બે મિત્રો વચ્ચે કોઈ મુદ્દે બોલાચાલી થઈ ગઈ😜😅😝😂🤪🤣

આજે એક મિત્ર દૂરથી આવ્યો અનેવારે- વારે કહેવા લાગ્યો..‘હું 100 રૂપિયાનું પેટ્રોલ બાળીનેઆવ્યો છું’પછી મેં પણ એને2-4 લીંબુ શરબત બનાવીનેપીવડાવ્યું ત્યારે જઈને શાંત થયો તે..😜😅😝😂🤪🤣 બે મિત્રો વચ્ચેકોઈ મુદ્દે બોલાચાલી થઈ ગઈ.એક મિત્રે બીજાને કહ્યું,‘હું અહીં મારું અપમાન કરવાનથી આવ્યો.’બીજાએ કહ્યું,‘તો તું સામાન્ય રીતે ક્યાં જા છો?’😜 😅 😝 😂 🤪🤣 (નોંધ : આ તમામ … Read more

જે દિવસે પત્ની જોડે માથાકૂટ થાય તે દિવસે…😜😅😝😂🤪🤣

અમે નિયમિત કપલ્સ ક્લબમાં જઈએ છીએ.ત્યાં 20 માર્કની નિબંધ સ્પર્ધા હતી કે“મેં લગ્ન શા માટે કર્યા.”મે લખ્યું “મારુ મગજ ઠેકાણે ન હતુ એટલે.. ”મને 20 માંથી 18 માર્ક મળ્યા.હું ખુશ હતો કેપહેલો નંબર મારો આવશે પણમારી પત્ની 20 માર્ક પૂરા લઈ ગઈ બોલો..એણે લખ્યું કે…“કોઈનુ મગજ ઠેકાણે લાવવાનુ હતુ એટલે…”😜😅😝😂🤪🤣 જે દિવસે પત્ની જોડે માથાકૂટથાય … Read more

પત્ની:- તમારી માટે દૂધીનું શાક બનાવ્યું છે, શેની સાથે ખાશો?😜😅😝😂🤪🤣

ટ્રાફિક પોલીસ : અરે બહેન…L બોર્ડ લગાવીએકલા સ્કુટર ચલાવો છો ?પાકું લાયસન્સ વાળા સાથેહોવા જોઈએ એવો કાયદો છે !બહેન : અરેરે…એ પડી ગયા લાગે છે😜😅😝😂🤪🤣 પત્ની:- તમારી માટેદૂધીનું શાક બનાવ્યું છે,શેની સાથે ખાશો?પતિ:- મજબુરી સાથે!!😜 😅 😝 😂 🤪🤣 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. … Read more

જયારે બૈરી ખીજાવાનું શરૂ કે…😜😅😝😂🤪🤣

પત્ની : તમે તો મારા માટેબે હજારની નોટ જેવા છો.પતિ: વાહ વાહ શું વાત છે..પત્ની : કંકોડુ વાહ,ના છૂટા કરવાનું મન થાય,ના તો સંઘરી રાખવાનું..😜😅😝😂🤪🤣 આજનું મહત્વનું જ્ઞાનજયારે બૈરી ખીજાવાનું શરૂ કેતરત એની સાથે સેલ્ફી લેવાનુંશરૂ કરો… તરત જ ઝગડો ભૂલીસ્માઇલ કરવા લાગશે…!!આજનું જ્ઞાન સમાપ્ત😜😅😝😂🤪🤣 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર … Read more

દર્દી: રીક્ષાના પણનહીં વધવા દયો…?😜😅😝😂🤪🤣

દર્દી : ડૉ. સાહેબતમે દવા લખી આપી,એ કઇ રીતે લેવાની ?..ડૉક્ટર : રોકડેથી….😜😅😝😂🤪🤣 Dr.: ઓપરેશન પછી તમેચાલી ને ઘરે જઇ શકશો..દર્દી: રીક્ષાના પણનહીં વધવા દયો…?😜😅😝😂🤪🤣 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને … Read more

