પતિ : ઑફિસમાં ઊંઘવા માટે.😜😅😝😂🤪🤣

પતિ, પત્ની મ્યૂઝિયમ જોવા ગયા..!!પતિઃ અહીં દુનિયાનાંબધા પ્રાચીન હથિયારો છે.પત્નીઃ બધા નથી.પતિઃ કેમ?પત્નીઃ “વેલણ” ક્યાં છે?😜😅😝😂🤪🤣 પત્ની : ઊંઘ કેમ નથી આવતી તમને ?પતિ : કાલે મારા સાહેબે ઠપકો આપ્યોઅનેચેતવણી આપી તેના વિચારોમાં.પત્ની : શા માટે ઠપકો આપ્યો ?પતિ : ઑફિસમાં ઊંઘવા માટે.😜😅😝😂🤪🤣 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર … Read more

એને માટે જવાબદાર ઠેરવવામાં આવતો.😜😅😝😂🤪🤣

ઑફિસનો મેનેજર : આ ટેબલ પરનીધૂળ તો જુઓ !જાણે પંદર દિવસથી એનેસાફ જ કર્યું નથી.કામવાળી : સાહેબ,એમાં મારો વાંક કાઢશો નહિ.હું તો આઠ દિવસથી જ અહીં આવી છું.😜😅😝😂🤪🤣 માલિક : આ કામ માટે અમારે એકજવાબદાર વ્યક્તિની જરૂર છે.ઉમેદવાર : તો તો હું એને માટે બરાબર છું,અગાઉ નોકરીમાં જયારે જયારે કંઈખોટું થતું ત્યારે ત્યારે મને જએને … Read more

આજે હજામત કરું છું !!😜😅😝😂🤪🤣

છગન : મારી કંપનીએક એકાઉન્ટટને શોધી રહી છે.મગન : પણ હજુ ગયે અઠવાડિયે જતમારી કંપનીએએકાઉન્ટટની નિમણુંક કરી હતી ને?છગન : એ જએકાઉન્ટટની શોધખોળ ચાલે છે!!😜😅😝😂🤪🤣 છગન : માણસ મહેનત કરે તોતળેટીથી શિખર સુધી પહોંચી શકે છેએ મારો જાત અનુભવ છે.મગન : એમ ? એ કેવી રીતે ?છગન : પહેલા હું બૂટપોલિશ કરતો હતો,આજે હજામત કરું … Read more

ગાંડો : જોઈને મારી તાળી ની અસર !!😜😅😝😂🤪🤣

સારવાર લેતા દર્દીએવૈદને કહ્યું : તમારી દવાઓ બહુ મોંઘી છે,શું અહીંયાઆ જડીબુટ્ટીઓ બહુ મુશ્કેલીથી મળે છે ?વૈદ : ના ના…વાત એમ નથી,અહીંયા જડીબુટ્ટીઓ તો સહેલાઈથીમળીજાય છે, પરંતુદર્દીઓ બહુ મુશ્કેલથી મળે છે.😜😅😝😂🤪🤣 ડૉક્ટર : કેમ ,તું વારંવાર તાળી પડે છે ?ગાંડો : વાઘ નજીક ન આવે એટલે.ડૉક્ટર : પણ,અહીં વાઘ છે જ ક્યાં ?ગાંડો : જોઈને … Read more

પછી દીકરી માંદી પડી,😜😅😝😂🤪🤣

સુરેશ : એના કહેવાથી તેં સિગારેટ છોડી ?રમેશ : હા.સુરેશ : અને દારૂ પણ !રમેશ : હા .સુરેશ : જુગારની ક્લ્બમાં જવાનું પણએના કહેવાથી જ બંધ કર્યું ને ?રમેશ : હા, હા.સુરેશ : તો પછી એની સાથે પરણ્યો કેમ નહીં ?રમેશ : સુધરી ગયા પછી લાગ્યું કે મને એનાકરતાં વધારે સારી છોકરી મળી શકે એમ … Read more

