાતે તેનો છોકરો બાર ડાન્સમાં હતો.માંએ દિકરાને ખૂબ માર્યો પછીપૂછ્યું- એ તો કહે ત્યાં તે કોઇ તેવી વસ્તુજોઇ જે તારે ના જોવી જોઇએ???છોકરા- હા જોઈને!માં- શું??છોકરો – માં, પિતાજી પણ ત્યાં જ હતા!!!😜😅😝😂🤪🤣 ભગો – અલ્યા બકા તારું બૈરુકાલે કેમ બૂમાબૂમ કરતું હતું???બકો- લ્યાં કંઇ નહીં…ભૂલથી તેનો ફોટો ફેસબૂકના … Read more

લગ્ન બાદ પતિ-પત્નીનો પ્રેમ કેવી રીતે બદલાય છે જાણો…😜😅😝😂🤪🤣

ચા પીતા પીતા પતિના હાથમાંથીકપ નીચે પડી ગયો..પતિ ગભરાઈ જઇ ટેબલ નીચે જોયું,કપ ફુટયો નહોતો..પત્ની સામે જોઈ કહ્યુ,હાશ કપ બચી ગયો…પત્ની – કપ નહી , તમે…😜😅😝😂🤪🤣 લગ્ન બાદ પતિ-પત્નીનો પ્રેમ કેવી રીતે બદલાય છે જાણો…પહેલા વર્ષે- જી, ખાવાનું તૈયાર છે, જમી લો. તમે ક્યારનુંય કંઇ નથી ખાધું!બીજા વર્ષે- જી ખાવાનું તૈયાર છે લગાવી દંઉ!ત્રીજા વર્ષે- … Read more

જમાઈ પોતાની સાસુનેઃ તમારી દીકરીમાં કોઈ વાત ઢંગની નથી…😜😅😝😂🤪🤣

પિતાએ જોયુ દીકરો જીન્સનું બટનટાંકી રહ્યો હતો…પિતાઃ દીકરા, અમે તારા લગ્ન કરાવ્યા,વહુ ઘરે આવી,તો પણ તુ પોતાના જીન્સ પરજાતે બટન ટાંકે છે?પુત્રઃ પિતાજી તમે ખોટુ વિચારી રહ્યા છો…આ જીન્સ એનું છે…પિતાજી બેભાન…😜😅😝😂🤪🤣 જમાઈ પોતાની સાસુનેઃ તમારીદીકરીમાં કોઈ વાત ઢંગની નથી.બહુ ફરિયાદ કરી.બધી વાતો સાંભળ્યા પછીસાસુ બોલી. સાસુઃ હા બેટા,ખબર છે એટલા માટે તોકોઈ ઢંગનો છોકરો … Read more

પતિઃ આભાર જજ સાહેબ, હું જીવનભર તમારો આભાર માનીશ…😜😅😝😂🤪🤣

ગુડ્ડુનો હોઠ બળેલો હતો…પવનઃ કેવી રીતે બળી ગયા હોઠ?ગુડ્ડુઃ પત્નીને મૂકવા સ્ટેશનેગયો હતો…ખુશીનો માર્યો ટ્રેનના એન્જિનનેભેટી પડ્યો હતો…😜😅😝😂🤪🤣 છૂટાછેડાના એક કેસની સુનાવણી કરતાજજે પતિને આદેશ આપ્યોતમારે પોતાની સેલેરીમાંથી અડધી પોતાનીપત્નીને આપવી પડશે.પતિઃ આભાર જજ સાહેબ,હું જીવનભર તમારો આભાર માનીશ.જજઃ અડધી સેલેરી જશે તો પણ તમેઆટલા ખુશ છો?પતિઃ જજ સાહેબ,ઓછામાં ઓછી અડધી તો મારી પાસે રહેશે.😜😅😝😂🤪🤣 … Read more

કામથી પરેશાન એક ડિઝાઈનર કંપનીના ટોઈલેટમાં ગયો…😜😅😝😂🤪🤣

એક છાત્રએ સંસ્કૃતના શિક્ષકને પૂછ્યુ કે ગુરુજી,એરિક તમ નપામ્રધૂ, એરિક તમ નપાદ્યમ.આ શ્લોકનો અર્થ શું થાય છે.ગુરુજીએ આ શ્લોક બધા સંસ્કૃત પુસ્તકમાં તેમજ ગ્રંથોમાં ખૂબ શોધ્યો.બધા સંસ્કૃતના જાણકારોને પણ આ શ્લોકનો અર્થ પૂછ્યો ખૂબ મહેનત કરી,રાત દિવસ એક કરી દીધા.પરંતુ ક્યાંય પણ આ શ્લોકનો અર્થ તેમને ન મળ્યો.પરંતુ છાત્ર તેમને વારેઘડીએ આ જ પ્રશ્ન પૂછતો.હવે … Read more

પડોશીએ મને પૂછ્યુ…તમે મારી પત્નીને જોઈ છે?😜😅😝😂🤪🤣

પત્નિએ આકાશમાંતારાને જોઈને પતિને કહ્યું :એવી કંઈ વસ્તું છે કેજે તમે દરરોજ જોઈ શકો છોપણ લાવી નથી શક્તાં…???પતિ : પાડોશણ…!!!😜😅😝😂🤪🤣 ભલાઈનો તો જમાનો જ નથી રહ્યો…પડોશીએ મને પૂછ્યુ…તમે મારી પત્નીને જોઈ છે?મે કહ્યુ… હા મે ન્હાતા જોયા હતા…એણે મને મારીમારીને અધમૂઓ કરી નાખ્યોહવે તેને કોણ સમજાવે કે હું નાહી રહ્યો હતોઅને તે ગલીમાંથી ક્યાંક જઈ … Read more

બાઘાએ ઘરમાં ભૂલથી વિજાળીના તારને અડકી લિધુ…!!!😜😅😝😂🤪🤣

3 લોગો ને ફંસી ની સજા આપી રહયા હતા…પહેલા ને જેમ જ લટકાવ્યો, તો દોરી ખુલી ગઈ…અને તે પાણી માં પડી ગયો…અને તરીને બહાર આવી ગયો…બિજાને પણ જેમ જ લટકાવ્યો,તો દોરી ખુલી ગઈઅને તે પણ તરીને બહાર આવી ગયો.આવી બઘા ની વારી લો…બાઘો : ઓયે ટોપા, દોરી બારબાર બાંધજે,મને તરતા નથી આવડતુ…😜😅😝😂🤪🤣 બાઘાએ ઘરમાં ભૂલથી … Read more

દર્દી : તમારી દવા લીધા પછી તાવ તો જતો રહ્યો, પણ જીવ ગભરાયા કરે છે…😜😅😝😂🤪🤣

પપ્પુ: ઓ ચોપડા અંકલ,તમે ચેમિસ્ટ છો ને?કાકા: હા બેટા…પણ તે ચેમિસ્ટ નહીં,કેમિસ્ટ(chemist) હોય છે.ch ને “ચ” નહિ “ક” બોલાય…પપ્પુ: ok, કોપડા અંકલ…😜😅😝😂🤪🤣 ડોક્ટરઃ કેવુ લાગે છે?દર્દી : તમારી દવા લીધા પછી સારું છે.તાવ તો જતો રહ્યો,પણ જીવ ગભરાયા કરે છે.ડોક્ટરઃ ચિંતા ના કરો,દાવા આપુ છુ, એ પણ જાતો રહેશે…😜😅😝😂🤪🤣 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ … Read more