રઘોઃ બકા! તું સાબુ કયો વાપરે છે?😜😅😝😂🤪🤣

દવાખાને બોર્ડ મારેલું હતુ, નવા કેસનાં 300 જુના કેસનાં 200એક કાકા પહેલી વાર ગયા. કાકા કહે જૂનો કેસ છેકેસ લખવા વાળી બેન કેઆખા મહિનાની ફાઇલ જોઇ પણ તમારુ નામ ક્યાંય નથીભાભા : તો હું શું ખોટુ બોલુ છુ કાગળ ક્યાંક મુકાય ગયો હશેબેને ડૉક્ટરને અંદર જઈને કીધુડોક્ટર કે આવુ કેવી રીતે બને કાઈ નઈ અંદર … Read more

ટીચર : બુદ્ધિના બળદિયા, તારા માં બાપ તારી પાસેથી શું અપેક્ષા રાખે છે?😜😅😝😂🤪🤣

ટીચર : લેસન કેમ નથી કર્યું.ઘૂઘો : લાઈટ નોતી.ટીચર : તો મીણ બત્તીએ લખાય ને.ઘૂઘો : પણ બાકસ ન હતી…બાકસ મંદિરમાં હતી…ટીચર : તો લવાય ને.ઘૂઘો : હું નાહયો નોતો.ટીચર : કેમ નોતો નાહયો..ઘૂઘો : ઉપર ટાકીમાં પાણી નોતું.ટીચર : કેમ પાણી નોતું.ઘૂઘો : મોટર બન્ધ હતી.ટીચર : કેમ મોટર બન્ધ હતી.ઘૂઘો : તારો બાપ … Read more

તેનો પતિ : હા…હા..😅😝😂😜🤣🤪

પત્ની (પતિને) : ક્યાં જઈ રહ્યા છો?પતિ : મરવા જાઉં છું.પત્ની : તો સાથે થેલી લઈને જાવ.પતિ (આશ્ચર્યચકિત થઈને) : કેમ?પત્ની : જો તમે વિચાર બદલી નાખોતો આવતા સમયે બે કિલો બટાકાઅને એક કિલો ડુંગળી લેતા આવજો.😅😝😂😜🤣🤪 મીનાક્ષી : તમને એવું નથી લાગતું કેએક સામાન્ય વાત ઘણા છુટાછેડારોકી શકે છે.તેનો પતિ : હા…હા..કેમ નહી.લોકો લગ્ન … Read more

દવાની નહીં લગ્ન કરવાની જરૂર છે,😅😝😂😜🤣🤪

દાદી : અરે દીકરી,તું ખાવાનું બનાવતા શીખી લે.છોકરીને થોડું ઘણુંખાવાનું બનાવતા આવડવું જોઈએ.પૌત્રી : પણ કેમ દાદી?દાદી : અરે જયારે પતિ ઘરે ન હોય,ત્યારે ભૂખી જ સુઈ જઈશ કે શું?😅😝😂😜🤣🤪 ટપ્પુ : ડોક્ટર સાહેબ,હું ખૂબ જ મુશ્કેલીમાં છુ,હું મારી જાતને ભગવાન સમજવા લાગ્યો છુ.ડોક્ટર : આવુ ક્યારથી થાય છે?ટપ્પુ : જ્યારથીમેં આ દુનિયા બનાવી ત્યારથી.ડોક્ટર … Read more

તમે નવમાં છો.😅😝😂😜🤣🤪

પપ્પુ : આજે રાત્રે હું ઊંઘીશ નહિ.ગપ્પુ : કેમ?પપ્પુ : કેમ કે કાલે રાત્રે મારા સપનામાંમારી કોઈની સાથે લડાઈ થઈ ગઈ હતી.ગપ્પુ : તો શું થયુ, એ તો કાલે થયું હતું ને.પપ્પુ : અરેઆજે તે પોતાના માણસો લઈને આવશે,આજે મારે માર નથી ખાવો.😅😝😂😜🤣🤪 દર્દી : ડોક્ટર સાહેબ સાચે સાચું કહેજો,મારા મરવાની કેટલી શકયતા છે?ડોક્ટર : … Read more