એટલી ઝડપથી કેવી રીતે ભૂલી જાઉં.😅😝😂😜🤣🤪

સવાર સવારમાં પત્નીને ખુશ કરવા માટેપતિ વહેલો ઉઠ્યો,પછી દૂધનું વાસણ લઇ ગેસ પરદૂધ ગરમ કરવા મૂક્યું,પણ અડધો કલાક થયા પછી પણતે ઉકળ્યું નહિ.પછી પતિએતપાસ કરી તો તે ઈડલીનું ખીરું નીકળ્યું.પતિ હજી ફરાર છે.😅😝😂😜🤣🤪 સુરેશ : અરે, આટલી ચિંતા કેમ કરે છે?થોડા દિવસોમાં તો તું મીનાને ભૂલી જઈશ.રમેશ : ના યાર.એટલી ઝડપથી કેવી રીતે ભૂલી જાઉં.એને … Read more

હિરેન : યાર, બહુ મોટી મુસીબત છે,😅😝😂😜🤣🤪

શેઠ : તું એક અઠવાડિયાની રજા પરકેમ જાય છે?નોકર : શેઠ, મારા લગ્ન છે.શેઠ : કયા મૂરખની છોકરી તારી સાથેલગ્ન કરવા તૈયાર છે?નોકર : તમારી જ છોકરી.😅😝😂😜🤣🤪 હિરેનના નવા નવા લગ્ન થયા હતા.એક દિવસ તે મૂંઝવણમાં હતો.ભાવિકે તેને જોઈને પૂછ્યું : કેમ બહુ ટેંશનમાંલાગે છે?હિરેન : યાર, બહુ મોટી મુસીબત છે,હજુ સુધી અમને રહેવા માટે … Read more

નોકર : શેઠ, મારા લગ્ન છે.😅😝😂😜🤣🤪

હિરેનના નવા નવા લગ્ન થયા હતા.એક દિવસ તે મૂંઝવણમાં હતો.ભાવિકે તેને જોઈને પૂછ્યું : કેમ બહુ ટેંશનમાંલાગે છે?હિરેન : યાર, બહુ મોટી મુસીબત છે,હજુ સુધી અમને રહેવા માટે ઘર નથી મળ્યું.ભાવિક : તોતું તારા સસરાની ઘેર જઈને કેમ નથી રહેતો,એમનું તો ખૂબ મોટુ મકાન છે ને.હિરેન : અરે ભાઈ, મારા સસરા તો પોતે જતેમના સસરાની … Read more

તપાસ કરી તો તે ઈડલીનું ખીરું નીકળ્યું.😅😝😂😜🤣🤪

સુરેશ : અરે, આટલી ચિંતા કેમ કરે છે?થોડા દિવસોમાં તો તું મીનાને ભૂલી જઈશ.રમેશ : ના યાર.એટલી ઝડપથી કેવી રીતે ભૂલી જાઉં.એને મેં હીરાની વીંટી ભેટ આપેલી,તેની કિંમતના હપ્તા ચુકવતા સુધી તોએ યાદ રહેવાની જ.😅😝😂😜🤣🤪 સવાર સવારમાં પત્નીને ખુશ કરવા માટેપતિ વહેલો ઉઠ્યો,પછી દૂધનું વાસણ લઇ ગેસ પરદૂધ ગરમ કરવા મૂક્યું,પણ અડધો કલાક થયા પછી … Read more

પૈસા કાઢી લે એમાં હોય છે.😅😝😂😜🤣🤪

પ્રેમિકા અને પ્રેમી પાર્કમાં બેઠા હતા,પ્રેમિકા : મને લાગે છે કેહવે તારે એકવાર મારી માં ને મળવું જોઈએઅને વાત કરવી જોઈએ.છોકરો : ના, ના,મારી પાસે આ પાપ ન કરાવ,તારા સિવાય કોઈ બીજું મારા મનમાંઆવી જ નથી શકતું.😅😝😂😜🤣🤪 પત્નીએ છાંપું વાંચતાં પતિને પૂછ્યું :સાંભળો તો,આ પ્રત્યક્ષ કર અને અપ્રત્યક્ષ કરમાંશું તફાવત હોય છે?પતિ : એટલો જ,જેટલો … Read more

