પત્નીઃ “વેલણ” ક્યાં છે?😜😅😝😂🤪🤣

પત્ની : ઊંઘ કેમ નથી આવતી તમને ?પતિ : કાલે મારા સાહેબે ઠપકો આપ્યોઅનેચેતવણી આપી તેના વિચારોમાં.પત્ની : શા માટે ઠપકો આપ્યો ?પતિ : ઑફિસમાં ઊંઘવા માટે.😜😅😝😂🤪🤣 પતિ, પત્ની મ્યૂઝિયમ જોવા ગયા..!!પતિઃ અહીં દુનિયાનાંબધા પ્રાચીન હથિયારો છે.પત્નીઃ બધા નથી.પતિઃ કેમ?પત્નીઃ “વેલણ” ક્યાં છે?😜😅😝😂🤪🤣 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર … Read more

એમાં મારો વાંક કાઢશો નહિ.😜😅😝😂🤪🤣

માલિક : આ કામ માટે અમારે એકજવાબદાર વ્યક્તિની જરૂર છે.ઉમેદવાર : તો તો હું એને માટે બરાબર છું,અગાઉ નોકરીમાં જયારે જયારે કંઈખોટું થતું ત્યારે ત્યારે મને જએને માટે જવાબદાર ઠેરવવામાં આવતો.😜😅😝😂🤪🤣 ઑફિસનો મેનેજર : આ ટેબલ પરનીધૂળ તો જુઓ !જાણે પંદર દિવસથી એનેસાફ જ કર્યું નથી.કામવાળી : સાહેબ,એમાં મારો વાંક કાઢશો નહિ.હું તો આઠ દિવસથી … Read more

એકાઉન્ટટની શોધખોળ ચાલે છે!!😜😅😝😂🤪🤣

છગન : માણસ મહેનત કરે તોતળેટીથી શિખર સુધી પહોંચી શકે છેએ મારો જાત અનુભવ છે.મગન : એમ ? એ કેવી રીતે ?છગન : પહેલા હું બૂટપોલિશ કરતો હતો,આજે હજામત કરું છું !!😜😅😝😂🤪🤣 છગન : મારી કંપનીએક એકાઉન્ટટને શોધી રહી છે.મગન : પણ હજુ ગયે અઠવાડિયે જતમારી કંપનીએએકાઉન્ટટની નિમણુંક કરી હતી ને?છગન : એ જએકાઉન્ટટની શોધખોળ … Read more

દર્દીઓ બહુ મુશ્કેલથી મળે છે.😜😅😝😂🤪🤣

ડૉક્ટર : કેમ ,તું વારંવાર તાળી પડે છે ?ગાંડો : વાઘ નજીક ન આવે એટલે.ડૉક્ટર : પણ,અહીં વાઘ છે જ ક્યાં ?ગાંડો : જોઈને મારી તાળી ની અસર !!😜😅😝😂🤪🤣 સારવાર લેતા દર્દીએવૈદને કહ્યું : તમારી દવાઓ બહુ મોંઘી છે,શું અહીંયાઆ જડીબુટ્ટીઓ બહુ મુશ્કેલીથી મળે છે ?વૈદ : ના ના…વાત એમ નથી,અહીંયા જડીબુટ્ટીઓ તો સહેલાઈથીમળીજાય છે, … Read more

છોકરી મળી શકે એમ છે !😜😅😝😂🤪🤣

શેઠ : તમે કોઈને કોઈ બહાનું બતવી રજાઓલીધા કરો છો,પહેલાં તમારાં સાસુ મરી ગયાં,પછી દીકરી માંદી પડી,એ પછી સાળાના લગ્નમાં જવા માટે રજા લીધી…બોલો, હવે શાને માટે રજાઓ જોઈએ છે ?કર્મચારી : સાહેબ, મારાં પોતાનાં લગ્ન છે.😜😅😝😂🤪🤣 સુરેશ : એના કહેવાથી તેં સિગારેટ છોડી ?રમેશ : હા.સુરેશ : અને દારૂ પણ !રમેશ : હા .સુરેશ … Read more

