પતિ (પત્નીને) : આજે સવારે કોણ જાણે કોનું મોં જોઈને ઉઠ્યો હતો કે…😜😅😝😂🤪🤣

પતિએ પત્નીને કહ્યું : તું જ તો મારીશક્તિ છે.આ વાતનું પત્નીને ખોટું લાગી ગયું.પતિને સમજાયું નહિ એટલેપૂછ્યું : શું થયું,મેં કંઈક ખોટું કહી દીધું કે?પત્ની બોલી : એનો અર્થ એ છે કેબીજી મહિલાઓ તમારી નબળાઈ છે.😜😅😝😂🤪🤣 પતિ (પત્નીને) : આજે સવારે કોણ જાણેકોનું મોં જોઈને ઉઠ્યો હતો કેદિવસનું જમવાનું પણ નસીબ થયું નહિ.પત્ની (પતિને) : … Read more

બે મિત્રો રસ્તા પર સાથે ચાલતાં જતા હતા ત્યાં રસ્તા પર એક બોર્ડ હતું…😜😅😝😂🤪🤣

એક મિત્રએ નવી કાર લીધી…રાત્રે ફ્રી પડ્યા પછી એણે ગ્રુપમાં કાર અનેપોતાના ફેમિલી સાથેના ફોટોઝ મુક્યા..ગ્રુપના બધા ફ્રેન્ડ્ઝ Congratulations નામેસેજ મોકલવા મંડ્યા..એમાં, અમારા એક મિત્ર એ સવારના ઉઠીને,આગળની પોસ્ટ વાંચ્યા વગર જ એક સુવિચાર મુક્યો..“ઈમાનદારી” થી જીવવામાં જ તકલીફ છે સાહેબ…બાકી, ટોપી ફેરવવા વાળા તો ગાડી લઈ ને ફરે છે.”ગ્રુપ માં હજુ ડખો ચાલુ છે…!!!😜😅😝😂🤪🤣 … Read more

પપ્પુ બોલ્યો, અરે ભાઈ, હું તો બિસ્કિટ લેવા આવ્યો છું, કસમથી😜😅😝😂🤪🤣

સ્કૂલેથી ઘરે આવતા જ પપ્પુ બોલ્યો –આજે તો આખો દિવસ તણાવ રહ્યો.મમ્મી : કેમ શું થયું?પપ્પુ : પહેલા તો ગણિતની પરીક્ષા,પછી અંગ્રેજીમાં નિબંધ અને પછીટિફિનમાં કોળાનું શાક.પછી પપ્પુની એટલી ધોલાઈ થઇ કેતે ફરીથી તણાવમાં આવી ગયો.😜😅😝😂🤪🤣 પપ્પુ જયારે પણ કપડાં ધોતો ત્યારે વરસાદપડતો હતો.1 દિવસ તડકો નીકળ્યો તો તે ખુશ થયોઅને દુકાન પર કપડાં ધોવાનો … Read more

દુનિયાના કોઈ પણ પિતાએ પોતાના પુત્રને ભણવાનું મહત્વ આટલી સરળ રીતે નહિ જણાવ્યું હોય😜😅😝😂🤪🤣

છોકરો : પપ્પા, કાલે ટીચરે સ્કૂલ માં ગુલ્ફી લઈને આવવાનું કીધું છે…પિતાજી : અરે પણ કઈ રીતે લઈ જઈશ? ઓગળી જશેસ્કૂલ સુધી પહોંચતા, તારી ટીચર અહીં નજીક જ રહે છે,હું જ સવારે આપી આવીશ એના ઘેર.સવારે ટીચર ના ઘેર…પિતાજી :નમસ્કાર ટીચર.આ લ્યો. તમારા માટે એકદમ ઠંડી ગુલ્ફી લાવ્યો છું.ટીચર : ગુલ્ફી? કેમ? શેના માટે?પિતાજી : … Read more

પત્નીએ પતિને કહ્યું, મારી પાસે તમારા માટે એક સારા સમાચાર છે…😜😅😝😂🤪🤣

પત્ની : મારે બર્ગર ખાવું છે.પતિએ એક બર્ગર લાવીને આપ્યું.પત્ની : થેન્ક્સ.પતિ : ફક્ત થેન્ક્સ?પત્ની : ઓહ,તો તમને એક કિસ જોઈએ છે.પતિ : બકવાસ બંધ કરઅને આ બર્ગર અડધું અડધું કર,હું પણ ખાઈશ.😜😅😝😂🤪🤣 પત્નીએ પતિને કહ્યું,મારી પાસે તમારા માટે એક સારા સમાચાર છે,ખુબ જલ્દી જ આપણે બે માંથી ત્રણ થવાના છીએ.પતિ : અરે મારી જાન,હું … Read more

