એન્જીનિયરીંગ કોલેજમાં ક્લાસ ચાલી રહ્યા હતા…😜😅😝😂🤪🤣

સંતા ક્રિકેટ મેચ રમી રહ્યો હતો.જ્યારે તેણે 35 રન કર્યા ત્યારે તેણે હેલમેટ ઉતારી,બેટ ઊંચું કરી સ્ટેડિયમ સામે જોયું અનેઆકાશ સામે જોઇ આભાર વ્યક્ત કર્યો.તેના પાર્ટનર આવી પૂછ્યું,“શું થયું ભાઇ,હજી તો 35 જ થયા છે 50 કે 100 નહીં”સંતા- પાગલ તું નહીં સમજે,આ વાત ખાલી 35 ટકેબોર્ડની પરીક્ષામાં પાસ થયેલ જ સમજશે”😜😅😝😂🤪🤣 એન્જીનિયરીંગ કોલેજમાં ક્લાસ … Read more

ચેકમેટ એટલે શું ?😜😅😝😂🤪🤣

પત્નીએ પતિને ફોન કર્યોપતિ: હું ઓફિસમાં છું, બહુ બિઝી છું…શું કામ છે બોલ?પત્ની: હું મેકડોનલ્ડમાં તમારીપાછળ જ બેઠી છું….અને બાળકો પૂછી રહ્યા છે કેપપ્પા આ કયા ફોઇબા જોડે બેઠા છે???શું કહું??😜😅😝😂🤪🤣 ચેકમેટ એટલે શું ?જો તમે તમારી પત્નીને કહો કેતમે આજે એક સ્ત્રી જોઇ હતીજે બિલકુલ તેના જેવી જ દેખાતી હતીઅને તમારી પત્ની પૂછે કેશું … Read more

અંકલ: શું બેટા, શું કરી રહ્યો છે આજકાલ???😜😅😝😂🤪🤣

એક એન્જીનિયરીંગનો વિદ્યાર્થી અનેએક પટાવાળો વાતચીત કરી રહ્યા હતાએન્જીનિયરીંગનોવિદ્યાર્થી: મારી પાસે સ્કિલ છે,ડિગ્રી છે…સમાજમાં ઇજ્જત છેતારી પાસે શું છે?પટાવાળો: મારી પાસે નોકરી છે!!!!😜😅😝😂🤪🤣 એન્જીનિયરીંગ પછી…અંકલ: શું બેટા,શું કરી રહ્યો છે આજકાલ???એન્જીનિયર: બસ અંકલ,આ સવાલથીબચાવાનો પ્રયાસ કરી રહ્યો છું!!!!😜😅😝😂🤪🤣 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો … Read more

બાબા: બેટા, તારી પર એક ખતરનાક ચુડેલનો સાયો છે!!!

પતિ: મારી તો રોજ સવારે ભગવાનનેએક જ પ્રાર્થના હોય છે કેભગવાન બધાને તારા જેવી પત્ની આપે!!પત્ની: એમ હું એટલી સારી છું??પતિ: ના,આ તો હું એકલો જદુખી થવો નથી માંગતો.😜😅😝😂🤪🤣 બાબા: બેટા, તારી પર એકખતરનાક ચુડેલનો સાયો છે!!!પતિ: બાબા,જીભ સંભાળીને વાત કરો,ખબરદાર મારી પત્ની વિષેકંઇ ઉલ્ટું સીધું બોલ્યું છે તો!!😜😅😝😂🤪🤣 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ … Read more

કેટલાક લોકો તે વિચારીને જીમમાં નથી આવતા કે બોડી તો બનાવી લઇશું પણ…😜😅😝😂🤪🤣

એક છોકરીને 5 કરોડની લોટરી લાગી.કંપનીવાળાને લાગ્યું કેતેને અચાનક કહીશું તો તેક્યાંક ખુશીના મારે મરીના જાય એટલેતેમણે એક બાબાને મોકલ્યો.બાબા: જો તારી 5 કરોડની લોટરી લાગેતો તું શું કરશે??છોકરી: બાબા…હું… હું… તમારી જોડે લગ્ન કરી લઇશ…અડધી રકમ પણ તમને આપી દઇશ!!બાબા ખુશીના માર્યા કોમામાં જતા રહ્યા.😜😅😝😂🤪🤣 કેટલાક લોકો તે વિચારીનેજીમમાં નથી આવતા કેબોડી તો બનાવી … Read more