તો હું બધી જ ખઈ જઉ છું.😅😝😂😜🤣🤪

એક વાર મગને નાશ્તો કરતી વખતે બિસ્કીટ માંગ્યા.તેની પત્ની : બિસ્ટીક તો આઉટ ઓફ સ્ટોક છે.તેમના ચાર વર્ષના છોકરા ગોલુનેઆ ખબર ન પડી આથી તેણે મમ્મીને પૂછ્યું :મમ્મી આઉટ ઓફ સ્ટોક એટલે શું?મમ્મી : જે ઘરમાં ન હોય તે.એક દિવસ ગોલુ બપોરે ટીવી જોઈ રહ્યો હતો,એટલામાં મગનનો કોઈ મિત્ર તેને મળવા આવ્યો.તેણે પૂછ્યું : બેટા … Read more

આ તો આજકાલની ફેશન છે.😅😝😂😜🤣🤪

કોઈ જણાવશે ફિલ્મોમાં ઉપયોગમાંલેવાતા તકિયા ક્યાં મળે છે?જેનાથી લડતા લડતાહીરો હિરોઈનને કાંઈ થતું જ નથી.અમારા ઘરે જે તકિયા છેતે ઘણા કઠોર છે,આજે મમ્મીએ એક ફેંકીને માર્યું તોબે મિનિટ માટે કોમામાં જતો રહ્યો હતો.😅😝😂😜🤣🤪 મમ્મી (પોતાના દીકરાને ગુસ્સામાં) : નાલાયક,તું વાળ કેમ નથી કપાવતો?છોકરો : શું સમસ્યા છે મમ્મી,આ તો આજકાલની ફેશન છે.મમ્મી (ગુસ્સાથી લાલ-પીળી થઈને … Read more

લાંબો વખત રાહ જોવી પડશે.😜😅😝😂🤪🤣

કનુ : બોલ મનુ,કરોડપતિ માણસ પાસે નહિ હોયએવી વસ્તુ મારી પાસે છે.મનુ : એવી તે કઈ વસ્તુ ?કનુ : ખબર છે તને ?મનુ : ના. કહે તો જરા.કનુ : ગરીબાઈ અને તંગી.😜😅😝😂🤪🤣 ડૉક્ટર (દર્દીને) : તમને જાણીને દુઃખ થશે,પરંતુ તમારે મારી દવાલાંબો વખત કરવી પડશે.દર્દી : તમને પણ જાણીને દુઃખ થશે કેતમારે તમારી ફી માટેલાંબો … Read more

તમે જીવનમાં નિષ્ફ્ળ છો જ નહિ.😜😅😝😂🤪🤣

બોસ : પ્રવીણભાઈ, તમારું કામ બહુ સરસ છે.એટલું જ નહીં,બીજાઓ જે કામ માટે 6 કલાક લે છેએ તમે ત્રણ કલાકમાં ઓઉરુ કરો છો,ગુડ !પ્રવીણભાઈ : થેન્ક્સ સર ! પણમેં એક મહિનાની રજા માંગી હતી તેનું શું થયું ?બોસ : 15 દિવસની મંજૂર કરી દીધી છે.પ્રવીણભાઈ : સર, એમ કેમ ?બોસ : બીજાને જે માટે મહિનો … Read more

લે આ પૈસા, જા જઈને સાડી લઈ આવ.😜😅😝😂🤪🤣

પુત્રવધુ : સાસુજી,છાશ પર માખણ તરે છે એ લઇ લઉં?સાસુ : એવું ન બોલાઈ,તારા સસરાનું નામ માખણલાલ છે.બીજે દિવસે પુત્રવધુ ટહુકી : સાસુજી,છાશ પર સસરાજી તરે છે…લઈ લઉં?😜😅😝😂🤪🤣 નટુ : ગટુ,ગઈકાલે પત્ની સાથે જોરદાર ઝગડોથઇ ગયો દોસ્ત !પણ આપણે એની બોલતી જબંધ કરી દીધી.ગટુ : એમ, એ કેવી રીતે ?નટુ : મેં કહ્યું,લે આ પૈસા, … Read more