ત્યાંથી જ કૂદકો મારી દીધો.😅😝😂😜🤣🤪

પતિ : તે મારા ખીસામાંથી પૈસા કાઢ્યા હતા?પત્ની : હા, મારે જરૂર હતી.પતિ : તો મારી પાસે માંગી લેવા જોઈએ ને,પૂછ્યા વગર કાઢવાની શું જરૂર હતી?પત્ની : ક્યાં સુધી માંગતી રહીશ.હવે મારે આત્મનિર્ભર બનવું છે.😅😝😂😜🤣🤪 પપ્પુ 25 માળની બિલ્ડીંગની છત પરઉભો હતો.ત્યારે તેને ફોન આવ્યો કે :તમારી પત્ની મરી ગઈ.પપ્પુએ નિરાશ અને દુ:ખી થઈનેત્યાંથી જ … Read more

મીના : મને લાગે છે હું નહિ બચું.😅😝😂😜🤣🤪

પતિ : તું પિયર જાય છે તો કેવો અનુભવ કરે છે?પત્ની : અમે મહિલાઓ 45 વર્ષની થઈ જઈએતો પણ પિયરમાં પગ મુકતા જ 16 વર્ષના હોયએવો અનુભવ થાય છે.પતિ : ઓહ… અચ્છા….પત્ની : તમે જણાવો, તમને આવો16 વર્ષની ઉંમરવાળો અનુભવ ક્યારે થાય છે?પતિ : બસ… મારે પણ એવું જ….જયારે તું પિયર જાય ત્યારે.😅😝😂😜🤣🤪 મીનાને હોસ્પિટલમાં … Read more

એવો અનુભવ થાય છે.😅😝😂😜🤣🤪

મીનાને હોસ્પિટલમાં લઇ ગયા.મીના : મને લાગે છે હું નહિ બચું.મીનાનો પતિ : તો હું પણ મરી જઈશ.મીના : જાનુ હું તો બીમાર છું એટલે મરી જઈશ,પણ તું કેમ મરી જશે?મીનાનો પતિ : હું આટલી બધી ખુશી એકસાથેસહન નહિ કરી શકું.હવે મીના સાજી થઈ ગઈ છે અનેતેનો પતિ હજી ભાનમાં નથી આવ્યો.😅😝😂😜🤣🤪 પતિ : તું … Read more

પત્ની : હા, મારે જરૂર હતી.😅😝😂😜🤣🤪

પપ્પુ 25 માળની બિલ્ડીંગની છત પરઉભો હતો.ત્યારે તેને ફોન આવ્યો કે :તમારી પત્ની મરી ગઈ.પપ્પુએ નિરાશ અને દુ:ખી થઈનેત્યાંથી જ કૂદકો મારી દીધો.ઉપરથી નીચે પડતાં પહેલા વચ્ચેજ તેનેયાદ આવ્યું કે અરે હજુ તો તે કુંવારો છે.😅😝😂😜🤣🤪 પતિ : તે મારા ખીસામાંથી પૈસા કાઢ્યા હતા?પત્ની : હા, મારે જરૂર હતી.પતિ : તો મારી પાસે માંગી લેવા … Read more

આજે મારે માર નથી ખાવો.😅😝😂😜🤣🤪

દર્દી : ડોક્ટર સાહેબ સાચે સાચું કહેજો,મારા મરવાની કેટલી શકયતા છે?ડોક્ટર : સો ટકા.આંકડાઓ બતાવે છે કેઆ રોગમાં દસમાંથી નવ માણસો મરે છે.મારા દસમાંથી આઠ દર્દીઓ મરી ચૂક્યા છે.તમે નવમાં છો.😅😝😂😜🤣🤪 પપ્પુ : આજે રાત્રે હું ઊંઘીશ નહિ.ગપ્પુ : કેમ?પપ્પુ : કેમ કે કાલે રાત્રે મારા સપનામાંમારી કોઈની સાથે લડાઈ થઈ ગઈ હતી.ગપ્પુ : તો … Read more

