અબ દુબારા મત પૂછના.😅😝😂😜🤣🤪

મૈ દોસ્તી કા વો દાગ હૂંજિસે તુમ મિટા ના સકોગે ! મુઝે ‘સર્ફ એક્સલ’ સે મત ધોનાવરના ‘ઢુંઢતે રાહ જાઓગે !’ કયું કિ… ‘દાગ અચ્છે હોતે હૈ !’😅😝😂😜🤣🤪 પતા હૈ હમ ‘કલોર-મિન્ટ’ કયું ખાતે હૈ ? કયું કિ….ફાઈવસ્ટાર, ડેરી મિલ્ક, પર્ક, કીટ-કેટ,મન્ચ, ઔર ફ્રુટ એન્ડ નટ્સ…૫૦ પૈસે મેં નહિ મિલતી !અબ દુબારા મત પૂછના.😅😝😂😜🤣🤪 (નોંધ … Read more

પત્ની : હાલરડું સંભળાવું😅😝😂😜🤣🤪

છગન બાઇકમાં પેટ્રોલ પૂરાવવા ગયો તોપહેલાં પત્નીને દૂર ઉતારીને પેટ્રોલ પંપમાં ગયો. આ જોઇ પેટ્રોલ પૂરવા વાળાએ પૂછ્યું :કેમ ભાઈ,ભાભીને આટલે દૂર ઉતારીને આવ્યા? છગન : તમે જ અહીં બોર્ડ લગાવ્યું છે કેઆગ લગાવે તેવી વસ્તુઓ અંદર લઈનેદાખલ થવું નહીં.😅😝😂😜🤣🤪 પતિ : બીટ્ટુ ક્યારનો રડી રહ્યો છે,તેને હાલરડું સંભળાવીને સુવડાવીકેમ નથી દેતી ? પત્ની : … Read more

રિવોલ્વર કહા સે લાઉં ?’😅😝😂😜🤣🤪

આળસની આનાથી પરફેક્ટ વ્યાખ્યાબીજી કોઈ હોઈ જ ના શકે : ‘આળસ એ થાક લાગવા પહેલા જઆરામ કરતા રહેવાની કલા છે !’😅😝😂😜🤣🤪 પાકિસ્તાનની સ્વાત ખીણ વિસ્તારનીએક નિશાળમાં એક શિક્ષકે એક તાલીબાનીનાછોકરાને પકડ્યો. એના ખિસ્સામાંથી મોટું ખંજર મળી આવ્યું ! શિક્ષકે પૂછ્યું,‘બચ્ચે, યે ખંજર લેકર સ્કૂલ મેં કયું આતે હો ?’ બચ્ચો કહે છે,‘ક્યાં કરું ? ગરીબ … Read more

વીંટાળીને રાખી શકાય છે.😅😝😂😜🤣🤪

એકવાર પપ્પુપોતાની ક્લાસ ટીચર પાસે ગયો અને બોલ્યો,ટીચર મારે એક વાત પુછવી હતી.ટીચર : હા બોલ પપ્પુ, શું પૂછવું છે તારે?પપ્પુ : મેડમ તમને હું કેવો લાગુ છું?ટીચર (હસતા હસતા) : ઘણો સારો લાગે છે.આ સાંભળી,પપ્પુએ પોતાની બાજુમાં બેસતા મિત્રને કહ્યું,મેં કીધું હતુંને ટીચર મને લાઈન મારે છે.😅😝😂😜🤣🤪 ટીચર : રેડિયો અને ન્યૂઝપેપરમાંશું ફરક હોય … Read more

સાવ ઓછા નફે ગ્રાહકોને ફાયદો થાય😅😝😂😜🤣🤪

એક કંજુસે પોતાના બાળકોને કીધું કે,‘જે રાતનું ખાવાનું નહિ ખાય એને પાંચ રૂપિયાનુંઇનામ મળશે!’બાળકોએ ખાવાનું છોડીને પાંચ પાંચ રૂપિયાલઇ લીધા.રાત્રે ભૂખ્યા પેટે સુઈ ગયા પછી સવારે કડકડતીભૂખ લાગી.ત્યારે કંજૂસ કહે છે,‘જેને નાસ્તો જોઈતો હોય તે પાંચ રૂપિયા આપે !’😅😝😂😜🤣🤪 એક ઈમાનદાર સિંધી વેપારી હતા.બિચારાએ આખી જિંદગી ઈમાનદારીપૂર્વકસાવ ઓછા નફે ગ્રાહકોને ફાયદો થાયએ રીતે ધંધો કરેલો.આ … Read more