બહાર કૂતરૂ બેઠુ છે ને😜😅😝😂🤪🤣

એક માણસ મરણ પથારી એ હતો,એક -બે દીમાં જ ઉકલી જાય એમ હતો.કોઈ એ કીધું,“એલા હવે તો ભગવાન નું નામ લે”તો ક્હે, “નામ શું લેવું હવે ?એક -બે દીમાં તો રૂબરૂ મળવાનુ જછે ને?!” Very positive person😜😅😝😂🤪🤣 પત્નિ: આમ બંદુક લઇને દરવાજેકેમ ઉભા છો .પતિ: સિંહનો શિકાર કરવા જવુ છે.પત્નિ: તો જતા કેમ નથી.પતિ: પણબહાર … Read more

ઇ હાથ ધોવાનુ પાણી છે.😜😅😝😂🤪🤣

ઘરવાળી પડોસણ જોડે વાત કરતી હતી…“રોજ રોજ ક્યાં ગાય અનેકૂતરાં શોધવા જવાં????એટલે પહેલી રોટલી હું ખાઉં નેછેલ્લી એમને ટીફીનમાં ભરી આપું…..”😜😅😝😂🤪🤣 એક બેનફ્લેવર પાણી પુરી ખાતા હતા..બેન:- ભાઇતમે આ પવાલી મા નુ પાણી તોદર વખતે આપવુ ભુલી જાવ છો..પાણીપુરી વાળો :- બેનઇ હાથ ધોવાનુ પાણી છે.😜😅😝😂🤪🤣 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર … Read more

કંજૂસ : તો પછી હું તમને ફી શાની આપું ?😜😅😝😂🤪🤣

મગનની પાછળ એક કૂતરો દોડતો હતો.મગન હસતો જતો હતો.એની પાસેથી પસાર થનારએક ભાઈએ પૂછ્યું : તમે આમ હસો છો કેમ ?મગન : મારી પાસે હવે એરટેલનું નેટવર્ક છેતોય આ વીઆઈવાળા પાછળ નેપાછળ ફરે છે એટલે.😜😅😝😂🤪🤣 એક કંજૂસ તેની બીમાર પત્નીને ડૉક્ટર પાસે લઈ ગયો.ડોક્ટરે પૂછ્યું કે તમે મારી ફી તો બરાબર આપશો ને ?કંજૂસ કહે … Read more

ખૂણામાં જઈને માથાં પછાડવા માંડી…😜😅😝😂🤪🤣

એક મહાન લેખકે કહ્યું હતુંકે પતિ ને પણ બોલવાનો હક હોવોજોઈએ પણ તે બુક માં લખી શક્યોપણ બિચારોપત્ની સામે બોલી નો શક્યો😜😅😝😂🤪🤣 કવી અચાનક અડધી રાત્રે ઉઠ્યો અનેજરા ગરમી લાગતાંધાબામાં આંટો મારવા ગયો.ત્યાં એક સ્ત્રીને સફેદ સાડીમાં જોઇ.કવી થી પૂછ્યા વગર રહેવાયું નહીં:”Surf Exel ? કે Tide ???”ડાકણ પણખૂણામાં જઈને માથાં પછાડવા માંડી…😜😅😝😂🤪🤣 (નોંધ : … Read more

કહી અમિત પડખું ફેરવી ને સુય ગયો.😜😅😝😂🤪🤣

દીકરો : પપ્પા,બધા જ લોકો લગ્ન કરીને પસ્તાય છે,તો પછી લોકો લગ્ન કરે છે શા માટે ?પિતા : બેટા,અક્કલ બદામ ખાવાથી નથી આવતી,ઠોકર ખાવાથી જ આવે છે.😜😅😝😂🤪🤣 પત્ની : અમિત ઊઠ તો !સુરભીએ મધરાતે અમિતને ઢંઢોળતાંકહ્યું: રસોડામાં ચોર ઘુસ્યો છે અનેમેં કાલે જબનાવેલી મીઠાઈ ખાઈ રહ્યો છે.અમિત : ખાવા દે ને,એ તો એ જ લાગ … Read more