ત્યારે ભૂખી જ સુઈ જઈશ કે શું?😅😝😂😜🤣🤪

ટપ્પુ : ડોક્ટર સાહેબ,હું ખૂબ જ મુશ્કેલીમાં છુ,હું મારી જાતને ભગવાન સમજવા લાગ્યો છુ.ડોક્ટર : આવુ ક્યારથી થાય છે?ટપ્પુ : જ્યારથીમેં આ દુનિયા બનાવી ત્યારથી.ડોક્ટર : તારેદવાની નહીં લગ્ન કરવાની જરૂર છે,લગ્ન પછી તારા મગજમાંઆવા વિચાર આવતા બંધ થઈ જશે.😅😝😂😜🤣🤪 દાદી : અરે દીકરી,તું ખાવાનું બનાવતા શીખી લે.છોકરીને થોડું ઘણુંખાવાનું બનાવતા આવડવું જોઈએ.પૌત્રી : પણ … Read more

એક કિલો ડુંગળી લેતા આવજો.😅😝😂😜🤣🤪

મીનાક્ષી : તમને એવું નથી લાગતું કેએક સામાન્ય વાત ઘણા છુટાછેડારોકી શકે છે.તેનો પતિ : હા…હા..કેમ નહી.લોકો લગ્ન જ ન કરે તો આ નોબત જન આવે ને.😅😝😂😜🤣🤪 પત્ની (પતિને) : ક્યાં જઈ રહ્યા છો?પતિ : મરવા જાઉં છું.પત્ની : તો સાથે થેલી લઈને જાવ.પતિ (આશ્ચર્યચકિત થઈને) : કેમ?પત્ની : જો તમે વિચાર બદલી નાખોતો આવતા … Read more

બે મિનિટ માટે કોમામાં જતો રહ્યો હતો.😅😝😂😜🤣🤪

મમ્મી (પોતાના દીકરાને ગુસ્સામાં) : નાલાયક,તું વાળ કેમ નથી કપાવતો?છોકરો : શું સમસ્યા છે મમ્મી,આ તો આજકાલની ફેશન છે.મમ્મી (ગુસ્સાથી લાલ-પીળી થઈને ) :આગ લાગે આવી ફેશનને,છોકરાવાળા તારી બહેનને જોવા આવ્યા હતાઅને તને પસંદ કરીને જતા રહ્યા.😅😝😂😜🤣🤪 કોઈ જણાવશે ફિલ્મોમાં ઉપયોગમાંલેવાતા તકિયા ક્યાં મળે છે?જેનાથી લડતા લડતાહીરો હિરોઈનને કાંઈ થતું જ નથી.અમારા ઘરે જે તકિયા … Read more

મારી પાસે આ પાપ ન કરાવ,😅😝😂😜🤣🤪

પત્નીએ છાંપું વાંચતાં પતિને પૂછ્યું :સાંભળો તો,આ પ્રત્યક્ષ કર અને અપ્રત્યક્ષ કરમાંશું તફાવત હોય છે?પતિ : એટલો જ,જેટલો તું સીધી મારા જોડે પૈસા માંગેઅને મારા પાકીટ માંથી ચૂપચાપપૈસા કાઢી લે એમાં હોય છે.😅😝😂😜🤣🤪 પ્રેમિકા અને પ્રેમી પાર્કમાં બેઠા હતા,પ્રેમિકા : મને લાગે છે કેહવે તારે એકવાર મારી માં ને મળવું જોઈએઅને વાત કરવી જોઈએ.છોકરો : … Read more

મમ્મી : જે ઘરમાં ન હોય તે.😅😝😂😜🤣🤪

પપ્પુને ટપ્પુને પૂછ્યું : શું,તું તારી મમ્મીનું કહેવું માને છે?ટપ્પુને કહ્યું : હા, બિલકુલ માનુ છું,ઉલટાનું તે કહે છે તેનાથી વધુ માનુ છું.પપ્પુ : એ કેવી રીતે?ટપ્પુ : જ્યારે મમ્મી કહે છે કેફ્રિજમાં રાખેલી કેરીમાંથી એક ખાઈ લેતો હું બધી જ ખઈ જઉ છું.😅😝😂😜🤣🤪 એક વાર મગને નાશ્તો કરતી વખતે બિસ્કીટ માંગ્યા.તેની પત્ની : બિસ્ટીક … Read more