Very positive person😜😅😝😂🤪🤣

પત્નિ: આમ બંદુક લઇને દરવાજેકેમ ઉભા છો .પતિ: સિંહનો શિકાર કરવા જવુ છે.પત્નિ: તો જતા કેમ નથી.પતિ: પણબહાર કૂતરૂ બેઠુ છે ને😜😅😝😂🤪🤣 એક માણસ મરણ પથારી એ હતો,એક -બે દીમાં જ ઉકલી જાય એમ હતો.કોઈ એ કીધું,“એલા હવે તો ભગવાન નું નામ લે”તો ક્હે, “નામ શું લેવું હવે ?એક -બે દીમાં તો રૂબરૂ મળવાનુ જછે … Read more

છેલ્લી એમને ટીફીનમાં ભરી આપું…..”😜😅😝😂🤪🤣

એક બેનફ્લેવર પાણી પુરી ખાતા હતા..બેન:- ભાઇતમે આ પવાલી મા નુ પાણી તોદર વખતે આપવુ ભુલી જાવ છો..પાણીપુરી વાળો :- બેનઇ હાથ ધોવાનુ પાણી છે.😜😅😝😂🤪🤣 ઘરવાળી પડોસણ જોડે વાત કરતી હતી…“રોજ રોજ ક્યાં ગાય અનેકૂતરાં શોધવા જવાં????એટલે પહેલી રોટલી હું ખાઉં નેછેલ્લી એમને ટીફીનમાં ભરી આપું…..”😜😅😝😂🤪🤣 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર … Read more

કનુ : ગરીબાઈ અને તંગી.😜😅😝😂🤪🤣

ડૉક્ટર (દર્દીને) : તમને જાણીને દુઃખ થશે,પરંતુ તમારે મારી દવાલાંબો વખત કરવી પડશે.દર્દી : તમને પણ જાણીને દુઃખ થશે કેતમારે તમારી ફી માટેલાંબો વખત રાહ જોવી પડશે.😜😅😝😂🤪🤣 કનુ : બોલ મનુ,કરોડપતિ માણસ પાસે નહિ હોયએવી વસ્તુ મારી પાસે છે.મનુ : એવી તે કઈ વસ્તુ ?કનુ : ખબર છે તને ?મનુ : ના. કહે તો જરા.કનુ … Read more

એ તમે ત્રણ કલાકમાં ઓઉરુ કરો છો,😜😅😝😂🤪🤣

મનોચિકિત્સક : તમે ખોટાનિરાશ થયા કરો છો,તમે જીવનમાં નિષ્ફ્ળ છો જ નહિ.દર્દી : સાચું કહો છો સાહેબ,તમારી ફી ભરી શકનારનિષ્ફ્ળ હોય જ ક્યાંથી ?😜😅😝😂🤪🤣 બોસ : પ્રવીણભાઈ, તમારું કામ બહુ સરસ છે.એટલું જ નહીં,બીજાઓ જે કામ માટે 6 કલાક લે છેએ તમે ત્રણ કલાકમાં ઓઉરુ કરો છો,ગુડ !પ્રવીણભાઈ : થેન્ક્સ સર ! પણમેં એક મહિનાની … Read more

છાશ પર સસરાજી તરે છે…😜😅😝😂🤪🤣

નટુ : ગટુ,ગઈકાલે પત્ની સાથે જોરદાર ઝગડોથઇ ગયો દોસ્ત !પણ આપણે એની બોલતી જબંધ કરી દીધી.ગટુ : એમ, એ કેવી રીતે ?નટુ : મેં કહ્યું,લે આ પૈસા, જા જઈને સાડી લઈ આવ.😜😅😝😂🤪🤣 પુત્રવધુ : સાસુજી,છાશ પર માખણ તરે છે એ લઇ લઉં?સાસુ : એવું ન બોલાઈ,તારા સસરાનું નામ માખણલાલ છે.બીજે દિવસે પુત્રવધુ ટહુકી : સાસુજી,છાશ … Read more