સ્ત્રી : નારે ના અમારા ઘરમાં બધાને જુદી-જુદી કંપનીની ચા ભાવે છે😜😅😝😂🤪🤣

મારી પત્નિ હંમેશા મારા પૈસા બચાવાબોવ દુકાને રખડેલેવા તો પણ ના મળે તો બીજે દિવસેમારા પૈસા બચાવા નીકળેઈ બાજુમાં હતી એટલે આ લખ્યુંબાકી તમે સમજી ગયા હસોપૈસા બચાવા નઈ એને ટેવ જ હોયકાક એને થી સારું ગોતવાનીકાસ મારી વખતે ઈ બીજે રખડી હોત😜😅😝😂🤪🤣 એક સ્ત્રી કરિયાણાની દુકાને જઈ કહે એક 500 ગ્રામ ના પેકેટની ચા … Read more

એર હોસ્ટેસ: અમારો મેન્ટેનન્સ ખર્ચ સમાન છે..!!😜😅😝😂🤪🤣

બાજુની સીટ પર બેસેલી યુવતીનેકંડક્ટરે કહ્યું- આ મોબાઈલ તમનેજીવનમાં બોવ આગળ લઈ જશે…યુવતી : કેમ ..?કંડક્ટર : ટિકિટ તોતમે વડોદરાની લીધી છે, પણબસ સુરત વટી ગઈ…😜😅😝😂🤪🤣 એક ખૂબ જ સુંદર એર હોસ્ટેસનેએક માણસે પૂછ્યું : તમારું નામ શું છે?એર હોસ્ટેસ : ઈવા બેન્ઝમાણસ : સુંદર નામ છે,મર્સિડીઝ બેન્ઝ સાથે કોઈ સંબંધ છે?એર હોસ્ટેસ: અમારો મેન્ટેનન્સ … Read more

સદાબહાર લોકો જીવનમાં ઘણા સુખી હોય છે…કારણ કે…😜😅😝😂🤪🤣

ચંદુએ પોતાના મિત્ર દિવ્યેશ ને કહ્યું : દિવ્યેશ,મારા મામા મોટા ચિત્રકાર છે,એ ફક્ત પોતાના બ્રશને એક ઈશારો કરેતો હસતા માણસનું ચિત્રરડતા માણસમાં ફેરવાઈ જાય છે.દિવ્યેશે કહ્યું : એ કંઈ ખાસ ખૂબી ન કહેવાય!મારી મમ્મીઆવું કામ એક ઝાડુ વડે પણ કરી શકે છે.😜😅😝😂🤪🤣 સદાબહાર લોકોજીવનમાં ઘણા સુખી હોય છે…કારણ કેતે સદા બહાર જ હોય છેઘર માં … Read more

લગન કરેલા માણસને અડજેસ્ટમેન્ટની એટલી આદત પડી ગઈ હોય છે કે…😜😅😝😂🤪🤣

મોટિવેશનલ સ્પીકરો તોહમણાં આવ્યાં…બાકી અમે ભણતા ત્યારે લેસન વગરજવાનું થાય તો અંદરથી જ ખુદનેજબરદસ્ત હિંમત આપતાં રહેતા કે…મારશે ખરા… પણ,મારી તો નહીં જ નાંખે…😜😅😝😂🤪🤣 લગન કરેલા માણસને અડજેસ્ટમેન્ટનીએટલી આદત પડી ગઈ હોય છે કે…ઘરવાળી પિયર ગઈ હોયતો ય ડબલ બેડના એક ખૂણામાં જટુટીયું વાળીને પડ્યો હોય…😜😅😝😂🤪🤣 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર … Read more

અમુક છોકરાઓની કોમનસેન્સ તો એકદમ ઝીરો હોય છે…😜😅😝😂🤪🤣

પિતા દીકરાને : એક કામ સારી રીતે નથીથતું તારાથી,તને ફુદીનો લાવવા કહ્યું હતું ને તુંકોથમીર લઇ આવ્યો.તારા જેવા મૂર્ખને તો ઘરમાંથી કાઢીમુકવો જોઈએ.દીકરો : પપ્પા ચાલો સાથે જ નીકળી જઈએ.પિતા : કેમ?દીકરો : કારણ કેમમ્મી કહી રહી હતી કે આ મેથી છે.😜😅😝😂🤪🤣 અમુક છોકરાઓની કોમનસેન્સ તોએકદમ ઝીરો હોય છે.એ લોકો જેન્ટ્સ ટોયલેટમાં લખીને આવે છે,આઈ … Read more