પતિ 12 વર્ષ પછી જેલમાંથી છૂટ્યો…😜😅😝😂🤪🤣

બનેવી પોતાની સાળી સાથે ચેટિંગ કરીરહ્યો હતો.બનેવી : અરે વાહ,તું તો તારી બહેન કરતા પણ વધારે સુંદર છે.સાળી : જીજુ તમે ઘણા મસ્તીખોર છો.બનેવી : સારુંએ જણાવ તું આટલી સુંદર કઈ રીતે છે?શું વાપરે છે તું?સાળી : ફોટોશોપ અને કેમેરા ફિલ્ટર.જીજો બેભાન.😜😅😝😂🤪🤣 પતિ 12 વર્ષ પછી જેલમાંથી છૂટ્યો,મેલા કપડાંમાં થાક્યો પાક્યો ઘરે પહોંચ્યો.પત્ની : ક્યાં … Read more

સાળી અને ઘરવાળીમાં બહુ મોટું અંતર છે સાહેબ..!!😜😅😝😂🤪🤣

પત્ની : એ કવ છું સાંભળો છો,લાલા ના પપ્પા…!આ ડબ્બો ઉતારી આપો ને….મારો હાથ ટૂંકો પડે છે..પહોંચતો નથી..પતિ : જીભ ટ્રાય કર …જીભ…!!!!😜😅😝😂🤪🤣 સાળી અને ઘરવાળીમાંબહુ મોટું અંતર છે સાહેબજૂતા ચોરે એને સાળી કહેવાયને જૂતા મારે એનેઘરવાળી કહેવાય..!!😜😅😝😂🤪🤣 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો … Read more

અણવર : ગોરબાપા, કન્યાને ડાબી કોર બેહવાનું કે જમણી કોર ?😜😅😝😂🤪🤣

વહુ બરામદામાં બેસેલા સસરાની પાસેચા નો ખાલી કપ લેવા ગઈ…તે કપ લેવા માટે જેમ જ નીચે ઝુકાઈતો પાદ નિકળી ગયુંવહુ શર્મના કારણે વગર કપ ઉપાડીનેપરત જવા લાગીતો સસરાએ આવાજ મારી કે વહુઅહીં કોઈ કામ હતું કેબસ પાદવા માટે આવી હતી!!!😜😅😝😂🤪🤣 અણવર : ગોરબાપા, કન્યાને ડાબી કોરબેહવાનું કેજમણી કોર ?ગોરબાપા : ગમ્મે એનીકોર બેહાડ,લગન પછી માથા … Read more

આજે એક ભાઈ મળ્યા, મને કયે : ઓળખો છો?😜😅😝😂🤪🤣

છગન – મગન શ્રધ્ધા અને અંધશ્રધ્ધામાંશું ફેર ?મગન – જેણે દાંત દીધાતે ચવાણું દેશે તે શ્રધ્ધા.પણ આપણે કોઇને ઘરે ગયા હોઇયેઅને તે આપણને નાસ્તામાંચવાણું આપે ત્યારે આપણેરાહ જોઇયે કેહમણાં બોટલ પણ કાઢશે તે અંધશ્રધ્ધા…😜😅😝😂🤪🤣 આજે એક ભાઈ મળ્યા,મને કયે : ઓળખો છો?મેં કીધું:” યાદ નથી આવતું વડીલ!ફેસબુકમાં કે વોટ્સઅપ માં?મને કયે:12 વરસથી તમારી સામે રહું … Read more

બ્રિજેશ: મને લાગ્યું કે તેના કરતા મને આરામની વધુ જરૂર છે…😜😅😝😂🤪🤣

રમીલાએ ડોક્ટરને કહ્યું: મારા પતિનેકોઈ માનસિક રોગ થયો લાગે છે.ડોક્ટર: એવું તો શું થયું?રમીલા: હું કેટલીયે વાર બોલાતી રહું છુંઅને પછી મને ખબર પડે છે કેતેમણે એક પણ શબ્દ સંભાળ્યો હોતો નથી.ડોક્ટર: એ રોગ નહિ પણઈશ્વરની કૃપા કહેવાય, ઘણી ઈચ્છાહોવા છતાં હું આમ નથી કરી શકતો!😜😅😝😂🤪🤣 રાજેશ: પહેલા તો તું કહેતો હતો કેડોક્ટરની સલાહ હોવા … Read more