બજારમાં એક નવું ડિવાઇઝ આવ્યું છે તે મગજના વિચારોને…😜😅😝😂🤪🤣

એક વ્યક્તિની પત્નીનું અપહરણ થયુંઅપહરણ કરનારાઓએ તેને ફોન કર્યો અને કહ્યું“જો આજ રાત સુધીમાં પૈસા ના આપ્યાતો તારી પત્નીને મારી દઇશું” પતિ ચૂપ રહ્યો.બીજા દિવસે અપહરણકર્તાઓનો ફરી ફોન આવ્યો:“આજ રાત સુધી પૈસા ના આપ્યા તો તમારી પત્નીનાટુકડે ટુકડા કરી દઇશું” પતિ ચૂપ રહ્યો.ત્રીજા દિવસે અપહરણકર્તાઓએ ફોન કર્યો:“જો આજ રાત સુધી પૈસા ના આપ્યા તો તારી … Read more

સ્ત્રી- ડોક્ટર સાહેબ, મારા પતિ, ભૂલથી એસ્પરીન ગળી ગયા!!!😜😅😝😂🤪🤣

છોકરો છોકરી જોવા ગયોછોકરો- તમને કેવા પતિ જોઇએ છે??છોકરી- મને એક ખુશમિજાજી વ્યક્તિ જોઇએ છે.જે સારું ગાતો હોય, સારો ડાન્સ કરતો હોયમને રોજ નવી નવી જગ્યા બતાવે,દર અઠવાડિયા પિક્ચર બતાવે,હું કહું તો બોલે નહીં તો ચૂપ રહે.છોકરો- મને લાગે છે કેતમને પતિ નહીં ટેલિવિઝન સેટની જરૂર છે.😜😅😝😂🤪🤣 સ્ત્રી- ડોક્ટર સાહેબ, મારા પતિ,ભૂલથી એસ્પરીન ગળી ગયા,હવે … Read more

સર, તમે ઓફિસમાં લગ્ન કરેલા લોકોને જ નોકરી પર કેમ રાખો છો?😜😅😝😂🤪🤣

પત્ની : આજે આટલું મોડું કેવી રીતે થઇ ગયું?પતિ : કંઇ નહીં…એક ભાઇની 1000 રૂપિયાની નોટગુમ થઇ ગઇ હતી.પત્ની : તો શું તમે તે નોટ શોધવામાંતેની મદદ કરતા હતા???પતિ : ના ના…હું તો તે નોટ પર ઊભો હતો!!!😜😅😝😂🤪🤣 કર્મચારી: સર,તમે ઓફિસમાં લગ્ન કરેલા લોકોને જનોકરી પર કેમ રાખો છો?સાહેબ: કારણ કે,તેમને અપમાન સહન કરવાનીઆદત હોય … Read more

શું તમારી પત્ની તમારું કહ્યું નથી માનતી??😜😅😝😂🤪🤣

પતિ અને પત્ની ફરવા નીકળ્યા.અચાનક જ પતિને ઠોકર લાગી અનેતેના માથામાંથી લોહી નીકળવા લાગ્યું.પતિએ પત્ની સામે આશા ભરેલી નજરે જોયું.તેને થયું કેકદાચ તેની પત્ની તેની સાડીના પાલવથીતેની ઇજાને સાફ કરશે.પત્ની : તેવું વિચારતા પણ નહીં.ડિઝાઇનર પીસ છે!!!!😜😅😝😂🤪🤣 શું તમારી પત્ની તમારું કહ્યું નથી માનતી??…તો..આટલું ધ્યાનથી ના વાંચો…કોઇની પણ નથી માનતી…😜 😅 😝 😂 🤪🤣 (નોંધ … Read more

પતિ- કંજૂસ, ખાલી Save જ કરશે, તારી કોઇ બહેનપણીને Forward નહીં કરે…😜😅😝😂🤪🤣

પત્નીએ પતિને થોડાક રૂપિયા આપતાકહ્યું, બજાર માંથી મારા માટેકોઇ એવી વસ્તુ લઇને આવોજેનાથી હું સુંદર દેખાવું……પતિ દારૂની બોટલ લઇને ઘરે આયો.😜😅😝😂🤪🤣 પત્ની- જાનુ, તમે જો મેસેજ હોત નેતો હું તમને હંમેશા માટેSave કરીને રાખતી.પતિ- કંજૂસ, ખાલી Save જ કરશે,તારી કોઇ બહેનપણીને Forwardનહીં કરે…😜 😅 😝 😂 🤪🤣 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ … Read more