એક એયરલાઈંસ કંપનીએ અનોખી યોજના શરૂ કરી, તમે ટિકિટ ખરીદો તો સાથે તમારી…😜😅😝😂🤪🤣

રાજુ પાડોશીના ઘરે ગયો હતો,ભાભી પીવા માટે ઠંડુ પાણી લઈને આવી,રાજુના મોં માંથી અચાનકનીકળી ગયું,ભાભી આટલી ઠંડીમાં જીવ લેશો કે શું?ભાભીએ હસતા હસતા કહ્યું,હા આપી દે,સાચવી રાખીશ.😜😅😝😂🤪🤣 એક એયરલાઈંસ કંપનીએ અનોખી યોજનાશરૂ કરી, તમે ટિકિટ ખરીદો તોસાથે તમારી પત્નીની ટિકિટ મફત મળશે.આ યોજનામાં ભારે સફળતા મળ્યા પછીકંપનીએ બધી પત્નીઓને ફોન કરીને પૂછ્યું,તમારી યાત્રા કેવી રહી?બધી … Read more

એક ગામમાં પૂર આવ્યું હતું, મીડિયાવાળા સરપંચ પાસે ગયા અને બોલ્યા :😜😅😝😂🤪🤣

ટેક્ષી મા બેઠેલા પેસેન્જરે ડ્રાઈવર ને કશુક કહેવા માટેપાછળ થી એના ખભા ઉપર હાથ મુક્યો…અચાનક ટેક્ષી નુ બેલેન્સ બગડ્યુ અનેટેક્ષી ફૂટપાથ પર ચઢી ગઈ.પેસેન્જરે ટેક્ષી ડ્રાઈવર પાસે માફી માંગી અને કીધુમારા હાથ લગાવવા થી તમારું ધ્યાન ભંગ થઇ ગયુ…ટેક્ષી ડ્રાઈવર બોલ્યો, એવુ કશુ નથી સાહેબ…ટેક્ષી ચલાવવાનો મારો પહેલો દિવસ છે…આની પહેલા હુ 25 વર્ષથી“સબ-વાહિની” ચલાવતો … Read more

મુસાફર : આજે લાગે છે કે બસમાં મુસાફરોના બદલે બધી જાતજાતનાં જાનવરો જ ભરી દીધાં છે !😜😅😝😂🤪🤣

મોનાબેન : શીલાબેન,તમારા છોકરાએ આજે ફરીથી મારા ઘરનીબારીના કાચ તોડી નાખ્યા.શીલાબેન : તમને ખબર જ છે ને બહેન,કે એ થોડો તોફાની છે.મોનાબેન : તોફાની છેતો તમારા ઘરના કાચ કેમ નથી તોડતો ?શીલાબેન : એટલો બધો તોફાની નથી.😜😅😝😂🤪🤣 એક મુસાફર : આજે લાગે છે કેબસમાં મુસાફરોના બદલે બધી જાતજાતનાં જાનવરો જ ભરી દીધાં છે !બીજો મુસાફર … Read more

કુંવારા ને ભાગી ને લગન કરવા છે!😜😅😝😂🤪🤣

પતિ ફેસબુક પરપોતાની પાડોસણના ફોટાનેઝૂમ કરીને જોઈ રહ્યો હતો.એટલામાં તેની પત્નીપાછળથી આવી અને બોલી,રહેવા દો,તે આનાથી વધારે નજીક નહિ આવે.😜😅😝😂 કુંવારા ને ભાગી ને લગનકરવા છે!જેના લગન થઇ ગયા છેએનેય ભાગવા નું મન થાય છે!😜😅😝😂 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને … Read more

ટીચરે : સંજય તું કાલે કેમ ગેરહાજર હતો ?😜😅😝😂🤪🤣

લાંબા ને સીધા કાળા ભમ્મર વાળવાળી સુંદર તરૂણીએસૂર્યોદયના સમયે માથાબોળ નાહીનેભીંજાયલા કેશની લટોમાં હાથ ફેરવીનેએના સુંદર નયનની આડે આવેલી રેશમી લટોને હટાવીનેએની લાંબી ડોકને હળવેથી ઝટકો આપે ત્યારેજેટલું પાણી ઊડે……એટલો વરસાદ કાલે અમારે ત્યાંપડેલોસામેવાળો મનમાં બબડયો, “આજથી પાણી મૂક્યું.ગમે તે થાય પણ કોઈ દિવસ કોઈ કવિને પૂછવું નહીં કેતમારે ત્યાંમોસમનો પહેલો વરસાદ આવી ગયો કે … Read more