છોડીને પાંચ પાંચ રૂપિયાલઇ લીધા.😅😝😂😜🤣🤪

એક ઈમાનદાર સિંધી વેપારી હતા.બિચારાએ આખી જિંદગી ઈમાનદારીપૂર્વકસાવ ઓછા નફે ગ્રાહકોને ફાયદો થાયએ રીતે ધંધો કરેલો.આ જોઇને ભગવાને એમનેસ્વર્ગમાં રહેવા માટે બે ભવ્ય મહેલ આપી દીધા.સિંધીભાઈએ એક મહેલ વેચી માર્યો,બીજો ભાડે આપ્યો અનેપોતે નર્કમાં રહેવા જતા રહ્યા !😅😝😂😜🤣🤪 એક કંજુસે પોતાના બાળકોને કીધું કે,‘જે રાતનું ખાવાનું નહિ ખાય એને પાંચ રૂપિયાનુંઇનામ મળશે!’બાળકોએ ખાવાનું છોડીને પાંચ … Read more

ટીચર મારે એક વાત પુછવી હતી.😅😝😂😜🤣🤪

ટીચર : રેડિયો અને ન્યૂઝપેપરમાંશું ફરક હોય છે? પપ્પુ : ન્યૂઝપેપરમાં ખાવાનુંવીંટાળીને રાખી શકાય છે.😅😝😂😜🤣🤪 એકવાર પપ્પુપોતાની ક્લાસ ટીચર પાસે ગયો અને બોલ્યો,ટીચર મારે એક વાત પુછવી હતી.ટીચર : હા બોલ પપ્પુ, શું પૂછવું છે તારે?પપ્પુ : મેડમ તમને હું કેવો લાગુ છું?ટીચર (હસતા હસતા) : ઘણો સારો લાગે છે.આ સાંભળી,પપ્પુએ પોતાની બાજુમાં બેસતા મિત્રને … Read more

આરામ કરતા રહેવાની કલા છે !’😅😝😂😜🤣🤪

પાકિસ્તાનની સ્વાત ખીણ વિસ્તારનીએક નિશાળમાં એક શિક્ષકે એક તાલીબાનીનાછોકરાને પકડ્યો. એના ખિસ્સામાંથી મોટું ખંજર મળી આવ્યું ! શિક્ષકે પૂછ્યું,‘બચ્ચે, યે ખંજર લેકર સ્કૂલ મેં કયું આતે હો ?’ બચ્ચો કહે છે,‘ક્યાં કરું ? ગરીબ હું ! રિવોલ્વર કહા સે લાઉં ?’😅😝😂😜🤣🤪 આળસની આનાથી પરફેક્ટ વ્યાખ્યાબીજી કોઈ હોઈ જ ના શકે : ‘આળસ એ થાક લાગવા … Read more

ભાભીને આટલે દૂર ઉતારીને આવ્યા?😅😝😂😜🤣🤪

પતિ : બીટ્ટુ ક્યારનો રડી રહ્યો છે,તેને હાલરડું સંભળાવીને સુવડાવીકેમ નથી દેતી ? પત્ની : હાલરડું સંભળાવુંતો પાડોશી કહે છે કે, ભાભીઆના કરતા તો બીટ્ટુને જ રડવા દો.😅😝😂😜🤣🤪 છગન બાઇકમાં પેટ્રોલ પૂરાવવા ગયો તોપહેલાં પત્નીને દૂર ઉતારીને પેટ્રોલ પંપમાં ગયો. આ જોઇ પેટ્રોલ પૂરવા વાળાએ પૂછ્યું :કેમ ભાઈ,ભાભીને આટલે દૂર ઉતારીને આવ્યા? છગન : તમે … Read more

જિસે તુમ મિટા ના સકોગે !😅😝😂😜🤣🤪

પતા હૈ હમ ‘કલોર-મિન્ટ’ કયું ખાતે હૈ ? કયું કિ….ફાઈવસ્ટાર, ડેરી મિલ્ક, પર્ક, કીટ-કેટ,મન્ચ, ઔર ફ્રુટ એન્ડ નટ્સ…૫૦ પૈસે મેં નહિ મિલતી !અબ દુબારા મત પૂછના.😅😝😂😜🤣🤪 મૈ દોસ્તી કા વો દાગ હૂંજિસે તુમ મિટા ના સકોગે ! મુઝે ‘સર્ફ એક્સલ’ સે મત ધોનાવરના ‘ઢુંઢતે રાહ જાઓગે !’ કયું કિ… ‘દાગ અચ્છે હોતે હૈ !’😅😝😂😜🤣🤪 (નોંધ … Read more